જામફળ નું જ્યુસ (Guava Juice Recipe In Gujarati)

Bhavna Desai @Bhavna1766
#MBR7
#Week7
#Cookpadgujarati
શિયાળામાં જામફળ ખૂબ જ સરસ મળે છે. જામફળ એક સ્વાદિષ્ટ, પોષ્ટીક મજબૂત ફળ હોવાની સાથે તેમાં અનેક ઔષધીય ગુણો છે જે વિવિધ રોગોને દૂર કરે છે.
જામફળ નું જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#MBR7
#Week7
#Cookpadgujarati
શિયાળામાં જામફળ ખૂબ જ સરસ મળે છે. જામફળ એક સ્વાદિષ્ટ, પોષ્ટીક મજબૂત ફળ હોવાની સાથે તેમાં અનેક ઔષધીય ગુણો છે જે વિવિધ રોગોને દૂર કરે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ જામફળ ને ધોઈને સાફ કરી તેના ટુકડા કરી લો. હવે જામફળ ના ટુકડા ને મીઠું અને જરૂરી પાણી ઉમેરી બાફી લો.
- 2
ઠંડુ થાય એટલે મિક્સરમાં પીસી લો. ખાંડ, લીલાં મરચાં અને પાણી ઉમેરી સ્મુધ પીસી લો. ગરણી થી બે કપ પાણી ઉમેરી ગાળી લો.
- 3
તેમાં જીરું પાઉડર, સંચળ લીંબુનો રસ અને મરી પાઉડર નાખી મિક્સ કરો. બરફ અને ફુદીનાના પાન થી ગાર્નિશ કરી સર્વ કરો.
Similar Recipes
-
જામફળનું જ્યુસ(Guava juice recipe in gujarati)
#Weekend chefજામફળ શિયાળા માં આપણા સ્વાસ્થ્ય માટે કોઈ વરદાન થી ઓછું નથી .જામફળના સેવન થી આપણા શરીરને ઘણી બધી બીમારીથી લડવાની તાકાત મળે છે .હૃદય ને સ્વચ્છ રાખે છે ,ડાયાબિટીસ ના દર્દી માટે ઉત્તમ ગણાય છે ,સ્કિન કેર અને કફ માં રામબાણ ઈલાજ છે ,આપણી આંખ ,વાળ ,ત્વચા ને ખુબ પોષણ આપે છે .આમ જામફળ ના ઘણા ફાયદા છે . Rekha Ramchandani -
-
-
જામફળ જ્યૂસ (Guava Juice Recipe In Gujarati)
#guavajuice#જામફળજ્યુસ#Cooksnapchallenge#juice#gauva#jamfal#week૩#drinkrecipes#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
જામફળ નું જ્યુસ (Jamfal Juice Recipe In Gujarati)
#WLDજામફળના ગુણો તો બધા જ જાણે.. શિયાળામાં કુદરતી કેલરી બર્ન કરવા માટે બેસ્ટ છે.. વિટામિન અને મિનરલ્સ નો ખજાનો..તો જ્યુસ બનાવીએ તો બધા ને ભાવે..એ પણ એકદમ સરળ રીતે... Sunita Vaghela -
જામફળનું ફ્રેશ જ્યુસ
#શિયાળાજામફળ એ એક ફળ છે કે જે શિયાળામાં આવે છે અને જ્યુસ બનાવીને પીવો કે જે તમારી હેલ્થ માટે ખૂબ જ સરસ છે Mita Mer -
આમલા જીન્જર ઈમ્યુનીટી બુસ્ટર જ્યુસ (Amla Ginger Energy Juice recipe in Gujarati)
#MW1#amla શિયાળાની સિઝનમાં ખૂબ સારા મળતા આમળા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આમળા એક બહેતરીન ઔષધિ પણ છે. શિયાળામાં આમળા ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આમળામાં વિટામીન સી ખૂબ સારા પ્રમાણમાં હોય છે. આમળાનો રસ પીવાથી કોલેસ્ટેરોલમાં, હાર્ટ પ્રોબ્લેમમાં, શરીરની પાચનક્રિયામાં ઘણી બધી રીતે ફાયદો થાય છે. આમળાના રસમાં ફાઈબર પણ સારા પ્રમાણમાં હોય છે. જેને લીધે બોડીના ટોક્સિક પણ દૂર થાય છે. આવા ગુણકારી આમળામા આદુ ઉમેરી તેને વધુ હેલ્ધી બનાવતો જ્યુસ પણ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આ જ્યુશ ને વધુ ટેસ્ટી બનાવવા મે તેમાં ફૂદીનો પણ ઉમેર્યો છે. Asmita Rupani -
જામફળ ની ચટણી (Guava Chutney Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiજામફળ ફુદીના ની ચટણી Ketki Dave -
સફેદ જાંબુ નો જ્યુસ(Rose Apple Juice Recipe In Gujarati)
#Immunityસફેદ જાંબુ નો જ્યુસ ડાયાબિટીસ કેન્સર જેવી બીમારી માટે લાભદાયક છે હીમોગ્લોબિન અને આર્યન યુક્ત હોય છે પાચન ક્રિયાને મજબૂત કરે છે આ જાંબુ ખાવાથી શરીરમાં ઉર્જા ના વિકાસમાં મદદ કરે છે. Hetal Vithlani -
લાલ જામફળ નો જયૂસ (Red Guava Juice Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#Guava juice#જામફળ#લીંબુ#સંચળ પાઉડર#મરી Krishna Dholakia -
જામફળ બીટરુટ જ્યુસ (Guava Beetroot Juice Recipe In Gujarati)
#SJC શિયાળા માં જામફળ સરસ લાલ અને સફેદ આવે છે.સફેદ જામફળ નાં જ્યુસ ને લાલ બનાવવા માટે બીટરુટ ઉમેરી ને જ્યુસ બનાવ્યો છે.કલર ની સાથે સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Bina Mithani -
લાલ જામફળ જ્યુસ (Red Guava Juice Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#cookpadindia#cookpadgujaratiલાલ જામફળ નો જ્યુસ Ketki Dave -
ગ્રીન જ્યુસ (Gujarati Juice Recipe In Gujarati)
#SJC#MBR3દિવસની શરૂઆત જો ગ્રીન જ્યુસ થી કરવામાં આવે તો આખો દિવસ તાજગીનો અહેસાસ થાય છે. ગ્રીન જ્યુસ અનેક પોષક તત્વો થી ભરપૂર હોય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેથી શરીર સ્વસ્થ રહે છે.કોથમીર, ફુદીનો, મીઠા લીમડાના પાન, કાકડી મિક્સર જારમાં લઇ તેમાં સંચળ પાઉડર,મીઠું, ચાટ મસાલો, લીંબુનો રસ ઉમેરી ક્રશ કરીને જ્યુસ સરળતાથી અને ઝડપથી બનાવી શકાય છે. તેમાં બીજા લીલા શાકભાજી પણ ઉમેરી શકાય છે. Ankita Tank Parmar -
લાલ જામફળ સુપ (Red Guava Soup Recipe In Gujarati)
#WLD#MBR7#cookpadindia#cookpadgujaratiલાલ જામફળ સુપ Ketki Dave -
જામફળ નો રસ (Guava Juice Recipe In Gujarati)
જામફળ મને ભાવે પણ દરેક વખતે તેમાં આવતા બી ને કારણે ટાળતી. મારી જેમજ ઘણી વ્યક્તિ ઓ હશે જેમને આ જ કારણ હશે નહી?આજ પહેલી વખત મે આ માટે જામફળ નો રસ કાઢવાનું વિચાર્યું. કારણ તેમાં ૧ સંતરા (orange) માં રહેલ વિટામિન સી કરતા ૩ ગણું વઘારે હોય છે . અને બહુ જ સરસ લાગે છે.બાળકો અને વડીલો માટે બહુ જ સરસ છે. Shital -
દહીવાળું લાલ જામફળ નું શાક
#WLD#CWM2#Hathimasala#MBR7#WEEK7#દહીંવાળું લાલ જામફળ નું શાક Krishna Dholakia -
બ્રાહ્મી ટિક્કી. (Brahmi Leaves Tikki Recipe in Gujarati)
#Cookpadgujarati#Cookpadindia બ્રાહ્મી નાના છોડવાળી વનસ્પતિ છે.તેમા અનેક ઔષધીય ગુણો રહેલા છે. સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.પ્રાચીન કાળથી તેનો માથા ના વાળ નું તેલ બનાવવા માટે અને યાદશક્તિ વધારવા માટે ઉપયોગ થાય છે. તેનો શક્કરીયાં સાથે ઉપયોગ કરી સ્વાદિષ્ટ ટિક્કી બનાવી છે. Bhavna Desai -
લાલ જામફળ નું જયુસ (Red Jamfal Juice Recipe In Gujarati)
અત્યારે અમારે અહીંયા લાલ જામફળ સરસ મળે છે. તો આજે મેં જામફળ નું જયુસ બનાવ્યું. Sonal Modha -
બોર નું સલાડ (Bor Salad Recipe in Gujarati)
#Cookpadgujarati બોર એક સિઝનલ ફળ છે. બોર માં ખૂબ જ ઓછી કેલેરી અને વધારે પ્રમાણમાં ઉર્જા નો સ્ત્રોત હોય છે તેમાં અનેક પ્રકારના વિટામીન્સ હોય છે. પોષક તત્વો સાથે તે એન્ટી ઓકસીડેન્ટ ગુણો થી ભરપૂર હોય છે Bhavna Desai -
જામફળ આચાર (Guava Achar Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiજામફળ મેં બીન્દિયાબેન ની રેસીપી જોઇ ને બનાવી છે.... મસ્ત છે... Ketki Dave -
