પાલક ની દાળ (Palak Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ભાજી ટામેટાં મરચું બરોબર ધોઈને સાફ કરી લેવું
- 2
આ સામગ્રીને ઝીણું સુધારી લેવું
- 3
દાળને બોઈલ કરી લઈ લેવું
- 4
હવે વઘાર માટે કડાઈમાં તેલ ગરમ કરવું તેમાં રાઈ જીરૂ અને હિંગ નાખી વઘાર નાખવું
- 5
હવે લસણ મરચું નાખો ત્યારબાદ ડુંગળી ગોલ્ડન રેડ કલર આવે ત્યાં સુધી શેકવું પાંચ મિનિટ પછી ટામેટાં એક રસ થાય એટલી વાર રાખો હવે ધાણાજીરું નો ભૂકો હળદરપાઉડર અને લાલ મિર્ચ પાઉડર
- 6
ત્યારબાદ સમારેલા પાલક એમાં મિક્સ કરી લેવું. બરોબર ગળી જાય પછી આપણે બોઈલ કરીને રાખેલા દાળને આ વઘારમાં મિલાવી લેવું
- 7
પાંચ મિનિટ ખાલી જાય ત્યારબાદ સર્વિંગ બાઉલમાં સર્વ કરી લેવું. તૈયાર છે આપણું પાલક ની દાળ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાલક મસુર ની દાળ (Palak Masoor Dal Recipe In Gujarati)
આ પ્રોટીન રીચ દાળ ,આયર્ન, ફોલીક એસીડ સાથે સાથે પ્રોટીન ની કમી પૂરી પાડે છે. પેટ પણ લાંબા સમય સુધી ભરેલું રાખે છે સાથે સાથે Diebetic Friendly રેસીપી પણ છે. Bina Samir Telivala -
-
-
ઘઉં અને ચોખાના લોટના બનેલા મંચુરિયન (Wheat Chokha Flour Manchurian Recipe In Gujarati)
#AT#MBR6#WLD Swati Parmar Rathod -
-
-
પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7Week7#WLD પાલક મસાલેદાર પરોઠા Falguni Shah -
-
-
મેથી રીંગણ વટાણા અને પાલક નું શાક (Methi Ringan Vatana Palak Shak Recipe In Gujarati)
#WLD વિન્ટર લંચ ડિનર#AT#MBR7 Amita Parmar -
-
-
-
ફુદીના પાલક પરાઠા (Pudina Palak Paratha Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
વેજીટેબલ તુવેર દાળ ની ખીચડી (Vegetable Tuver Dal Khichdi Recipe In Gujarati)
#MBR6#week6 Marthak Jolly -
-
-
પાલકની લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WLDઆજે મેં લંચમાં બનાવી હતી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે#MBR7Week7#CWM2#hathimasala Falguni Shah -
-
પાલક મગની દાળ નુ શાક (Palak moong dal Recipe in Gujarati)
#MW4#cookpadindia#COOKPADGUJRATIવિન્ટર રેસીપી ચેલેન્જ મા પાલક સાથે મગ ની દાળ નુ શાક બનાવ્યુ છે જે ખૂબજ ટેસ્ટી બને છે. सोनल जयेश सुथार -
દાળ પાલક (Dal Palak Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#cookpad દાળ એ આપણા સંપૂર્ણ ભોજન નું એક અભિન્ન અંગ છે. દાળ વગર આપણો એક સાત્વિક આહાર પૂર્ણ થતો નથી. દાળ અનેક પ્રકારની બનાવી શકાય છે. વિવિધ દાળનો ઉપયોગ કરીને વિવિધ જાતની વાનગીઓ પણ બનાવવામાં આવે છે. દાળ પાલક ન્યુટ્રીશનથી ભરપૂર એવી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. કોઈ એક જ પ્રકારની દાળનો ઉપયોગ કરીને પણ દાળ પાલક બનાવી શકાય છે પરંતુ મેં આજે ત્રણ દાળનો ઉપયોગ કરી તેની સાથે પાલક ઉમેરીને ખૂબ જ હેલ્ધી એવી દાળ પાલક બનાવી છે. દાળ પાલક ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. Asmita Rupani -
-
-
-
મગદાળ પાલક ઢોસા (Moongdal palak dosa recipe in Gujarati)
ઢોસા બાળકોને ખૂબ જ પ્રિય વાનગી છે, પરંતુ મગની દાળના ઢોસા ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ હોય છે. એમાં પાલક ઉમેરવાથી આ ડીશ નું પોષણ મૂલ્ય ખૂબ જ વધી જાય છે. ખુબ જ સરળતાથી બની જતી આ સ્વાદિષ્ટ રેસીપી હેલ્ધી ડાયટ તરીકે પણ પીરસી શકાય.#BR#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16674132
ટિપ્પણીઓ (2)