મસાલા વાળા ચોખાના પૌવા

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામપૌવા
  2. સ્વાદ અનુસારમીઠું
  3. 1 ટીસ્પૂન દળેલી ખાંડ
  4. 1 ટીસ્પૂન લાલ મરચું
  5. 1/2 ટી સ્પૂન વરિયાળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેમાં ચોખાના પૌવા ને તળી લેવા પછી તેમાં લીમડો અને વરીયાળી

  2. 2

    પછી પૌવામાં બધા ઉપર બતાવેલા મસાલા એડ કરી દેવા

  3. 3

    પછી સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો તૈયાર છે મસાલા ચોખાના પૌવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes