મૂળા ની લોટ વાળી ભાજી (Mooli Lot Vali Bhaji Recipe In Gujarati)

Foram Majmudar
Foram Majmudar @forammajmudar22
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 મોટો વાટકોસમારેલી મૂળાની ભાજી
  2. 2 ચમચીશેકેલો ચણાનો લોટ
  3. 1 ચમચીતેલ
  4. 1/4 ચમચીહિંગ
  5. 1/4 ચમચીહળદર
  6. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  7. 1/2 ચમચીધાણાજીરૂ
  8. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા તપેલીમાં તેલ ગરમ કરીને પછી તેમા હીંગ ઉમેરો.હવે તેમાં ઝીણી સમારેલી મૂળાની ભાજીને ધોઇને તેમાં ઉમેરી દો.

  2. 2

    તે પછી તેમાં હળદર, મરચું, મીઠું અને ધાણાજીરૂ ઉમેરી બરાબર મિક્સ કરી લો. અને ભાજી ને ચડવા દો.

  3. 3

    ભાજી ચડી જાય પછી તેમાં એક કપ જેટલું પાણી ઉમેરો અને પાણી ઉકળવા દો.પાણી નીકળી જાય પછી તેમાં શેકેલો ચણાનો લોટ ઉમેરી બરાબર મિક્ષ કરી લો.

  4. 4

    તૈયાર છે મૂળાની લોટ વાળી ભાજી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Foram Majmudar
Foram Majmudar @forammajmudar22
પર

ટિપ્પણીઓ

Similar Recipes