લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)

Hetal Chirag Buch @hetal_2100
લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ ગરમ કરી તેલ થાય એટલે ઝીણું સમારેલું લસણ અને લીલી ડુંગળી ના સફેદ ભાગ મીડિયમ સમારી ઉમેરો એક થી બે મિનિટ સાંકડો ત્યારબાદ તેમાં સમારેલા ટામેટાં ઉમેરી બરોબર હલાવી લો
- 2
ટામેટાં થોડા ચડે એટલે બધા જ મસાલા ઉમેરી થોડું પાણી ઉમેરી બરોબર મિક્સ કરી ટામેટાં બરોબર ચડી જાય ત્યાં સુધી તેને ઉકાળો ત્યારબાદ તેમાં લીલી ડુંગળીના પાન ઉમેરો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દો
- 3
જ્યારે શાક પીરસવાનું હોય તેની બે મિનિટ પહેલા શાક ગરમ કરી તેમાં સેવ ઉમેરી બરોબર મિક્સ કરી શાકને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલી ડુંગળી અને સેવ નું શાક (Green Onion Sev Sabji Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
#MFFઝરમર ઝરમર વરસાદ માં ગરમ ગરમ લીલી ડુંગળી સેવ નું શાક કંઈક નવું જ લાગશે Pinal Patel -
-
લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
શિયાળામાં લીલી ડુંગળી એકદમ તાજી મળે છે, શાક કે ગ્રેવી માં ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
આ બહુજ સિમ્પલ અને ક્વીક ડીશ છે પણ ખૂબજ ટેસ્ટી બને છે. આ શાક ખાઓ તો એનો ટેસ્ટ મોઢા માં રહી જાય છે, તો ચોક્કસ ટ્રાય કરશો.#FFC3 Bina Samir Telivala -
લીલી ડુંગળી અને સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
#BRનવેમ્બરલીલી ડુંગળી સેવ નું શાક ફટાફટ તૈયાર...આ શાક આમારા કાઠીયાવાડ માં સાંજે વાળુ માં બનતું હોય છે.. Sunita Vaghela -
-
લીલી ડુંગળી અને સેવ નું શાક (Lili Dungli Sev Shak Recipe In Gujarati)
#FFC3 #cooksnap #lunchrecipe Nasim Panjwani -
લીલી ડુંગળી સેવ નુ શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
#FFC3#Week3લીલી ડુંગળી અને સેવ નું શાક ખુબ જ ટેસ્ટી લાગે છે..અને દરેક ઘરમાં સાંજે રસોઈ માં શું બનાવવું એ સમસ્યા હોય છે.. ત્યારે આ શાક ફટાફટ તૈયાર થઇ જાય છે. Sunita Vaghela -
લીલી ડુંગળી અને સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
#WLD#MBR6#cookpadindia Rekha Vora -
લીલી ડુંગળી-સેવ નું શાક(Lili dungli-sev nu shak recipe in Gujarati)
#GA4#Week11#green onion Nehal D Pathak -
લીલી ડુંગળી ને રતલામી સેવ નું શાક (Lili Dungri Ratlami Sev Shak Recipe In Gujarati)
શિયાળા માં ગ્રીન વેજીટેબલ પુષ્કળ પ્રમાણ માં મળતા હોય છે ત્યારે આ લીલી ડૂંગળી નું રતલામી સેવ સાથે બનાવેલું શાક ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Aditi Hathi Mankad -
લીલી ડુંગળી અને સેવનું શાક(Lili dungli-sev nu shak recipe in Gujarati)
#GA4#week11#green onionશીયાળામાં લીલી ડુંગળી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે... Ekta Pinkesh Patel -
-
-
લીલી ડુંગળી અને સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
#MBR5#Week5#My best recipe of 2022(E Book)#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ સાલમાં ઘણી નવી રેસિપી શીખ્યા માર્ગદર્શન મેળવ્યું રેસીપી શીખવા માટે ઘણા પ્રયોગ કર્યા આજે મારી બેસ્ટ સ્પેશિયલ રેસીપી લીલી ડુંગળી નું ચટપટું શાક છે જે રોટલા સાથે ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તેનો સ્વાદ કંઈક ઓર જ લાગે છે Ramaben Joshi -
લીલી ડુંગળી નુ શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
#FFC3#Week 3#cooksnap challangeમેં આ રેસિપી આપણા ગ્રુપના ઓથર શ્રી હેમાક્ષી બેન પટેલ જીની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને ગાંઠીયા સાથેબનાવી છે ખુબ જ સરસ બન્યું છે થેન્ક્યુ હેમાક્ષી બેન Rita Gajjar -
-
લીલી ડુંગળી અને સેવનું શાક(Lili dungli-sev nu shak recipe in Gujarati)
#GA4#Week11#green onion Kalika Raval -
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
શિયાળા માં લીલી ડુંગળી બહુ સરસ મળે. એનું શાક પણ સરસ બને. જે રોટલી, રોટલા સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક ઝડપ થી બની જાય છે. ...મે લીલી ડુંગળી નું શાક સેવ વારુ અને તીખું એમ અલગ બનાવ્યા છે.#FFC3 .. Rashmi Pomal -
લીલી ડુંગળી ચણા નાં લોટ બેસન નું શાક (Lili Dungri Chana Flour Besan Shak Recipe In Gujarati)
લીલી ડુંગળી ચણા નાં લોટ બેસન નું શાક#CWM1 #HathiMasala#CookWithMasala1 #ગ્રીન_મસાલા_રેસીપીસ#વીન્ટર_સ્પેશિયલ #લીલી_ભાજી#લીલીડુંગળી #બેસન #ચણાનોલોટ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળા માં તાજી લીલીછમ ભાજી ની ઋતુ પણ કહેવાય છે. ફટાફટ બની જાય એવું આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક છે. ગરમાગરમ રોટલી, પૂરી, જુવાર, બાજરા નાં રોટલા સાથે ખાવાનો આનંદ અલગ જ હોય છે. Manisha Sampat -
લીલી ડુંગળી સેવ ટામેટા નું શાક(Lili dungli-sev-tameta nu shak recipe in Gujarati)
#GA4#Week11આ શાક ગરમ ગરમ પરોઠા સાથે ખુબ જ સરસ લાગે છે. તમે પણ તમારે ઘરે જરૂર બનાવો. અને આ રેસીપી ને winter special કહી શકાય.. Uma Buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16780816
ટિપ્પણીઓ (2)