ઘટકો

25 મિનિટ
2 વ્યક્તિ
  1. ૧ નંગ મોટુ રીંગણ ઓળા નુ સ્પે
  2. ૩ નંગલીલી ડુંગળી ચોપ કરેલ
  3. ૨ નંગટામેટાં ચોપ કરેલ
  4. ચમચા તેલ
  5. ૧ ટી.સ્પૂનહીંગ
  6. ૧/૨ ચમચીમીઠું
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧/૩ ચમચીધાણાજીરું
  9. ૨ ચમચીકાશ્મીરી લાલ મરચું
  10. ૧/૨ ચમચીલસણ ની પેસ્ટ
  11. ૧ ચમચીગરમ મસાલો
  12. ચમચા પાણી
  13. કોથમીર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કડાઈમાં તેલ ગરમ કરી હીંગ, લસણની પેસ્ટ ઉમેરી સાતળો.રીંગણ ને કટ કરી કૂકરમાં બાફી લો.

  2. 2

    હવે તેમાં ડુંગળી, ટામેટાં ઉમેરીને સાતળો. પછી મસાલા કરી પાણી ઉમેરો. જેથી મસાલા બળે નહીં અને સરસ ચડી જાય

  3. 3

    હવે બાફેલા રીંગણ ને મેસ કરી તેમાં ઉમેરો.૫ મિનિટ હલાવી બધુ પ્રોપર મિક્સ થાય એટલે ઉતારી લો.

  4. 4

    તૈયાર છે રીંગણ નો ઓળો.તેને સર્વ કરો.

  5. 5

    તૈયાર છે શિયાળામાં ગરમાવો લાવે તેવી ભાણુ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes