રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. ચાપડી માટે***
  2. બાઉલ ઘઉંનો કરકરો લોટ
  3. ૧ વાટકીજીણો લોટ
  4. ૧ ચમચીમીઠું
  5. ૧/૨ ચમચીઅજમો
  6. ચમચા તેલ
  7. જરૂર મુજબ પાણી
  8. મૂઠડી માટે***
  9. ૨ વાટકીચણાનો લોટ
  10. ૧ વાટકીમેથીની ભાજી સમારેલી
  11. ૧/૨ ચમચીમીઠું
  12. ૧ ચમચીલાલ મરચું
  13. ૧/૨ ટી.સ્પૂનહળદર
  14. ટી. સ્પૂન ધાણાજીરું
  15. ટી. સ્પૂન ગરમ મસાલો
  16. ૧/૨ ટી.સ્પૂનખાવાનો સોડા
  17. ૨ ચમચીતેલ
  18. ટી. સ્પૂન હીંગ
  19. ૧ વાટકીજેટલું પાણી
  20. ઉધીયા માટે***
  21. ૨ નંગબટાકા
  22. ૧ વાટકીફ્લાવર
  23. ૧ વાટકીકોબીજ
  24. ૧ વાટકીફ્લાવર
  25. ૧ વાટકીગાજર
  26. ૧ વાટકીવટાણા
  27. ૧ વાટકીરીંગણ
  28. ગ્રેવી માટે***
  29. ૨ નંગડુંગળી
  30. ૨ નંગટામેટા
  31. ચમચા તેલ
  32. તજપત્તા
  33. જરૂર મુજબ મીઠું
  34. ૨ ચમચીમરચું
  35. ૧ ચમચી આદુ,લસણની પેસ્ટ
  36. ૧ ચમચીધાણાજીરું
  37. ૧/૨ ચમચીહળદર
  38. ૨ ચમચીગરમ મસાલો
  39. ટી. સ્પૂન હીંગ
  40. ૧ કપપાણી
  41. ૨ ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા શાકભાજી ને જીણા સમારી 3 વ્હીસલ કરી બાફી લો.હવે મેથીની ભાજી સમારી તેમાં બધા મસાલા,ચણાનો લોટ,સોડા તેલ ઉમેરી પાણી થી લોટ બાધી મૂઠડી વાળી લો.

  2. 2

    હવે આ મૂઠડી ને ગરમ તેલ મા તળી સાઈડ પર રાખો.

  3. 3

    હવે લોટ મા મીઠું, મોણ,અજમો ઉમેરી પાણી થી કઠણ લોટ બાધો.

  4. 4

    હવે તેની ચાપડી કરી તેલ મા તળી સાઈડ પર રાખો.

  5. 5

    હવે કડાઈમાં તેલ ગરમ કરી તજપત્તા, હીંગ,આદુ,લસણની પેસ્ટ, ડુંગળી, ટામેટા ની ગ્રેવી ઉમેરી સાતળી લો. બધા મસાલા કરી લો.

  6. 6

    હવે બાફેલા વેજીટેબલ ને થોડા મેસ કરી તેમાં ઉમેરો. સરસ મસાલા ચડી જાય એટલે ઉતારી લો.ગરમાગરમ ઉધીયા સાથે ચાપડી તૈયાર છે.

  7. 7

    ટામેટા સલાડ સાથે સર્વ કરો.ઊંધીયુ ચાપડી...

  8. 8

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes