વેજ નુડલ્સ (Veg Noodles Recipe In Gujarati)

URVI HATHI
URVI HATHI @urvi76
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ થી ૨૦ મિનિટ
૨ થી ૩
  1. ૧ પેકેટ નુડલ્સ
  2. ૧ નાનો વાટકોકોબી,ગાજર, લીલી ડુંગળી(બધુ ભેગુ૩૦૦ગ્રામ)
  3. ૨ ચમચીવાટેલુ લસણ
  4. ૨ ચમચી વાટેલી આદુ
  5. ૨ ચમચી વાટેલા લીલા મરચા
  6. ૨ ચમચીસોયા સોસ
  7. ૨ ચમચીરેડ ચીલી સોસ
  8. ૨ ચમચીગ્રીન ચીલી સોસ,
  9. ૨ ચમચીટોમેટો સોસ
  10. ૨ ચમચીનુડલ્સ મસાલો
  11. તેલ, મીઠું

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનિટ
  1. 1

    એક કડાઈ મા તેલ લેવુ. ગરમ થાય બાદ તેમા વાટેલા લસણ આદુ મરચા નાખી સાતળો.

  2. 2

    ત્યારબાદ લીલી ડુંગળી કોબી ગાજર મિક્સ કરી સાતળો,થોડીવાર સંતળાય પછી તેમા આપેલ દરેક સોસ ઉમેરો મીઠું અને મસાલો ઉમેરી મિક્સ કરો.

  3. 3

    છેલ્લે નુડલ્સ ઉમેરી એકદમ મિક્સ કરો.બાઉલ મા કાઢી લીલી ડુંગળી થી સજાવી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
URVI HATHI
URVI HATHI @urvi76
પર

Similar Recipes