વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રોટલીના ટુકડા કરી લેવા કડાઈમાં તેલ ગરમ કરી રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો
- 2
તેમાં રોટલીના ટુકડા મીઠું અને હળદર ઉમેરો
- 3
બરાબર મિક્સ કરી ધીમા તાપે હલાવો બરાબર ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતળવું
- 4
ધાણાજીરું અને લાલ મરચું મિક્સ કરવું સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ગુજરાતી વઘારેલી રોટલી (Gujarati Vaghareli Rotli Recipe In Gujarati)
આ રેસિપી તો બધા જ ઘરમાં બનતી હોય છે Nidhi Jay Vinda -
-
-
-
-
-
રોટલી વઘારેલી (Rotli Vaghareli Recipe In Gujarati)
#LO (ગુલાબ ચટો)આમ તો આ વધેલી રોટલી મા થી બનાવા મા આવે છે છાશ મા વઘાર કરવામાં આવે છે પણ કાઠિયાવાડી ભાષા મા ગુલાબ ચટો કહેવા મા આવે છે કારણ કે તેમા ખાટો મીઠો તીખો બધા સ્વાદ હોય છે. Bhagyashreeba M Gohil -
-
-
વઘારેલી સુકી રોટલી (Vaghareli Dry Rotli Recipe In Gujarati)
# cookpadindia# cookpadgujarati# foodlover Amita Soni -
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
વધેલી રોટલી નો ખાટો, તીખો અને ગરમ નાસ્તો.. Dr. Pushpa Dixit -
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
(લેફ્ટ ઓવર રોટલી) વઘારેલી રોટલી Vaishali Prajapati -
-
-
-
છાશ માં વઘારેલી રોટલી (Chhas Vaghareli Rotli Recipe In Gujarati)
આજે ડિનર માં વઘારેલી રોટલી.. Sangita Vyas -
-
-
-
વધારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
વઘારેલી રોટલી દરેક ગુજરાતીના ઘરમાં બનતી વાનગી છે.રોટલી વધી હોય તેનો સદુપયોગ કરીને સાંજે ડીનરમાં દહીવાળી રોટલી વઘારેલીને ખાવાની ખૂબ જ મજા આવે છે. Vaishakhi Vyas -
-
-
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
લેફટ ઓવર રોટલી માં થી આજે મેં વઘારેલી ખાટી મીઠી રોટલી બનાવી છે. જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Sonal Modha -
છાશ માં વઘારેલી રોટલી (Chhas Vaghareli Rotli Recipe In Gujarati)
લંચ માં વધેલી રોટલી ને ડિનર માં ઉપયોગ કરી લીધો..ડુંગળી,આદુ મરચા લસણ નાખી ને છાશ માં રોટલીવઘારી દીધી,અને ડિનર માં ફટાફટ ખવાઈ ગઈ.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16692399
ટિપ્પણીઓ