કોઠાની ચટણી (Kotha Chutney Recipe In Gujarati)

asharamparia
asharamparia @Asharamparia

ખાટીમીઠી કોઠાની ચટણી બનાવા માં એકદમ સરળ છે . આંબલી ની ચટણી ના બદલે આ ચટણી પણ ઉપયોગ માં લઇ શકાય છે. આ ચટણી કોઇપણ ફરસાણ સાથે સર્વ કરી શકાય છે.

કોઠાની ચટણી (Kotha Chutney Recipe In Gujarati)

ખાટીમીઠી કોઠાની ચટણી બનાવા માં એકદમ સરળ છે . આંબલી ની ચટણી ના બદલે આ ચટણી પણ ઉપયોગ માં લઇ શકાય છે. આ ચટણી કોઇપણ ફરસાણ સાથે સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગ કોઠું
  2. ૧ કપગોળ અથવા જરૂર મુજબ
  3. ૧ કપપાણી
  4. ૧ ચમચીલાલ મરચું
  5. ૧ ચમચીઘાણાજીરુ
  6. ૧/૨ ચમચીસંચળ પાઉડર
  7. ૧/૨ ચમચીજીરું પાઉડર
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૧ ચમચીલાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોઠા ને ઉપર થી તોડી અંદર નો ડર કાઢી મિકસીજાર માં લઇ લેવો.

  2. 2

    સાથે જ ગોળ, પાણી અને બીજા મસાલા ઉમેરીને ક્રશ કરી લેવી.

  3. 3

    ત્યાર બાદ ગરણી થી ગાળી લેવું. તૈયાર છે કોઠા ની ચટણી. આ ખાટીમીઠી ચટણી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes