ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ ગાજર
  2. ૨ ચમચીઘી
  3. ૨ કપદૂધ
  4. ૧+૧/૨ વાટકી ખાંડ
  5. ૧ વાટકીડ્રાય ફ્રૂટ્સ(કાજુ,બદામ, પીસ્તા)
  6. ૫૦ ગ્રામ માવો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એકદમ ગાજર ને ચોપ કરી લો. હવે પેન મા ઘી ઉમેરી ગાજર ને સાતળો.પછી દૂધ ઉમેરી હલાવી ઢાકણ ઢાંકી દો.

  2. 2

    મિડીયમ ટુ હાઈ ફ્લેમ પર ૧૦ મિનિટ રાખો.દૂધ બળે અને ગાજર ચડી જાય એટલે ખાંડ ઉમેરી હલાવતા રહો પછી માવો, ડ્રાય ફ્રૂટ્સ ઉમેરો.

  3. 3

    ઘી છૂટે અને હલવો પેન એકદમ લચકા જૈવો થાય એટલે ઉતારી ગરમાગરમ ગરમ બદામ, પીસ્તા ની કતરણ થી સર્વ કરો.

  4. 4

    તૈયાર છે ગાજરનો હલવો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes