રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

Devyani Baxi
Devyani Baxi @devyani123

#BW

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામરીંગણા
  2. 5-6 નંગલીલા કાંદા
  3. 8-9લીલુ લસણ
  4. 1 નંગટોમેટો
  5. 3 ચમચીતેલ
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. જીરુ
  8. 1 નંગલીલુ મરચું
  9. 1/2 ચમચી હળદર
  10. 1/2 ચમચી લાલ મરચું
  11. 1 ચમચીધાણાજીરું
  12. હિંગ
  13. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ મોટો રીંગણું લઈ એની પર તેલ લગાવી ગેસ પર શેકો કે શેકાઈ જાય પછી તેને નીચે ઉતારી ઠંડુ થવા દેવાનો છાલ કાઢી લેવી

  2. 2

    લીલા કાંદાને પાન સાથે સમારી લેવા લીલા લસણને પાન સાથે સમારી લેવા ટામેટું સમારી લેવું

  3. 3

    એક લોયામાં ત્રણ ચમચી તેલ મૂકી તેમાં જીરું નાખી ચપટી હિંગ નાખી લીલું લસણ વઘારો ત્યારબાદ લીલા કાંદા નાખો આ બધાને સાતળી લેવું લીલું મરચું નાખી દો

  4. 4

    આ બધું સતરાઈ જાય રીંગણું શેક્યું હતું તે ઉમેરી દો આ બધું મિક્સ થાય કાપેલું ટમેટું નાખી દો સ્વાદ પ્રમાણે મીઠું હળદર લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર આ બધું નાખી હલાવો

  5. 5

    ગરમ ગરમ રીંગણા નો ઓળો સર્વ કરો તેના પર કોથમીર છાંટી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Devyani Baxi
Devyani Baxi @devyani123
પર

ટિપ્પણીઓ

Similar Recipes