ચણાદાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)

Dr. Pushpa Dixit
Dr. Pushpa Dixit @pushpa_9410
ભાવનગર

#JWC2
આજે અગાશીમાં પતંગ ચગાવતા ખાઈ શકાય એ માટે આ ચણાદાળ ભેળ બનાવી છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. બાઉલ મસાલા ચણાદાળ
  2. ૧ નંગડુંગળી
  3. ૧ નંગટામેટું
  4. ૧ નંગ લીલું મરચું
  5. ૧ નંગ લીંબુ
  6. ૧/૨ ટી સ્પૂનલાલ મરચું
  7. ૧ ટી સ્પૂનચાટ મસાલા
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ગાર્નિશ: કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    દરેક શાક ધોઈને ઝીણા સમારી લો. ચણા દાળ પેકેટ માંથી કાઢી લો. આ ચણા દાળ ઘરે પણ બનાવી શકાય.૧ મિક્સિંગ બાઉલમાં ચણાદાળ નાંખી, બધા શાક, લીંબુ નો રસ, મસાલા અને મીઠું નાખીને મિક્સ કરો.

  2. 2

    હવે તૈયાર છે ચટાકેદાર ચણાદાળ. આ ચણાદાળ ગમે ત્યારે બહાર જાવ ત્યારે ખાવાની મજા પડે. આજે અગાશીમાં પતંગ ચગાવતા ખાઈ શકાય એ માટે આ ચણા દાળ ભેળ બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Dr. Pushpa Dixit
Dr. Pushpa Dixit @pushpa_9410
પર
ભાવનગર
"Real cooking is more about following your heart than following recipes". Cooking is both Science and Art. Always cook with passion, creativity and love".
વધુ વાંચો

Similar Recipes