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#Post3# સુપજ્યુસ રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શુભ જ્યુસ ની રેસીપી શીખ્યા તેમાં જામફળના જ્યુસ નો સ્વાદ અનેરો હોય છે Ramaben Joshi -
જામફળ શીકંજી (Guava Shikanji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiશીકંજી મસ્તી ૨૫જામફળ શીકંજી Ketki Dave -
આમળા હળદર નો જ્યુસ (Amla Haldar Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujarati#healthyઆરોગ્યવર્ધક આંબળા શિયાળામાં જ તાજા મળે ત્યારે તેનો ભરપૂર ઉપયોગ કરી લઈ વર્ષ દરમિયાન હેલ્ધી રહી શકાય છે. Neeru Thakkar -
જામફળ આમળા નારંગી મોકટેઈલ(Guava Gooseberry Orange mocktail recipe in Gujarati)
#GA4 #week17#Mocktailપોસ્ટ - 27 જામફળમાં અનેક ઔષધીય ગુણો છે...પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, સોડિયમ, ફાઇબર્સ....આનાથી આંતરડા ના રોગો સામે રક્ષણ મળે છે તેમજ આમળા અને નારંગી તો વિટામિન 'સી' થી ભરપૂર..મિનરલ્સ, વિટામિન્સ થી ભરપૂર અને રોગપ્રતિકારક શક્તિ વધારી નવયૌવન બક્ષે છે...આપણે તેનું મોકટેઈલ બનાવીને સર્વ કરીયે...👍 Sudha Banjara Vasani -
લીલી દ્રાક્ષ નું જ્યૂસ.(Green Grapes Juice Recipe in Gujarati)
#WDC#Cookpadindia#Cookpadgujarati Happy Women's Day to All Beautiful's 🌹 Be Healthy Be Happy. દ્રાક્ષ બે પ્રકારની હોય છે. લીલી અને કાળી દ્રાક્ષ. દ્રાક્ષ સ્વાસ્થ્ય ને લગતી ઘણી તકલીફો દૂર કરે છે. દ્રાક્ષ નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે એવું રસાળ ફળ છે. દ્રાક્ષ સ્વાદે ખાટી અને મીઠી હોય છે. દ્રાક્ષ માં રહેલા વિટામિન સી,કે,એ, મિનરલ્સ અને એન્ટીઓકસીડેન્ટ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. Bhavna Desai -
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujarati#juiceજામફળ નો જ્યુસ બનાવીએ ત્યારે તેનો પલ્પ વધુ નીકળે છે. તો આ પલ્પમાં મસાલા નાખી સ્ટોર કરી લેવો અને જ્યારે જ્યુસ પીવું હોય ત્યારે પલ્પ લો, ઠંડું પાણી, આઈસ ક્યુબ નાખો અને જરૂર પડે તો મસાલા એડ કરો. જામફળ ના જ્યુસ નો આનંદ માણો. Neeru Thakkar -
જામફળ નુ શાક (Guava Shak Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujaratiજામફળ નુ શાક Ketki Dave -
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#MBR3Week3#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
હેલ્ધી જ્યુસ (Healthy Juice Recipe In Gujarati)
#સામાન્ય રીતે બધા કોથમીર, મૂળા, પાલક, જેવી ભાજીની ડાંડલીઓનો ઉપયોગ ન કરતા નાખી દેતા હોય છે તો આજે મેં એવી ભાજીની દાંડલીઓ લઈ તેનો ઉપયોગ કરીને એક હેલ્ધી જ્યુસ બનાવ્યું છે જે ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો Shilpa Kikani 1 -
લાલ જામફળ નો સ્કવૉશ (Red Jamfal Squash Recipe In Gujarati)
"જામફળ"એ શિયાળામાં આવતું અમૃત ફળ છે.વિટામિન C થી ભરપૂર એવા આ ફળના અનેક લાભ છે. જામફળને એક શક્તિ વર્ધક ફળ પણ માનવામાં આવે છે.જામફળનો જ્યુસ બનાવવો ખૂબ જ સહેલો છે.આ જ્યુસને ફ્રીજમાં 1 વષૅ સુધીસાચવી શકાય છે. ગમે તે સિઝનમાં આ જ્યુસ પીવાની મજા આવે છે.#MBR7 Vibha Mahendra Champaneri
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16688886
ટિપ્પણીઓ (11)