સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
ઉતરાયણમાં સ્પેશિયલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાપડીને સાફ કરી અને રીંગણમાં ચાર કટકા કરી તેની અંદર ધાણાજીરું મીઠું ખાંડ અને થોડુંક લાલ મરચું નાખી ભરીને એક કુકરમાં 1/2 કપ પાણી નાખી વિસલ વગાડી લેવી
- 2
પછી રતાળુ શાક કર્યું અને બટાકાના નાના નાના પીસ કરી એને ડીપ ફ્રાય કરી લેવા લીલા મરચા આદુ લીલું લસણ અને કોરા મસાલા ભેગા કરીલેવા
- 3
મેથીના મુઠીયા બનાવવા માટે મુઠીયા નો લોટ અને એ ના હોય તો ઘઉંના લોટમાં કકરો મકાઈનો લોટ નાખી તેમાં મેથી આદુ-મરચા-લસણ મીઠું ખાંડ વગેરે નાખી મુઠીયા વાળી ડીપ ફ્રાય કરી લેવા
- 4
ઊંધિયામાં નાખવાની શાકભાજી તળાઈ જાય પછી આ બધી વસ્તુઓને એક પેન લઈ તેમાં થોડું તેલ મૂકી બધી વસ્તુઓ પહેલાં મસાલા ભેગા કરી અને થોડીક વાર સાંતળવા અને પછી બાકીનું બધું નાખી મિક્સ કરી દેવાનું તમને થોડું પાણીનું પ્રમાણ ઓછું લાગે તો 1/2 કપ પાણી નાખી એને ઢાંકીને થોડીક વાર માટે સીજવા દેવાનું
- 5
આપણું ઊંધિયું ખાવા માટે તૈયાર છે એને આપણે ઝીણી સેવ નાખીને પણ ખાઈ શકે અને લીલા ધાણા ની ચટણી જોડે પણ ખાઈ શકે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#KSદરેક ગુજરાતીના ત્યાં શિયાળામાં સુરતી ઊંધિયું બને છે Arpana Gandhi -
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WKC #WK4શિયાળાની ઋતુમાં ઊંધિયું માટે બધા શાક એકદમ સરસ મળે છે અને સુરતી ઊંધિયું એકદમ ચટાકેદાર હોય છે Kalpana Mavani -
-
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4#Week4#MS ગુજરાતી ઉંધિયુ એ ગુજરાતની પરંપરાગત વાનગી છે. જે ગુજરાતના સુરતની શહેરની વિશિષ્ટ વાનગી છે. જે ખાસ કરીને શિયાળામાં મોટા ભાગે બનાવવામાં આવતી એક ખાસ શાક છે, જે ઘણી બધી શાકભાજીઓ અને ઘણા બધા મસાલાઓ ઉમેરીને બનાવવામાં આવે છે, જેનો સ્વાદ ખૂબ જ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ઘણાં મસાલાઓનો ઉપયોગથી આ વાનગી સુગંધિત બને છે. મકરસક્રાંતિના તહેવાર અને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે, જેને તમે ગરમા ગરમ પૂરી, પટ્ટી સમોસા અને ગાજરના હલવા સાથે પીરસી શકો છો. આ એક ખૂબ જ અદભૂત અને સ્વાદિષ્ટ શાક છે . Payal Sachanandani (payal's kitchen) -
-
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
ચટાકેદાર સુરતી ઉંધીયું#trend#cookpadguj#cookpadindia#cookpadઉંધીયું આમ તો એક જાતનું શાક જ છે.પણ ગુજરાતી થાળીનો તે દબદબો છે.ખાવાના શોખીન ગુજરાતીઓની પ્રિય વાનગીઓમાં ની એક વાનગી છે.ઉંધીયું મૂળ સુરતની વાનગી છે.પણ આખા ગુજરાતમાં પ્રચલિત છે.ઉંધીયુ એ ગુજરાતી થાળી નો રાજા ગણાય છે. Neeru Thakkar -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#CB8શિયાળા માં બનતી સ્પેશ્યલ ગુજરાતી રેસિપી ઉંધીયું Bina Talati -
-
-
સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
ઊંધિયું ગુજરાત રાજ્યની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પ્રકારનું ઊંધિયું બનાવવામાં આવે છે. મને ખાસ કરીને સુરતી ઊંધિયું ખૂબ જ પસંદ છે કેમકે એ સ્પાઈસી અને સ્વીટ હોય છે. સુરતી ઉંધીયુ બનાવવા માટે સુરતી પાપડી, નાના રીંગણ, કેળા, બટાકા, શક્કરીયા અને રતાળુ નો ઉપયોગ કરવામાં આવે છે. લીલો મસાલો નાળિયેર, લીલા ધાણા અને લીલુ લસણ ઉમેરીને બનાવવામાં આવે છે. તાજી મેથી માંથી બનાવવામાં આવતા મુઠીયા આ ડિશ ને ખુબ જ સરસ સુગંધ અને સ્વાદ આપે છે. આ સ્વાદિષ્ટ ડિશ ફક્ત શિયાળા દરમિયાન જ બનાવવામાં આવે છે. સુરતી ઉંધીયુ પૂરી સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
સુરતી લીલું ઊંધિયું
દરેક ગુજરાતી ઘરો માં ઊંધીયું બધા ની મનપસંદ વાનગી છે. Rajeshree Shah (Homechef), Gujarat -
-
ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
મારી મમ્મી ની રેસિપી છે#ks#cookpadgujrati#winter#gujju jigna shah -
સુરતી ઉંધિયુ (Surti Undhiyu Recipe In Gujarati)
સુરતી ઉંધિયુ બધે જ પ્રખ્યાત છે શિયાળા ની ઋતુ મા બધા શાકભાજી મળવા લાગે છે સાથે ઠંડી ની ઋતુમા આ પાપડી ,લીલુ લસણ સાથે આ ઉંધિયુ ખાવાની કઇ અલગ જ મઝા આવે છે , કતારગામની પાપડી , રતાળુ ,શકકરીયુ, બટાકા વડે સ્વાદિષ્ટ ઉંધિયુ બનાવવા મા આવે છે, આ વાનગી ઘણી બધી રીતે બનાવવામા આવે છે Nidhi Desai -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#LSRશિયાળાની સીઝનમાં પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી મળી રહે છે. ઊંધિયું બનાવવા માટે બધી જાતના શાક અને ખાસ તો સુરતી પાપડી અને દાણા વાળી પાપડી જરૂરી હોય છે. ઉંધીયુ બનાવવાની રીત બધાની અલગ અલગ હોય છે કોઈ બાફીને બનાવે છે. કોઈ તળીને બનાવે છે. અથવા તો કોઈ સીધું કુકરમાં જ બનાવે છે. અહીં મેં ઊંધિયું ને બાફીને પછી વઘાર્યું છે. ભરપૂર લીલા મસાલા એડ કરીને. મેથીના મુઠીયા માં, રવૈયામાં લીલું લસણ અને કોથમીર નો ઉપયોગ કરે છે લીલા મસાલાથી ઊંધિયું ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શિયાળામાં જ્યારે લગ્ન પ્રસંગે બધી અલગ અલગ આઈટમ હોય છે. તેમાં ખાસ કરીને ઊંધિયું બનાવવામાં આવે છે. અહીં મેં ઊંધિયા ની રેસીપી શેર કરી છે તો મિત્રો જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો. 🙏🙏 Parul Patel -
ઊંધિયું(Undhiyu recipe in Gujarati)
#trend4#week4Post-4ઊંધિયું આ વાનગી દેશ વિદેશમાં લોકપ્રિય અને પ્રખ્યાત છે..લગ્ન પ્રસંગ માં....તહેવારો માં તેમજ પાર્ટીઓ માં ઊંધિયું અગ્ર સ્થાન પર હોય છે..દરેક પ્રકાર ના લીલા દાણા તેમાં ઉમેરવામાવેછે અને નાના રવૈયા(રીંગણ)..નાના બટાકા....રતાળુ... સરગવો...મેથીના તળેલા મુઠીયા...શક્કરિયા...સુરતી પાપડી વિગેરે ના ઉપયોગ વડે સ્વાદિષ્ટ અને ખાસ મસાલેદાર બનાવવામાં આવે છે...આપણે ઊંધીયા ની રંગત માણીયે....👍😊 Sudha Banjara Vasani -
-
-
સુરતી ઊંધિયું (Surati Undhiyu Recipe In Gujarati)
સુરત નું જમણ. એમાં ખાસ સુરતી ઉંધીયું... 1 વાર જરૂર થી ટ્રાય કરજો. પરંપરાગત અને સૂરત નું જાણીતું, હેલ્થી શાકભાજી મસાલા થી ભરપૂર... Jigisha Choksi -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#US#Uttarayan_Special#Cookpadgujarati ગુજરાતી ઉંધિયુ એ ગુજરાતની પરંપરાગત વાનગી છે. જે ગુજરાતના સુરતની શહેરની વિશિષ્ટ વાનગી છે. ઉંધિયુ ખાસ કરીને મકરસક્રાંતિના તહેવાર અને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે, જેને તમે ગરમા ગરમ પૂરી, પટ્ટી સમોસા અને ગાજરના હલવા સાથે પીરસી શકો છો. આ એક ખૂબ જ અદભૂત અને સ્વાદિષ્ટ શાક છે જે તમે તમારા મિત્રો અને પરિવાર માટે ખાસ પ્રસંગો અને તહેવારો પર બનાવી શકો છો. જે ઘણી બધી શાકભાજીઓ અને ઘણા બધા મસાલાઓ ઉમેરીને બનાવવામાં આવે છે, જેનો સ્વાદ ખૂબ જ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ઘણાં મસાલાઓનો ઉપયોગથી આ વાનગી સુગંધિત બને છે. આ રેસીપી ઘણાં તબક્કામાં બનાવવામાં આવે છે, જે ખરેખર મોઢામાં પાણી લાવી દે તેવી રેસીપી છે. Daxa Parmar -
-
લીલું સુરતી ઊંધિયું (Green Surti Undhiyu Recipe In Gujarati)
#SQ#CookpadIndia#Cookpadgujaratiઊંધિયું એ એક મિશ્ર શાકની વાનગી છે, જે દક્ષિણ ગુજરાતમાં થી પ્રચલિત બની છે. આ એક શિયાળુ વાનગી છે. આ વાનગીનું નામ ગુજરાતી શબ્દ ઊંધુ પરથી પડ્યું છે. પારંપારિક રીતે ઊંધિયું (જેને માટલાનું ઊંધિયું અથવા માટીયાનું ઊંધિયું કહેવાય છે) માટીના વાસણને જમીનમાં ઊંધુ દાટીને ઉપરથી દેવતા સળગાવીને બનાવવામાં આવતું. આજે પણ દક્ષિણ ગુજરાત વિસ્તારમાં માટલાનું ઊંધિયું ખુબ જ લોકપ્રિય છે. સુરતી ઊંધુયું એક ઊંધિયાનો પ્રકાર છે.આ પણ એક મિશ્ર શાક છે, જેમાં લીલી તુવેર, ખમણેલું કોપરું નખાય છે. આને અધકચરા વાટેલાં શિંગદાણા, છીણેલ કોપરું અને કોથમીરથી સજાવાય છે. આ શાક મકરસંક્રાંતિ તથા શિયાળાની સિઝનમાં આવતા લગ્ન પ્રસંગે ખાસ બનાવવા માં આવે છે.આપણા કૂકપેડ ગ્રુપ માં સ્પાઈસી કિવન નામથી ઓળખાતા ઓથૅરની રેસીપી ફોલો કરી અને થોડા ચેન્જીસ કરી ને મે પણ સુરતી ગીન ઊંધિયું બનાવેલ છે. Vandana Darji -
More Recipes
ટિપ્પણીઓ