કોલસ્લો સલાડ (Coleslaw Salad Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#SPR
કોલસ્લો એટલે કોબીજ સલાડ. કોલ એટલે કોબીજ અને સ્લો એટલે સલાડ. કોલેસ્લો અમેરિકન પ્રકારનો કચુંબર. તે અમેરિકાની અત્યાર સુધીની શ્રેષ્ઠ કોલસ્લા રેસીપી છે. અને તે છે ખૂબ જ ઝડપી અને  ખૂબ જ સરળતાથી બની જાય છે. આ સલાડ લંચ માં માં સાઈડ ડીશ તરીકે લઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૨ લોકો
  1. ૩/૪ કપ કોબી લાંબી પાતળી સમારેલી
  2. ૧/૪ગાજર લાંબુ પાતળું સમારેલું
  3. ૧/૪ કપકેપ્સીકમ લાંબુ પાતળું સમારેલ
  4. ૧/૨ ચમચીડુંગળીની પેસ્ટ
  5. ૨ ચમચીસ્પ્રિંગ ઓનિયન
  6. સ્વાદ અનુસારમીઠું
  7. ૧/૨ ચમચીજીરા પાઉડર
  8. ૧/૪ ચમચીમરી પાઉડર
  9. ૧/૨ ચમચીખાંડ
  10. ૧/૨ ચમચીલીંબુનો રસ
  11. ૨ ચમચીમેયોનીઝ
  12. ૧ ચમચીદૂધ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કોબીજ, ગાજર, કેપ્સીકમ પાતળું લાંબુ સમારી લેવું અને ડુંગળી ની પેસ્ટ બનાવી લેવી.

  2. 2

    હવે એક બાઉલમાં કોબીજ, ગાજર, કેપ્સીકમ, સ્પ્રિંગ ઓનિયન અને ડુંગળીની પેસ્ટ લો.

  3. 3
  4. 4

    હવે તેમાં મીઠું જીરું મરી પાઉડર અને ખાંડ, લીંબુનો રસ અને મેયોનીઝ ઉમેરો.

  5. 5
  6. 6

    હવે તેમાં દૂધ ઉમેરી બધું બરાબર મિક્સ કરી દો.સર્વિંગ પ્લેટમાં કાઢી ઓનિયન લીવ્સથી ગાર્નીશ કરી સર્વ કરો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes