ખજુર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)

Rinku Patel
Rinku Patel @Rup9145
India

#VR શિયાળુ સ્પેશિયલ , લોહી સુધારનાર, શરીર ના દરેક દુખાવા માટે ઔષધી નું કામ કરનાર પાક.

ખજુર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)

#VR શિયાળુ સ્પેશિયલ , લોહી સુધારનાર, શરીર ના દરેક દુખાવા માટે ઔષધી નું કામ કરનાર પાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. કીલો -બી વીના નું ખજુર
  2. ૫૦ ગ્રામ-ગુદર
  3. ૫૦ગામ-બદામ
  4. ૫૦ ગ્રામ-કાજુ
  5. ૫૦ગામ-અખરોટ
  6. ૫૦ગામ-પીસતા
  7. ૨ચમચા-સુકા કોપરાનું છીણ
  8. ૫૦ ગ્રામ-ખસખસ
  9. ૧/૨ ચમચી-સૂઠ
  10. ૧ ચમચી-ઇલાયચી પાઉડર
  11. ૪/૬ ચમચી -શુધધ ઘી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ બધા ડ્રાયફ્રુટ અધકચરા ખાંડી લો.૧ ચમચી ઘી નાખીને શેકો.

  2. 2

    એ જ રીતે કોપરું,ખસખસ‌‌ પણ ધીરા તાપે શેકી લો.

  3. 3

    ગુંદર ને ઘી માં તળી લો.ઠંડુ પડે પછી ખાંડી લો.

  4. 4

    ૨/૩ ચમચી ઘી નાખી ચોપ કરેલુ ખજુર બરાબર સાંતળો.ખજુર બરાબર પાકી ને કડાઈ છોડી ભેગું થવા માંડે ત્યાં સુધી શેકો.ઇલાયચી પાઉડર, સૂંઠ ઉમેરો.

  5. 5

    ગેસ‌બંધ કરી આ મીક્ષર માં શેકેલા ડ્રાયફ્રુટ, કોપરું,ગુંદર,ખસખસ બધું બરાબર હલાવી મીક્સ કરી લેવું.

  6. 6

    થાળીમાં ઘી લગાવી ખજુર પાક ઠારવા રાખવો.૨ કલાક પછી કટકા કરી ડબ્બા માં ભરી લેવું.૧ મહીના સુધી રુમ ટેમપરેચર પર અને ફીજ માં ૩/૪ મહીના માટે સ્ટોર કરી શકાય.

  7. 7

    શિયાળામાં રોજ સવારે ૧ કપ ગરમ‌દૂધ સાથે એક પીસ લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinku Patel
Rinku Patel @Rup9145
પર
India
Keep smiling always😊
વધુ વાંચો

Similar Recipes