લીલા વટાણા નું સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
Bhuj
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  1. 250 ગ્રામલીલાં વટાણા
  2. 4 નંગટામેટા ની ગ્રેવી
  3. 2 નંગડુંગળી ની ગ્રેવી
  4. 2 ચમચીઆદુ,લસણ,મરચા ની પેસ્ટ
  5. 5 ચમચીતેલ
  6. 1 ચમચીમીઠું
  7. 1 ચમચીહિંગ
  8. 1 ચમચીહળદર
  9. 2 ચમચીલાલ મરચું
  10. 2 ચમચીધાણા જીરું
  11. 1 ચમચીગરમ મસાલો
  12. 2 ચમચીલીંબુ નો રસ
  13. 1 વાટકીધાણા ભાજી
  14. 1બાઉલ બેસન ની સેવ
  15. 1પેકેટ બ્રેડ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    લીલા વટાણા ને બાફી લો ટામેટા ડુંગળી લસણ આદુ મરચા ની પેસ્ટ તૈયાર કરી લો

  2. 2

    એક પેન મા તેલ ઉમેરી ને ગેસ પર ગરમ કરવા મૂકો ગરમ તેલ માં ડુંગળી ટામેટા ની પેસ્ટ ને ઉમેરી દો 2 મિનિટ બાદ તેમાં આદુ,લસણ અને મરચા ની પેસ્ટ ઉમેરી ને ગ્રેવી ને પકવી હવે તેમાં હિંગ,હળદર,લાલ મરચું,ધાણા જીરું,મીઠું વગેરે બધો મસાલો ઉમેરી ને પકાવો

  3. 3

    હવે તેમાં બાફેલા વટાણા ઉમેરી ને મિક્સ કરી લો હવે તેમાં લીંબુ નો રસ અને ગરમ મસાલો ઉમેરી અને મિક્સ કરી 5 મિનિટ બાદ ગેસ બંધ કરી ધાણા ભાજી ઉમેરી દો

  4. 4

    તૈયાર કરેલું લીલા વટાણા નાં ઉસળ ને સેવ ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
પર
Bhuj
"No one is born a great Cook, one learns by doing it!" Love to cook & explore new recipes... ❤️
વધુ વાંચો

Similar Recipes