ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Hemangi Patadia
Hemangi Patadia @hemangi77
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપતુવેરની દાળ બાફેલી
  2. 2 ચમચીગોળ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1 ચમચીઝીણી સમારેલી કોથમીર
  5. ચપટીગરમ મસાલો
  6. 1/2 ચમચીલીંબુનો રસ
  7. વઘાર કરવા માટે:
  8. 1/2ચમચો તેલ
  9. 1/2 ચમચીરાઈ
  10. 1/4 ચમચીજીરૂં
  11. 1/4 ચમચીમેથીના દાણા
  12. 1 નંગઆખું લાલ મરચું
  13. 1ડાળખી મીઠો લીમડો
  14. 1/4 ચમચીહિંગ
  15. 1/4 ચમચીહળદર
  16. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  17. 2 ચમચીટામેટું ઝીણું સમારેલું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તુવેરની દાળને બેથી ત્રણ વખત ધોઈને બાફી લો.

  2. 2

    એક જાડા તળિયાવાળા વાસણમાં તેલનો વઘાર મૂકી તેમાં રાઈ ઉમેરો રાઈ તતડે એટલે વઘાર માટેની બધી જ સામગ્રી ઉમેરો.

  3. 3

    ટામેટા સરસ ચડી જાય એટલે તેમાં બાફીને વહેલી તુવેરની દાળ ઉમેરી દો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દો.. હવે તેમાં શીંગદાણા ગોળ, કોકમ ઉમેરીને ધીમા તાપે દાળને ઉકળવા દો.

  4. 4

    દાળ બરાબર ઉકળી જાય અને બધો મસાલો એમાં એક રસ થઇ જાય એટલે ગેસ બંધ કરી તેમાં લીંબુનો રસ ભેળવી દો.

  5. 5

    તૈયાર ગુજરાતી દાળને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી ઝીણી સમારેલી કોથમીર થી ગાર્નીશ કરો તો તૈયાર છે ખાટી મીઠી ગુજરાતી દાળ સર્વ કરવા માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemangi Patadia
Hemangi Patadia @hemangi77
પર

ટિપ્પણીઓ

Similar Recipes