રાંધવાની સૂચનાઓ
- 1
ટમેટાને ધોઈને કટકા કરી લેવા, બીટ, ગાજર અને ડુંગળીને સમારી લેવા, લસણ અને મરચા ને પણ સમારી લેવા
- 2
કુકરમાં બટર અથવા તેલ મૂકીને તેમાં તજ,લવિંગ લીમડો, જીરૂ, સુકુ મરચું નો વઘાર કરવો ત્યારબાદ સમારેલા ટામેટાં ડુંગળી નાખવા બે ત્રણ સીટી વગાડી લેવી
- 3
કુકર ઠરે એટલે બ્લેન્ડર ફેરવીને તેને ગરણી થી ગાળી લેવું
- 4
પછી એક પેનમાં ઉકાળવા મૂકી તેમાં મીઠું, ગોળ અથવા ખાંડ ઉમેરી ઉકળવા દેવું પછી તેને સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC શિયાળાની ધીમા પગલે શરૂઆત થઈ ગઈ છે . ડીનર કે બ્રેક ફાસ્ટ માં ગરમાગરમ સૂપ પીવાથી હેલ્થ સારી રહે છે. Bhavnaben Adhiya -
ટોમેટો સૂપ(Tomato soup Recipe in Gujarati)
#GA4#week20ઠંડી ની સીઝન માં સૂપ ની મજા જ કાઈ ઓર છે સૂપ ઘણી ફ્લેવર ના બને પણ સહુ થી વધુ મજા ટોમેટો સૂપ માં જ આવે Dipal Parmar -
-
ટામેટાં સુપ સાથે પુલાવ (Tomato Soup With Pulav Recipe In Gujarati)
#GA4#Week7#tomato soapમારા ઘરે શિયાળાની શરૂ આત થી સુપ બને છે.. મારા ઘરે બધાને બહુજ પ્રિય છે. Krupa -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#soup#tomatosoup#cookpadgujarati#cookpadindia ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#Week20#GA4#tomato મે ગોલ્ડન એપરન માટે બનાવ્યો ટમેટો સુપ આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#Cookpadindia#Coodpadgujaratiશિયાળામાં ઠંડીમાં ખાસ દરેક વ્યક્તિ માટે કેલ્શિયમ હિમોગ્લોબિન વધારે હાડકા મજબૂત બને નવું લોહી હિમોગ્લોબીન બને અને કમર પેટની ચરબી ઓગળે તેવું વિટામીન થી ભરપૂર ટામેટાં ની સૂપ ની રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું. Niral Sindhavad -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#soup#cookpadgujarati#cookpadindia#cookpad ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
-
-
-
ટોમેટો સૂપ(Tomato Soup Recipe inGujarati)
સૂપ નું નામ પડતાં જ આપણને પહેલાં તો ટોમેટો સૂપ તરતજ યાદ આવે. હવે શિયાળો નજીક આવી રહ્યો છે ત્યારે કાંઈક ગરમ ખાવાનું કે પીવાનું મન થાય. ટોમેટો સૂપ ને વધુ પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ બનાવવા માટે મેં એમાં થોડા પ્રમાણમાં બીજા શાક ઉમેયાઁ છે.#GA4#week7 Vibha Mahendra Champaneri -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20ચોઈસ ઓફ ટોમેટો સૂપશિયાળામાં અને ચોમાસામાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે છે. ફ્રેશ શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે તો સૂપ ખૂબ જ ટેસ્ટી બને છે. સૂપ જાતજાતના બનાવવામાં આવે છે. અહીં મેં ટોમેટો સૂપ બનાવ્યો છે. તેમાં ડુંગળી અને ગાજર એડ કર્યું છે અને ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે. આ સૂપ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#ટોમેટોસૂપ#tomatosoup#tameta#soup#cookpadindia#cookpadgujaratiવિટામીન સી થી ભરપૂર અને સૌનો મનપસંદ સૂપ Mamta Pandya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16735402
ટિપ્પણીઓ