લીલી તુવેર નાં ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)

#CWM2
#hathimasala
ડ્રાય ખડા મસાલા રેસીપી
#WLD
#MBR7
#Week 7
સૂકી તુવેર નાં ટોઠા બનાવીયે તે રીતે લીલી તુવેર નાં ટોઠા ખુબ જ ટેસ્ટી લાગે છે અને ઘઉં ની બ્રેડ સાથે સર્વ કર્યું છે.
લીલી તુવેર નાં ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CWM2
#hathimasala
ડ્રાય ખડા મસાલા રેસીપી
#WLD
#MBR7
#Week 7
સૂકી તુવેર નાં ટોઠા બનાવીયે તે રીતે લીલી તુવેર નાં ટોઠા ખુબ જ ટેસ્ટી લાગે છે અને ઘઉં ની બ્રેડ સાથે સર્વ કર્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા લીલી તુવેર નાં દાણા ને ઉકળતા પાણી માં મીઠું અને સહેજ ખારો નાંખી 5-7 મિનિટ રાખી પછી ગેસ બંધ કરી ગાળી ઠંડા પાણી માં રાખો. બીજી સામગ્રી લો.લસણ અને ડુંગળી ચોપ કરી દો.
- 2
- 3
સૌથી પહેલા તાવડી માં તેલ લઇ ખડા મસાલા નાંખી જીરું,તલ, વરિયાળી, આખા લાલ મરચાં નાંખી ચોપ કરેલા આદુ, લસણ, મરચાં સાંતળી ઝીણું લીલું અને સૂકું લસણ તેમજ લીલી અને સૂકી ડુંગળી અને ટામેટાં સાંતળી મીઠું નાંખી તેલ છૂટું પડે પછી સૂકા મસાલા નાંખી બાફેલી તુવેર નાંખી થોડું ગરમ પાણી રેડી ઉકળે પછી તેમાં ગરમ મસાલો અને લીંબુ નો રસ નાંખી લીલું લસણ અને લીલા ધાણા નાંખી ગેસ બંધ કરી દો.
- 4
- 5
રેડી છે લીલી તુવેર નાં ટોઠા સર્વ કર્યું છે.
Similar Recipes
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#MBR6સૂકી તુવેર ના ટોઠા બધાજ બનાવતા હોય છે, પણ મેં આજે લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે એ પણ લીલા મસાલા સાથે. Bina Samir Telivala -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
શિયાળામાં લીલી તુવેર ખૂબ સરસ આવે છે.અહીંયા મેં લીલી તુવેર નાં ટોઠા બનાવ્યા છે. Nita Dave -
લીલી તુવેર નાં ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10 સીઝન માં લીલી તુવેર ખુબ સરસ આવે છે.તો અહીંયા મે લીલી તુવેર નાં ટોઠા નું શાક બનાવ્યું છે. Varsha Dave -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week10છપ્પન ભોગ રેસિપી તુવેર ના ટોઠા મૂળ ઉત્તર ગુજરાત ના મહેસાણા ની આ વાનગી છે . આમ તો સૂકી તુવેર ના ટોઠા બનાવવામાં આવે છે . પણ શિયાળા માં લીલા શાકભાજી ખુબ સારા મળે છે ,એટલે મેં લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
લીલી તુવેર નાં ટોઠા
#સંક્રાંતિ#ઇબુક૧ #૧૪ તુવેર તોઠા કાઠીયાવાડ ની ફેમસ વાનગી છે. આમ તો આ શાક માટે સૂકી તુવેર નો ઉપયોગ થાય છે. પણ અત્યારે લીલી તુવેર ની સીઝન છે તો મે આજે લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે. Chhaya Panchal -
તુવેર નાં ટોઠા(Tuver na Totha recipe in gujarati)
#કઠોળતુવેર નાં ટોઠા લીલું લસણ આવે ત્યારે ખાવાની ખૂબ મજા આવી જાય.. પણ આજે તુવેર નાં ટોઠા રેગ્યુલર રીતે જ પણ રગડા ની જેમ બનાવી ને બ્રેડ અને સેવ ઉસળ ની સેવ, ડુંગળી સાથે ખાવામાં ખુબ જ મજા આવી.. Sunita Vaghela -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week 10ટોઠા મેહસાણા સાઈડ ની ફેમસ રેસીપી છે ફ્રેશ તુવેર અને કઠોર સુકી તુવેર મા થી બને છે . વિન્ટર મા ફ્રેશ લીલી તુવેર મળે છે એટલે મે લીલી તુવેર ના ટોઠા બનાવયા છે જ્યારે લીલી તુવેર ના મળે તો સુકી કઠોર તુવે ર થી પણ બને છે. Saroj Shah -
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10ઉત્તર ગુજરાતના મહેસાણા ની પ્રખ્યાત રેસીપી ટોઠા એ મુખ્યત્વે લીલી અને સૂકી એમ બન્ને તુવેર માંથી બનાવવામાં આવે છે. શિયાળામાં બનતી આ રેસિપીમાં ભરપૂર માત્રામાં લીલા લસણ નો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે . આયુર્વેદ અનુસાર તુવેર ત્રિદોષહરનારી હોવાથી દરેક માટે સ્વાસ્થ્યવર્ધક પણ છે ,શિયાળામાં તુવેરના સેવનથી વાત પિત કફ મટે છે અને લોહીની શુદ્ધિ થાય છે ઉપરાંત તુવેર a high protein આપતું કઠોળ છે .આ રેસિપી મુખ્યત્વે બ્રેડ પરોઠા કે બાજરાના રોટલા સાથે સર્વ કરવામાં આવે છે .તો આવો આપણે જોઈએ લીલી તુવેર ના ટોઠા બનાવવાની રીત.. Riddhi Dholakia -
-
સુકી તુવેર ના ટોઠા (Totha recipe in Gujarati)
#CB10#MHતુવેર ના ટોઠા મહેસાણા ની પ્રખ્યાત વાનગી છે. ટોઠા ને બાકરા તરીકે પણ ઓળખાય છે.ટોઠા ખાસ કરીને શિયાળામાં બનાવવામાં આવે છે.અને બ્રેડ અથવા રોટલા સાથે સર્વ કરવામાં આવે છે ટોઠા ને સીંગતેલમાં બનાવવા થી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Hetal Vithlani -
તુવેર નાં ટોઠા (Tuver Totha recipe in Gujarati) (Jain)
#TT2#totha#Tuver#Jain#dinner#spicy#CookpadIndia#COOKPADGUJRATI હું નાની હતી ત્યારે અમારા ખેતરમાં તુવેરનો પાક થતો હતો. તુવેર જ્યારે પાકી જાય ત્યારે તેને ભેગી કરવામાં આવતી અને આખી તુવેર સિંગ ને માટલા માં ભરી ને મસાલો ઉમેરી ને ચુલા ઉપર રાંધવા માં આવતી હતી. આ રીતે તોઠા બનતાં ત્યારે તે સ્વાદમાં ખુબ જ મીઠાં લાગતા હતા. તે સમયે તેની સાથે બાજરીનો રોટલો ખવાતો આજે તેની સાથે બાજરાનો રોટલો તથા બ્રેડ બંને ખવાય છે. સામાન્ય રીતે ટોઠા બનાવવા માટે કાંદા લસણ ભરપૂર ઉપયોગ થતો હોય છે, પરંતુ અહીં કાંદા લસણ નો ઉપયોગ કર્યા વગર એકદમ મસાલેદાર અને તથા તીખા તમતમતા ટોઠા બનાવ્યા છે. મસાલેદાર તથા સાથે ઘી રોસ્ટ કરેલ છે. Shweta Shah -
તુવેર ના ટોઠા
#CB10#Week10# વિન્ટર કિચેન ચેલેન્જ -1ઉત્તર ગુજરાત ની મહેસાણા ની આ પ્રખ્યાત વાનગી છે. સૂકી અને લીલી એમ બંને તુવેર માંથી આ ટોઠા બંને છે અને તેનો ટેસ્ટ બહુ જ સરસ હોય છે. તુવેર શિયાળા માં ખુબ જ સરસ મળે છે અને એમાં થી જુદી જુદી વાનગી બનાવી ને ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
તુવેર અને લીલા ચણા ના ટોઠા (Tuver Green Chana Totha Recipe In Gujarati)
#CB10#WEEK10તુવેર ના ટોઠા નોર્થ ગુજરાત ની ફેમસ ડિશ છે.લીલી તુવેર ના ટોઠા શિયાળામાં બનાવવામાં આવે છે. લીલી તુવેર ના ટોઠા ગામડાના લોકો વધારે બનાવે છે અને શિયાળામાં લોકોને ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
સૂકી તુવેરના ટોઠા (Dry Tuver Totha Recipe in Gujarati)
#TT2#cookpadgujarati#મહેસાણાના_પ્રખ્યાત_ટોઠા તુવેર ના ટોઠા એ ઉત્તર ગુજરાત ના મહેસાણા નુ પ્રખ્યાત સ્ટ્રીટફૂડ છે. પણ હવે ઘણા બધા શહેરો મા પણ મળે છે. સામાન્ય રીતે આ વાનગી શિયાળાની સિઝન દરમ્યાન વધુ બનાવવામાં આવે છે. આ વાનગીમાં સુકી તુવેર ના દાણા નો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત શિયાળામાં જ્યારે લીલી તુવેર સરસ આવે છે ત્યારે લીલી તુવેર માંથી પણ લીલી તુવેર ના ટોઠા બનાવી શકાય છે. તુવેર ના ટોઠા સૂકી તુવેર ને પલાળીને બાફી ને તેમા ડુંગળી, ટામેટા, લસણ, લીલા મરચા, આદુ, લીલુ લસણ અને સૂકા મસાલા મિક્સ કરી બનાવાય છે અને ખાવા મા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તે બ્રેડ અને સેવ સાથે પીરસવા મા આવે છે. પરંતુ મેં આમાં લીલા લસણ નો ઉપયોગ કર્યા વગર જ એકદમ સ્વાદિષ્ટ ને મસાલેદાર તુવેર ના ટોઠા બનાવ્યા છે. આ તુવેર ના ટોઠા લીલી તુવેરમાંથી પણ બનાવી શકાય છે. બાળકો ને તો ટોઠા ખુબ જ ભાવે છે અને આપ સૌને પણ ખુબ જ પસંદ આવશે. ટોઠા ને બ્રેડ, બાજરાના રોટલા કે રોટલી સાથે સર્વ કરી શકાય છે. આ ઉપરાંત તેની સાથે સાઇડ ડીસ તરીકે સલાડ, પાપડ અને છાશ પણ સર્વ કરવામાં આવે છે. તો કોની રાહ જુવો છો શિયાળાની ઠંડી ઉડાડી દે તેવા તીખા અને સ્વાદિષ્ટ ટોઠા તમે પણ ઘરે બનાવી ને ટ્રાય કરી મોજ માણો. Daxa Parmar -
તુવેર ટોઠા (Tuver Totha recipe in Gujarati)
#GA4#Week13#Tuverમિત્રો શિયાળો શરૂ થઈ ગ્યો છે તો શિયાળાની સ્પેશિયલ વાનગી તુવેર ટોઠા હજુ સુધી તમે નથી બનાવ્યા તો આજે જ બનાવો .મિત્રો ઠંડી મા લીલું લસણ ખાવાના ઘણા બધા.ફાયદા થાય છે અને બજારમાં ભરપૂર પ્રમાણમાં લીલું લસણ જોવા મળે છે તો આજે આપણે લીલું લસણ ની સ્પેશિયલ વાનગી તુવેર ટોઠા બનાવીશું.Dimpal Patel
-
લીલી તુવેર ના ટોઠા(Lili tuver na totha recipe in Gujarati)
શિયાડા મા આ વાનગી બહુ જ બને છે જેને મહેસાણાના પ્રખ્યાત ટોઠા કહેવાય છે જેને લીલી તુવેર માંથી બનાવાય છે#GA4#તુવેર#Week13 bhavna M -
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week 10#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#લીલી તુવેર ના ઠોઠા Krishna Dholakia -
લીલી તુવેર ના ટોઠા
#શિયાળાઉત્તર ગુજરાતમાં લીલી તુવેરના ટોઠા ખૂબ જ પ્રખ્યાત છે.. Himani Pankit Prajapati -
લીલી તુવેર ના ટોઠા (Lili tuver na totha recipe in Gujarati)
#MW2#cookpadindia# cookpadgujrati શાક અને કરીઝ ના ચેલેન્જ માટે મે બનાવ્યા ટોઠા. તમે પણ શિયાળાની મોસમ મા આ સ્પાઇસી ટોઠા લીલી તુવેર, લીલા લસણ અને લીલી ડુંગળી થી બનાવશો . જે ખુબજ સરસ લાગે છે. એક વાર બનાવો તો વારંવાર બનાવશો. सोनल जयेश सुथार -
તુવેર ના ટોઠા(Tuver na totha recipe in Gujarati)
#GA4#Week13#તુવેર(કઠોળ)#Tuver#તુવેર_ના_ટોઠા#CookpadGujarati#cookpadindiaઆમ તો અમે મૂળ કાઠિયાવાડી પણ મારા હસબન્ડ મહેસાણા સ્ટડી કરતા તો તે વિન્ટર માં તુવેર ના ટોઠા બહુ જ ખાતા. તો આજ મને પણ તુવેર ના ટોઠા નો ઓર્ડર કરી દીધો. મેં તો ક્યારેય નામ પણ નહોતું સાંભળ્યું.. પણ આજે ખાધા પછી બહુ જ મજા આવી. મુખ્ય તો આમાં તુવેર કઠોળ ની લેવાની અને બીજી વસ્તુ મુખ્ય હોય તો લીલું લસણ છે. તુવેર ના ટોઠા બે વસ્તુ જોડે ખવાય છે એક તો બ્રેડ અને બીજું રોટલા. Henal Kothadiya _ #HENALs_Kitchen -
તુવેર ટોઠા(tuver totha recipe in Gujarati)
#CB10 કઠોળ માંથી સૌથી વધુ પ્રોટીન રહેલું હોય છે.અહીં સુકી તુવેર નાં ટોઠા બનાવ્યાં છે.જે શિયાળા ની કડકડતી ઠંડી માં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી. જેને સ્પાઈસી ફૂડ ભાવતું હોય તેમને ખૂબ જ પસંદ આવશે. Bina Mithani -
રીંગણ અને લીલી તુવેર ની કઢી (Ringan Lili Tuver Kadhi Recipe In Gujarati)
#CWM2#hathimasala#WEEK2#WLD#ROK#Khada ane routine masala Rita Gajjar -
સુકી તુવેર ના ટોઠા (Dry Tuver Totha recipe in Gujarati) (Jain)
#CB10#week10#chhappanbhog#sukituver#totha#CookpadIndia#COOKPADGUJRATI ટોઠા શરૂઆત માટે કહેવાય છે કે, જ્યારે ખેતરમાં તુવેરનો પાક થઈ જાય અને તેમાંથી કેટલીક તુવેરો પાકી જાય ત્યારે તેને ભેગી કરીને એને ખેતરમાં જ ચૂલા ઉપર એક માટલામાં મસાલા નાખીને રાંધવામાં આવતી હતી અને તેને રોટલા સાથે ખાવામાં આવતી હતી. આજે આ ટોઠા ને રોટલા અથવા બ્રેડ સાથે સર્વ કરવામાં આવે છે. Shweta Shah -
ટોઠા (Totha recipe in gujarati)
#MW2#ટોઠા#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ખાસ ખવાતી મહેસાણા ની પ્રખ્યાત વાનગી છે સુકી તુવેર ના ટોઠા...લીલું લસણ,આદુ, મરચાં અને ડુંગળી થી ભરપૂર આ વાનગી સ્વાદ માં તીખી હોય છે. અને તેથી જ તેને કુલચા કે બ્રેડ ની સાથે સર્વ કરવામાં આવે છે. ટોઠા ની ઉપર ઝીણી સેવ તથા કાંદા નાખવામાં આવે છે. આ સાથે મેં કાકડી ટામેટાં નું કચુંબર, છાસ અને પાપડ પણ સર્વ કર્યા છે. Payal Mehta -
લીલી તુવેરના ટોઠા (Green tuver na totha recipe in Gujarati)
#MW2#કૂકપેડ_મીડ_વીક_ચેલેન્જપોસ્ટ - 4 સામાન્ય રીતે કઠોળ ની સૂકી તુવેરના ટોઠા રેસ્ટોરન્ટ માં અને સ્ટ્રીટ ફૂડ તરીકે પીરસાતા અને મળતા હોય છે પરંતુ અત્યારે લીલી તુવેરની ઋતુ પૂરબહારમાં ખીલી છે ત્યારે આ લીલી તુવેરના ટોઠા ખાવાની લિજ્જત વધી જાય છે અને તેના તીખા તમતમતા સ્વાદથી ગરમાવો આવી જાય છે.. Sudha Banjara Vasani -
સુકી તુવેર ટોઠા (Suki Tuver Totha Recipe In Gujarati)
#TT2ટોઠા લીલી અને સુકી તુવેર ના દાણા મા થી બને છે ટોઠા મેહસાણા ની સ્પેશીયલ વાનગી છે . અને બ્રેડ કે બન જોડે ખવાય છે. આપણે ભાત ,રોટલી,પરાઠા સાથે પણ પીરસી શકાય છે.્ Saroj Shah -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10મહેસાણા ના પ્રખ્યાત સૂકી તુવેર ના શિયાળા માંબનતા કારણ (લીલો મસાલો મળવાથી )લીલું લસણ, લીલી ડુંગળી, અને સીંગતેલ માં બનાવાથી એકદમ ટેસ્ટી લાગે છે Bina Talati -
More Recipes
ટિપ્પણીઓ (4)