બટાકા ના ભજીયા (Bataka Bhajiya Recipe In Gujarati)

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat
શેર કરો

ઘટકો

  1. 2 નંગ બટાકા
  2. 1બાઉલમાં ચણાનો લોટ (બેસન)
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ચપટીસોડા
  5. તેલ તળવા માટે
  6. લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાટાને ધોઈને બટાકા ની આછી ચિપ્સ પાડી લો...

  2. 2

    ત્યારબાદ તપેલીમાં ખાંડ લઈ તેમાં મીઠું ચપટી સોડા ઉપર લીંબુ નો રસ નાખી થાય એટલે પાણીથી ભજીયા ને અનુરૂપ એવો લોટ તૈયાર કરો...

  3. 3

    ત્યારબાદ પાણીમાં પલાળેલી બટાકા ની પતરી ને નિતારીને કપડામાં કોરી કરી લો...

  4. 4

    ત્યારબાદ કડાઈમાં તેલ મૂકી બટાકાની એક પતરી લઈ ચણાના લોટમાં ડીપ કરી મધ્યમ તાપે બટાકા પૂરી ને તળી લો....

  5. 5

    તૈયાર છે ગરમા ગરમ બટાકા પૂરી અહીં મેં અને ભજીયા દહીં ની ચટણી સાથે સર્વ કર્યા છે એ ચટણી અમારા ઘરમાં બહુ જ બધાની ફેવરિટ છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes