રાંધવાની સૂચનાઓ
- 1
આદુ ને છોલી ને કટકા કરીને મિક્સર માં ક્રશ કરી લો
- 2
ક્રશ કરેલા આદુ ને થોડું સાત ડી લો
- 3
એક પેનમાં ઘી મૂકીને તેમાં લોટને શેકી લો
- 4
ગોળ ને પેન માં નાખીને ઢીલો કરી લો ત્યારબાદ તેમાં શેકેલો લોટ અને આદુની પેસ્ટ અને કાજુ, બદામ નો ભૂકો નાખીને મિક્સ કરી લો ત્યારબાદ ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દો પસંદ શેપ આપો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
આદુ પાક (Ginger Paak Recipe In Gujarati)
#KS2#Cookpad Gujaratiશિયાળામાં વાનગી ખૂબ જ લાભકારક છે આદુ અને ગોળ બંને શરીર ના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે Amee Shaherawala -
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#VR#MRB7#week7#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
આદુ પાક (Ginger Paak Recipe In Gujarati)
#KS#આદુ પાક#Post 1#Recipe 182.શિયાળામાં શક્તિવર્ધક શરીરની સાચવવા માટે બધા પાક બનાવવામાં આવે છે. મેં આજે આદુપાક બનાવ્યો છે .જે શરીરમાં તાકાત આપે છે. અને શિયાળામાં શરદીથી રક્ષણ કરે છે.# જૈન પાક બનાવવા માટે આદુ ની જગ્યાએ shoot લઈ શકાય. Jyoti Shah -
-
-
હેલ્ધી નેચરલ આદુપાક (Healthy Natural Ginger Paak Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia#VR Sneha Patel -
આદુ પાક (Ginger Paak Recipe In Gujarati)
#PG બચપન મા અમને મારા પાપા દર શિયાળા મા ખલ મા વાટી આદુ પાક બનાવી ખવડાવવા જે હુ આજે મારા બાળકો ને દર શિયાળા મા બનાવી ખવડાવી છુ . Jayshree Soni -
આદુ પાક (Aadu Paak Recipe in Gujarati)
ખૂબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક તથા ૧૫~૨૦ મિનિટ માં બને તેવું.#KS2 Reena parikh -
-
-
ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)
#VR#MBR8#week8 શિયાળા માં વસાણાં તરીકે શકિત દાયક અને સ્ફૂર્તિદાયક આ પાક ઠંડી માં શરીર ને તંદુરસ્તી તેમજ ગરમી આપે છે. Varsha Dave -
-
-
-
-
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ# MDC : કાટલું પાક સુખડીઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.મારા ઘરમાં દરરોજ ના માટે સુખડી હોય જ. મને બહુ જ ભાવે. તો આજે મેં કાટલું પાઉડર નાખી ને સુખડી બનાવી. મારા સન ને પણ ભાવે તો એમને હોસ્ટેલ માં લઈ જવા માટે બનાવી આપું. કાટલું પાક gund સુખડી Sonal Modha -
-
આદુ પાક (Ginger Paak recipe in Gujarati)
#KS2 શિયાળા માં ઠંડી સામે રક્ષણ માટે આદુ ખાવું જોઈએ. આદુપાક મેં મારી રીત થી બનાવ્યો છે. હવે તો સાંજ સવાર થોડી ઠંડી હોઈ છે. તો હજી થોડી ફૂલ ગુલાબી ઠંડી માં બનાવો આદુ પાક.. Krishna Kholiya -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
સુખડી ગોળ પાપડી અડદિયા અને કાટલું પાક આ બધી આઈટમ ઘઉં નો લોટ ગોળ અને ઘી થી બનતી હોવાથી એકદમ હેલ્ધી હોય છે. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16703553
ટિપ્પણીઓ