રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ત્રણેય ભાજી ને સમારી ને ધોઇ લેવું. હવે એક બાઉલમાં ત્રણેય લોટ ને મિક્સ કરી તેમાં તેલ નું મોણ નાખી બધા મસાલા ઉમેરવું.
- 2
ત્યારબાદ બધું બરાબર મિક્સ કરી તેમાં તલ નાંખી મિક્સ કરવું.હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી મીડીયમ લોટ બાંધવો.લોટમાંથી લુઆ કરી મુઠીયા વાળી લેવા.
- 3
ત્યારબાદ ગેસ પર ઇદડા ના કુકર માં પાણી મુકી તેમાં ચારણી મુકી મુઠીયા ને ઢાંકણ ઢાંકી દસ થી પંદર મિનિટ સુધી સ્ટીમ કરવા મુકવું. હવે મુઠીયા સ્ટીમ થઈ જાય એટલે તેને ઠંડા થવા દેવું. હવે તેને કાપી લેવું.
- 4
ત્યારબાદ પેનમાં તેલ મુકી તેમાં રાઈ અને તલ ઉમેરી મુઠીયા ને વઘારી લેવું. હવે તૈયાર કરેલા મુઠીયા માં કોથમીર ઉમેરી ગરમાગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#MDC આ મુઠીયા હું મારી મમ્મી પાસે શીખી છું Ila Naik -
-
-
-
મૂળા અને મૂળા ભાજી ના મુઠિયા
#BR#લીલી ભાજી ની રેસીપી#નવેમ્બર#મૂળા રેસીપી#મૂળા અને મૂળા ભાજી ના પાન ના મુઠીયા#MBR5# Week 5#My recipe book Krishna Dholakia -
-
પાપડી માં મેથી ની ભાજી ના મુઠીયા (Papdi Methi Bhaji Muthia Recipe In Gujarati)
#FFC1#Week1#વિસરાયેલી વાનગી Ila Naik -
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#BW મેથી ના મુઠીયા ઉંધિયા માં નંખાય છે. આ મુઠીયા વગર ઉંધિયું ફિક્કુ લાગે. મેથી ના મુઠીયા નાસ્તા માં ચા કે કોફી સાથે લઈ શકાય છે.મેથી ના મુઠીયા ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Rekha Ramchandani -
-
-
-
પાલક મેથીભાજીના મુઠીયા(palak methi bhaji na muthiya in Gujarati)
#માઇઇબુક#વિકમીલ3#સ્ટીમ#પોસ્ટ21 Ila Naik -
મલ્ટી ગ્રેન લોટ અને મેથી ના થેપલા
મલ્ટી ગ્રેન લોટ itself ખૂબ healthy છે ,અને એમાંમેથી ની ભાજી ઉમેરી છે એટલે આ થેપલાખૂબ જ યમ્મી અને હેલ્થી બનવાના..નાસ્તા માં કે ડિનર માં કોઈ પણ meal માં ખાઈશકાય છે.અથાણું શાક કે દહીં સાથે સ્વાદીષ્ટ લાગશે. Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
-
જુવાર,મેથી ની ભાજી ના થેપલા
#alpa#cookpadindia#cookpadgujarati હું અલગ અલગ પ્રકાર ના થેપલા બનાવતી હોઉં છું. ઘઉં ના,ઘઉં બાજરી, બાજરી જુવાર ઘઉં,ઓટ્સ જુવાર.સવાર ના નાસ્તા માં ચા કે કોફી સાથે ખાવા ની ખૂબ જ મઝા આવે છે.બહારગામ જવાનું હોય તો પણ લઈ જઈ શકાય છે આપણા ગુજરાતીઓ નું ભાવતી નાસ્તા ની વાનગી એટલે થેપલા.મેં આજે જુવાર અને મેથી ની ભાજી ના બનાવ્યા છે. Alpa Pandya -
મેથી ના તળેલા મુઠીયા (Methi Fried Muthia Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati મેથી ના તળેલા મુઠીયા (વડી) Keshma Raichura -
-
-
More Recipes
- ફ્લાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
- રીંગણાનો ઓળો (Baingan Bharta recipe in Gujarati)
- ખાટા સ્પાઇસી અડદ કાઠિયાવાડી સ્ટાઇલ (Khata Spicy Urad Kathiyawadi Style Recipe In Gujarati)
- ચાઈનીઝ રાઈસ (Chinese Rice Recipe In Gujarati)
- ઘઉં બાજરી મેથી થેપલા (Wheat Bajri Methi Thepla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16735412
ટિપ્પણીઓ