રાંધવાની સૂચનાઓ
- 1
રાગી ના લોટ માં સ્વાદ અનુસાર મીઠું અને ઝીણા કાપેલા શાક ઉમેરો
- 2
પછી તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરી જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધો
- 3
તેમાંથી લૂઆ બનાવી થેપલાં વણો તવી ગરમ કરી બંને બાજુ તેલ મૂકી બરાબર શેકો
- 4
સર્વ કરવું
Similar Recipes
-
-
-
-
રાગી ના થેપલા (Ragi Thepla recipe in Gujarati)
# GA4 Week 20રાગી માં કેલ્શીયમ ખુબ હોય છે. Hetal Shah -
-
-
રાગી મસાલા થેપલા (Ragi Masala Thepla Recipe In Gujarati)
#GA4#Week20 રાગી એ ગ્લુટન ફ્રી અનાજ છે. મિલેટ નો પ્રકાર છે.સાઉથ ઈન્ડિયા તેને રાગી કહેવાય છે. કર્ણાટક માં તેનો ઉપયોગ ખૂબજ થાય છે. ફાયબર થી ભરપુર વજન ઘટાડવા માટે બેસ્ટ ઓપ્શન છે. રાગી ને નાચણી તરીકે પણ ઓળખાય છે. રાગી થેપલા જેમાં લસણ અને આદું મરચાં નો ઉપયોગ કરીને બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Bina Mithani -
-
રાગી ગાજર ના પરાઠા (Ragi Gajar Paratha Recipe In Gujarati)
#cookpad Gujarati#Cookpad india#millet recipe#winter recipe,healthy Saroj Shah -
-
રાગી બીટ પરાઠા (Ragi beetroot paratha)
રાગી ના લોટ માં ખૂબ જ વધારે માત્રામાં કેલ્શિયમ હોય છે અને બીજા ઘણા બધા ન્યુટ્રીશન વેલ્યુ છે તેમજ બીટમાં ખૂબ જ વધારે માત્રામાં આયર્ન હોય છે રાગી નો લોટ ડાયાબિટીસ પેશન્ટ માટે ખૂબ જ સારો છે અને જે લોકો gluten free ખાતા હોય એના માટે આ રેસિપી ખૂબ જ સારી છે તેથી આજે હું આ રેસિપી શેર કરું છું.#માઇઇબુક# સુપરશેફ2# રાગી નો લોટ Devika Panwala -
-
-
-
રાગી મીની ચીલા(Raagi Mini Chilla Recipe in Gujarati)
આ લોક ડાઉન માં કામ ઘરે થી કરવાનું એટલે ભૂખ પણ વધારે લાગે. સાથે એ પણ ધ્યાન રાખવાનું કે વજન ના વધી જાય. આ એક હેલ્ધી સ્નેક્સ છે. જે ફટાફટ બની જાય છે#સ્નેક્સ Shreya Desai -
જુવાર બાજરી રાગી ચમચમીયા (Jowar Bajri Ragi Chamchamiya Recipe In Gujarati)
#MBR9Week 9મલ્ટી ગ્રેઈનકેલ્શિયમ થી ભરપુર આ વાનગી પારંપરિક છે..વિસરાતી એવી આ વાનગી જ્યારે શરદી કે તાવ જેવી બીમારી પછી અશકિત આવી ગઈ હોય અને મો નો સ્વાદ બગડી ગયો હોય ત્યારે બનાવવામાં આવતી.... મેં ત્રણે ય લોટમાં લીલી મેથી, લીલું લસણ,આદુ મરચા, લીલી હળદર, અજમો ઉમેરીને તેમજ દહીં માં પલાળીને બનાવેલ છે જે વડીલો તેમજ બાળકોને પણ આપી શકાય છે. Sudha Banjara Vasani -
રાગી ઘઉં અને મેથી ના થેપલા (Raagi Wheat Methi Thepla Recipe In Gujarati)
બાય બાય વિન્ટર રેસીપ ચેલેન્જ#BW : રાગી ઘઉં અને મેથી ના થેપલાશિયાળા દરમિયાન લીલી ભાજી ઓ સારી આવતી હોય છે . તેમા થી મેથી ની ભાજી નો ઉપયોગ કરી ને હેલ્ધી થેપલા બનાવ્યા . જે ગુજરાતી ઓના all time ફેવરિટ હોય છે . ગયા અઠવાડિયા થી મેં ઘઉંની સાથે રાગીનો લોટ મિક્સ કરવાનું શરૂ કર્યું છે .તો આજે મેં રાગી અને ઘઉં નો લોટ મિક્સ કરી મેથીના થેપલા બનાવ્યા છે . જે ટેસ્ટમાં એકદમ સરસ બન્યા છે. Sonal Modha -
-
-
-
થેપલા (Thepla Recipe in Gujarati)
#Goldan apron 4#week20#Thepla#Ragiથેપલા જીદી જુદી શાક ભાજી અને વિવિધ લોટ ના ઉપયોગ કરી બનાવા મા આવે નાસ્તા ,લંચબાકસ ની સરસ રેસીપી છે.મે રાગી,ઘઉં ,સોયાબીન ના લોટ મા ગાજર મિકસ કરી ને થેપલા બનાયા છે જે સ્વાદિષ્ટ હોવાને સાથે પોષ્ટિક પણ છે. Saroj Shah -
રાગી ઈડલી(ragi idli recipe in Gujarati)
#સુપરશેફ2સ્વાદિષ્ટ, પૌષ્ટિક ઈડલી રાગી/નાચની ના લોટ માં થી બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
હેલ્ધી રાગી ફ્રેન્કી(ragi franki recipe in Gujarati)
#સુપરસેફ૨#week૨#લોટરાગી નિયમિત ખાવાથી ત્વચા યુવાન અને ચમકીલી બને છે. તેમાં મેથિઓનાઈન અને લાઈસિન નામના એમિનો એસિડ્સ હોય છે. આ તત્વો ત્વચા પર કરચલીઓ પડતા અને ત્વચા લબડી પડતા અટકાવે છે. રાગી એકમાત્ર એવું અનાજ છે જેમાં વિટામિન ડી રહેલું હોય છે. સામાન્ય રીતે આ વિટામિન સૂર્યપ્રકાશમાંથી જ મળે છે. વિટામિન ડીને કારણે શરીરમાં વધુ માત્રામાં કેલ્શિયમ બને છે. આ રીતે પણ રાગી તમને લાંબો સમય યુવાની ટકાવી રાખવામાં મદદ કરે . Suhani Gatha -
રાગી ની ઈડલી (Ragi Idli Recipe In Gujarati)
#ATતમે બધાને ખ્યાલ જ હશે કે રાગી માં ભરપૂર પ્રોટીન રહેલું છે રાગી શરીર માટે શક્તિવર્ધક પણ છે એનું કાંઈ પણ બનાવીને ખાઈએ શરીર માટે ખૂબ જ સારું છે માટે મેં એક નવી રીતથી બનાવવાની ટ્રાય કરી છે . તો તમે પણ જરૂર બનાવજો. Swati Parmar Rathod -
ઇન્સ્ટન્ટ રાગી ઢોસા
રાગી ઢોસા એક હેલ્ધી ઢોસા નો પ્રકાર છે. આ એક સરળ રેસિપી છે જેમાં વધારે સમયની જરૂર પડતી નથી. રાગી ઢોસા નાસ્તામાં અથવા તો લાઈટ મીલ તરીકે ચટણી અને સંભાર સાથે પીરસી શકાય.#RB15#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16667059
ટિપ્પણીઓ