ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)

Geeta Parmar
Geeta Parmar @geetaparmar11

ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪-૫નાના રીંગણ
  2. ૪-૫નાની બટેકી
  3. 100 ગ્રામલીલું લસણ
  4. 100 ગ્રામલીલા ધાણા
  5. 2 ચમચીતેલ
  6. ૩ ચમચીધાણાજીરું પાઉડર
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેકી અને રીંગણ ને ધોઈ સાફ કરી કાપા પાડી દેવા

  2. 2

    લીલુ લસણ અને લીલા ધાણાને ઝીણા કાપી લેવા એક બાઉલમાં લસણ લીલા ધાણા ધાણા-જીરુનો પાઉડર લાલ મરચું મીઠું અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરી મસાલો તૈયાર કરો

  3. 3

    તૈયાર કરેલ મસાલાને રીંગણ અને બટાકા માં ભરી દેવું

  4. 4

    હવે કુકરમાં તેલ ગરમ કરી રીંગણ અને બટેટાનો વઘાર કરવો એક સીટી વગાડવી તૈયાર છે ભરેલા રીંગણ બટાકા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Geeta Parmar
Geeta Parmar @geetaparmar11
પર

ટિપ્પણીઓ

Similar Recipes