પંજાબી છોલે કુલચા (Punjabi chhole kulcha Recipe in Gujarati)

Riddhi Dholakia @RiddhiJD83
પંજાબી છોલે કુલચા (Punjabi chhole kulcha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાબુલી ચણા ને સાત થી આઠ કલાક પાણીમાં પલાળી રાખો ત્યારબાદ પ્રેશર કુકરમાં મીઠું તમાલપત્ર અને તજનો ટુકડો ઉમેરી બાફી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું હિંગ આદુ, મરચા, લસણ ડુંગળી ટામેટાં ઉમેરી ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી ધીમા તાપે પકાવો.ત્યારબાદ ઠરે એટલે તેની પેસ્ટ તૈયાર કરી લો.
- 3
હવે કડાઈમાં ફરીથી બટર તેલ ગરમ કરી તાપ ધીમો રાખી તેમાં બધા જ કોરા મસાલા ઉમેરી સાંતળી લો ત્યારબાદ તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો અને બાફેલા ચણા ઉમેરો સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો.જરૂર મુજબ પાણી અને કિચન કિંગ મસાલો ઉમેરી ઢાંકીને આઠ દસ મિનિટ ચઢવા દો.
- 4
તવા પર બટર કે તેલ મૂકી રેડીમેડ કુલચા ને શેકી લો અને ગરમાગરમ પંજાબી છોલે સાથે સલાડ છાશ ચટણી મૂકીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પંજાબી છોલે કુલચા (Punjabi chhole kulcha recipe in Gujarati)
#MW2#cookpadno ઓનિયન /ગાર્લિક Nisha Shah -
-
-
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#SD#cookpadindia#Cookpadgujaratiપંજાબી છોલે Ketki Dave -
-
-
-
છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
#LCM2#MBR8#week8#cookpadgujarati#cookpadindia#cookpad છોલે કુલચા મૂળ એક પંજાબી વાનગી છે. સફેદ ચણા માંથી બનાવવામાં આવતા છોલે અને મેંદાના લોટમાંથી બનાવવામાં આવતા કુલચા નું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. સફેદ ચણાને છ કલાક પલાળી બાફી લીધેલા હોય તો છોલે બનાવતા માત્ર 10 થી 15 મિનિટ જ થાય છે. સવારના નાસ્તામાં કે સાંજના જમવામાં છોલે કુલચાને વધુ પસંદ કરવામાં આવે છે. બાળકોના લંચ બોક્સમાં, બર્થ ડે પાર્ટીમાં કે પછી તહેવારો વખતે પણ છોલે કુલચા સર્વ કરી શકાય છે. Asmita Rupani -
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
-
લીલા ધાણા ની ચટણી (Green Coriander Chutney Recipe In Gujarati)
#CWM1#Hathimasala#CookpadTurns6#MBR6#cookpadIndia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
-
પંજાબી સ્ટાઇલ દમ આલુ (Punjabi Style Dum Aloo Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2#Punjabi chhole#Mycookpadrecipe 32 લગભગ જ્યાર થી નવું કંઇક શીખવાની કે બનાવવા ની વાત હોય તો મેં પહેલા જાતે જ બનાવવા પ્રયત્ન કર્યો. એટલે પ્રેરણા જાતે જ લીધેલી. પછી સમય જતાં થોડા ફેરફાર માટે, ગૂગલ, ઈન્ટરનેટ, રસોઈ શો અને ખાસ ખાસ માસ્ટર શેફ એ ખૂબ ભાગ ભજવ્યો છે મારી રાંધણ કળા કે રસોઈ ના શોખ માટે જવાબદાર. Hemaxi Buch -
-
છોલે (Chhole Recipe In Gujarati)
#ATW3#TheChefStory#cookpadgujarati#PSRછોલે ચણાને ભારતીયોના દરેક ઘરમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ તેમજ ખૂબ પૌષ્ટિક હોવાથી અનેક રીતે ફાયદાકારક હોય છે. છોલે ચણાને કાબૂલી ચણા પણ કહેવામાં આવે છે. છોલે બનાવવા માટે ચણા ને પલાળી ને બાફી લેવાનાં હોય છે. પછી ટામેટાં, ડુંગળી ની મસાલેદાર ગ્રેવી બનાવી ને તેમાં પકવવામાં આવે છે.સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છોલેને ભટુરે, નાન,કુલચા,પરોઠા સાથે પીરસવામાં આવે છે. Ankita Tank Parmar -
-
-
-
છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
#LCM2આ રેસિપી મુખ્યત્વે પંજાબી છે પરંતુ લગભગ બધાજ રાજ્ય મા પણ એટલી જ ફેમસ છે અને ખૂબ જ સ્વાદિષ્ટ એવી આ રેસિપી બધે જ ઉપલબ્ધ હોય છે Dipal Parmar -
-
સ્ટ્રોબેરી પાઇનેપલ રાયતુ (Strawberry Pineapple Raita Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#cookpadindia#cookpadgujarati Ketki Dave -
અમૃતસરી છોલે (Amritsari Chhole Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclubWeek2Recipe 2#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
પંજાબી છોલે(Punjabi Chhole Recipe In Gujarati)
#WDHappy women's day 🌹આજ ની મારી રેસિપિ Ekta Rangam Modi mam, Disha Ramani Chavda mam, Poonam Joshi mam અને cookpad ની દરેક વુમન ને dedicate કરું છું. મારા મતે cookpad ની દરેક વુમન સ્પેશિયલ છે. Bhavika Suchak -
-
પનીર છોલે મસાલા (Paneer Chhole Masala Recipe In Gujarati)
#PC#Punjabi#dhaba_style#cookpadindia#cookpadgujarati Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16679321
ટિપ્પણીઓ (4)