તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)

charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
Junagad, ગુજરાત, ભારત
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો માટે
  1. :~ તાવો માટે ~:
  2. 500 ગ્રામમિક્સ વેજીટેબલ (કોબી ફ્લાવર બટાકા ગાજર રીંગણા ટીંડોળા વાલોળ)
  3. 300 ગ્રામલીલા બી (વાલ વટાણા તુવેર અને લીલા ચણા)
  4. 2 નંગટામેટા
  5. 5-6લીલા મરચાં
  6. 8-10ફૂદીનાના પાન
  7. 1 ઇંચઆદું
  8. 5-6લસણ ની કળી
  9. 3ચમચા તેલ
  10. 1/2 ચમચીરાઈ
  11. 1/2 ચમચીજીરૂ
  12. 1/4 ચમચીહિંગ
  13. 2 ચમચીમરચું પાઉડર
  14. 1 ચમચીધાણાજીરૂ
  15. 1/2 ચમચીહળદર
  16. 1/2 ચમચીરજવાડી ગરમ મસાલો
  17. 1/4 ચમચીગરમ મસાલો
  18. સ્વાદાનુસાર મીઠું
  19. 2 ગ્લાસપાણી
  20. :~ ચાપડી માટે ~:
  21. 1 1/2 કપઘઉંનો કરકરો લોટ
  22. 1 કપઘઉંનો લોટ
  23. 1/2 કપસોજી
  24. 1 ચમચીતલ
  25. 1/2 ચમચીજીરૂ
  26. સ્વાદાનુસાર મીઠું
  27. 3-4 ચમચીતેલ
  28. ગરમ પાણી (લોટ બાંધવા માટે)
  29. તેલ (તળાવ માટે)

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌથી પહેલાં તાવો બનાવા માટે બધા શાકભાજી જીણા સમારી લેવા લીલા બી કાઢી લેવા હવે ટામેટાં મરચાં આદું લસણ ફૂદીનાના પાન ની પેસ્ટ તૈયાર કરો

  2. 2

    ત્યાર બાદ મસાલો તૈયાર કરો જેમાં મરચું પાઉડર ધાણાજીરૂ હળદર મીઠું રજવાડી ગરમ મસાલો ગરમ મસાલો ચાટ મસાલો અને પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરી

  3. 3

    મોટા કૂકર માં તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ ટામેટાં ની પેસ્ટ અને મસાલા ની પેસ્ટ ઉમેરી સાંતળો

  4. 4

    બધા શાકભાજી ઉમેરીને બરાબર મિક્સ કરી પાણી નાખી 5 સિટી કરી તાવો તૈયાર કરો

  5. 5

    હવે ચાપડી બનાવવા માટે બધા લોટ લઈ તેમાં તલ જીરું મીઠું મુઠ્ઠી વળતું મોણ નાખી ગરમ પાણી થી કઠણ લોટ બાંધો

  6. 6
  7. 7

    લોટ માંથી લૂવો લઈ મોટુ ગોયણુ કરી ચાપડી વાળી ગરમ તેલમાં ઘીમાં તાપે તળી લો

  8. 8

    તૈયાર છે તાવો ચાપડી. Enjoy❤️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
પર
Junagad, ગુજરાત, ભારત
I'm Queen Of My Kitchen 💕
વધુ વાંચો

Similar Recipes