ફણગાવેલા મગ પાલક નું શાક (Sprouts Moong Palak Sabji Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#BR
#MBR5
લગભગ મગ ની દાળ અને પાલક નો ઉપયોગ કરીને બનતું શાક અહીં મારું ફેવરીટ ફણગાવેલ મગ પાલક નું શાક ઓછી કેલરી વાળું તંદુરસ્ત પૌષ્ટિક્તા થી ભરપૂર આ શાક બીજા સામાન્ય મસાલા નો ઉપયોગ કરી સાદી રીતે બનાવ્યાં છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપફણગાવેલ મગ
  2. 1 1/2 કપપાલક (સમારેલ)
  3. 3-4 ચમચીકોથમીર
  4. 2 ચમચીતેલ
  5. 1/4 ચમચીરાઈ
  6. ચપટીહીંગ
  7. 1/4 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  8. 5-6કળી લસણ (સમારેલ)
  9. 1/4 ચમચીહળદર
  10. 1/4 ચમચીલાલ મરચું પાઉડર
  11. 1/2 ચમચીધાણા જીરું પાઉડર
  12. મીઠું પ્રમાણસર
  13. 2 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કૂકર માં ફણગાવેલા મગ 1/2 કપ પાણી અને મીઠું ઉમેરી મિડીયમ તાપે 2 વ્હીસલ થવાં દો.પેન માં તેલ ગરમ કરી રાઈ, હીંગ,લસણ અને આદું મરચાં સોતળો.

  2. 2

    તેમાં પાલક અને કોથમીર ઉમેરી ચડવા દો.મીઠું, હળદર,મરચું અને ધાણાજીરું ઉમેરી મિક્સ કરો.

  3. 3

    1/4 કપ પાણી ઉમેરી ફણગાવેલ મગ ઉમેરી મિક્સ કરો.લીંબુ ઉમેરી ગરમાગરમ સર્વ કરો.

લિન્ક્ડ રેસિપિસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes