ટામેટા ગાજર અને બીટનો સૂપ (Tomato Gajar Beet Soup Recipe In Gujarati)

Hirva Doshi
Hirva Doshi @hirvaa_00
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૧ નંગ ટામેટું
  2. ૧ નંગ ગાજર
  3. ૧ નંગ બીટ
  4. ૨ ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ટામેટા, ગાજર અને બીટ ને પાણી થી ધોઈ નાખો પછી તેના ટૂકડા કરી કૂકરમાં પાણી થી બાફી લેવા.

  2. 2

    હવે, બફાઈ જાય પછી તેની બ્લેન્ડર થી સૂપ બનાવી લેવું પછી ગેસની સગડી મિડિયમ ફલેમ રાખી બરાબર ઉકાળવું પછી સ્વાદ અનુસાર મીઠું નાખવું.

  3. 3

    ટામેટા ગાજર અને બીટનો સૂપ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Hirva Doshi
Hirva Doshi @hirvaa_00
પર

Similar Recipes