રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં અડદનો લોટ નાખી ધીમા ગેસ ઉપર બદામી રંગનો થાય ત્યાં સુધી શેકી લો ત્યારબાદ તેમાં ગુંદર કાજુ બદામનો પાઉડર નાખી ગુંદર શેકાઈ ત્યાં સુધી હલાવતા રહો
- 2
ત્યારબાદ તેમાં બધા મસાલા ગોળ નાખી પાછુ થોડીવાર માટે હલાવતા રહો જ્યાં સુધી ગોળ ઓગળી જાય ત્યાં સુધી પછી નીચે ઉતારી અડદિયા પાકને થાળીમાં પાથરી દો અને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દો ત્યારબાદ તેના ચપ્પુની મદદથી કાપા પાડી લો
- 3
તો હવે આપણો ટેસ્ટી હેલ્ધી વિન્ટર સીઝનમાં ખાવા માટે અડદિયા પાક બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો અડદીયા તમે એક મહિના માટે ડબ્બામાં સ્ટોર કરી શકો છો.
- 4
- 5
Similar Recipes
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
વિન્ટર વસાણા 🙌💪🤩#VR#Cookpadમાય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗#MBR8Week 8 Juliben Dave -
ડ્રાયફ્રુટસ અડદીયા (હેલ્ધી રેસિપીઝ)(Dryfruit Adadiya Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR8#VR Sneha Patel -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં શારીરિક સ્ટેમિના જાળવવા માટે આરોગ્ય વર્ધક પાક બનાવવામાં આવે છે તેમાં અડદિયા પાક મેથીપાક ગુંદર પાક ગુંદરના લાડુ સુખડી પાક વગેરે રેસીપી બનાવવામાં આવે છે આજે મેં આરોગ્યવર્ધક હેલ્ધી અડદિયા પાક બનાવ્યો છે Ramaben Joshi -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
મેં પહેલીવાર અડદિયા બનાવ્યા છે પણ સ્વાદમાં ખૂબ સરસ બન્યા છે. Nasim Panjwani -
-
કચ્છી અડદિયા (Kutchi Adadiya Recipe In Gujarati)
#vrવિન્ટર રેસીપીશિયાળામાં ગુજરાતી ઓ નું બ્લડગ્રૂપ ઘી પોઝિટિવ હોય છેવસાણા માં ચોખ્ખુ ઘી ને બીજા મસાલા તથા ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરી બનાવાય છે વર્ષભર શરીર ને લાગેલ ઘસારા ને પહોંચી વળવા વસાણા લેવા જ જોઈએ Jyotika Joshi -
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#CB7Week7CookpadindiaCookpadgujaratiસ્વાસ્થ્યવર્ધક ગોળનો બનાવેલ અડદિયા પાકપુષ્ટિકારક હેલ્ધી ગોળ થી બનાવેલ અડદિયા પાક Ramaben Joshi -
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#અડદિયા પાક # Happy cooking૮/૧/૨૦૨૧ટ્રેડિંગ વાનગી Jayshree Chauhan -
-
અડદિયા (Adadiya recipe in Gujarati)
અડદિયા શિયાળામાં ખવાતા એક વસાણા નો પ્રકાર છે જેમાં અડદનો લોટ અને અલગ અલગ પ્રકારના વસાણા તેમજ સુકામેવા ઉમેરવામાં આવે છે. મેં એની સાથે થોડો ચણાનો લોટ ઉમેર્યો છે. દરેક લોકોની અડદિયા બનાવવાની રીત અલગ અલગ હોય છે. કોઈ લોકો ચાસણી ઉમેરે છે, તો કોઈ એમાં દળેલી ખાંડ ઉમેરે છે, જ્યારે ગોળનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે. મેં એને હેલ્ધી બનાવવા માટે ગોળનો ઉપયોગ કર્યો છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક આરોગ્યપ્રદ વસાણું છે જે દરેક ગુજરાતી ઘરમાં શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે.#VR#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
અડદિયા પાક(Adadiya pak recipe in Gujarati)
#MW1આ અડદિયા મા વસાણા અને ખારેક અને ગુંદર નાખવામાં આવે છે જે હેલ્થ માટે ખૂબ જ સારા છે Kalpana Mavani -
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
શિયાળાની સિઝન શરૂ થઇ રહી છે અડદિયા હેલ્ધી અને પૌષ્ટિક ખોરાક છે 56 bhog #CB7 મીનાક્ષી માન્ડલીયા -
ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)
#VR#MBR8#week8 શિયાળા માં વસાણાં તરીકે શકિત દાયક અને સ્ફૂર્તિદાયક આ પાક ઠંડી માં શરીર ને તંદુરસ્તી તેમજ ગરમી આપે છે. Varsha Dave -
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#MBR8#week8#winter spcial#VR#cookpad Gujarati#cookpad indiaવિન્ટર મા જાત જાત ના વસાણા બનાવીયે છે ,ઠંડ ,સર્દી થી રક્ષણ ની સાથે સ્વાસ્થ વર્ધક હોય છે આપણે કેહવત છે કે જે શિયાળા પાક ખાય એને ના લાગે થાક. Saroj Shah -
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#VR#MRB7#week7#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
કાટલુ પાક (Katlu Paak Recipe In Gujarati)
#વસાણા રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#MBR3#Week3 એનર્જી યુક્ત પૌષ્ટિક ગોળ ના અડદિયા#My Best recipe of 2022(E -Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆખા વર્ષ દરમિયાન ઘણી રેસીપી શીખ્યા ઘણી રેસીપી બનાવી શેર કરી આજે રેસીપી મારી બેસ્ટ સ્પેશિયલ રેસીપી એનર્જી યુક્ત પૌષ્ટિક ગોળના અડદિયા ની રેસીપી શેર કરી છે Ramaben Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16708362
ટિપ્પણીઓ (2)