રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનીટ
2 વ્યક્તિ
  1. ચાપડી માટે
  2. 1 વાટકો ઘઉંનો કરકરો લોટ
  3. 2 ચમચીરવો
  4. 2 ચમચીતેલ
  5. 1 ટી.સ્પૂનમીઠું
  6. 1 ટી.સ્પૂનજીરૂ
  7. ચપટીસોડા
  8. 1કપથી થોડું ઓછું પાણી
  9. તાવો બનાવવા માટે
  10. 1 વાટકીબટાકા સમારેલ
  11. 1 વાટકીકોબીજ સમારેલું
  12. 1 વાટકીફ્લાવર સમારેલ
  13. 1રીંગણ
  14. 1 વાટકીટામેટા સમારેલ
  15. 1 વાટકીદૂધી સમારેલ
  16. 1 વાટકીગાજર,બીટ સમારેલ
  17. 1 વાટકીપાલક
  18. 2 ગ્લાસપાણી
  19. 3 ચમચા તેલ
  20. 1આદુનો ટૂકડો
  21. 1 ચમચીજીરૂ
  22. 1/2 ચમચીહીંગ
  23. જરૂર મુજબ મીઠું
  24. 1 ટી.સ્પૂનહળદર
  25. 1 ચમચીધાણાજીરું
  26. 1 ચમચીલાલ મરચું
  27. 1 ચમચીગરમ મસાલો
  28. 1 ચમચીકિચન કિગ મસાલો
  29. 1લીંબુ
  30. અન્ય સામગ્રી
  31. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

40 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બધા વેજીટેબલ તૈયાર કરી ધોઈ લો.

  2. 2

    હવે કૂકર મા જીરૂ ઉમેરી આદુ ને ટોચી ને ઉમેરો.ટામેટા બધા વેજીટેબલ,મસાલા ઉમેરી 4 વ્હીસલ કરી લો.

  3. 3

    હવે કૂકર ઠરે એટલેથોડું પાણી ઉમેરી સહેજ મેસ કરી લો.તૈયાર છે જૈન તાવો.

  4. 4

    હવે એક પરાત મા ઘઉંનો કરકરો લોટ,રવો,મીઠું,જીરૂ,સોડા,તેલનું મોણ ઉમેરી પાણી થી કઠણ લોટ બાંધી લો.

  5. 5

    હવે હાથથી ગોરણા કરી હાથ થી જ દબાવી જાડી પૂરી જેવા તૈયાર કરી ગરમ તેલ કરી મધ્યમ આચ પર ગોલ્ડન બ્રાઉન તળી લો.

  6. 6

    આ તાવો ચાપડી તૈયાર છે તેને પાલક ના સલાડ અને ઠંડી છાશ,લીબુ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Nisha Shah
Nisha Shah @cook_26675679
જૈન મા બટાટા ના આવે ☺️

Similar Recipes