વેજ ગ્રેવી મંચુરિયન (Veg Gravy Manchurian Recipe In Gujarati)

Kshama Himesh Upadhyay @Xama_74
#LSR
કોઈપણ પ્રસંગ હોય ત્યારે કે ઘરમાં ફટાફટ વેજ ગ્રેવી મંચુરિયન બનાવી શકીએ ,
વેજ ગ્રેવી મંચુરિયન (Veg Gravy Manchurian Recipe In Gujarati)
#LSR
કોઈપણ પ્રસંગ હોય ત્યારે કે ઘરમાં ફટાફટ વેજ ગ્રેવી મંચુરિયન બનાવી શકીએ ,
રાંધવાની સૂચનાઓ
- 1
મંચુરિયન બનાવી ને રાખ્યા હતા એ,
- 2
સૌ પ્રથમ ગેસ ચાલુ કરીને એક પેનમાં તેલ ગરમ મૂકી દો. હવે તેમાં મિક્સ વેજીટેબલસ,મીઠું ઉમેરી ને સાંતળી લો. તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ ઉમેરી દો. અને બરાબર મીક્સ કરી લો.તેમાં સૂપ નું પેકેટ ના પાઉડર ને પાણી માં ઓગળી ને ઉમેરી ને બરાબર હલાવતા મીક્સ કરો ગરમ થાય એટલે મંચુરિયન ઉમેરી લો.
- 3
હવે તેમાં ગરમ પાણી ઉમેરી લો અને 5 - 7 મિનિટ કુક થવા દો, ત્યારબાદ ટોમેટો કેચઅપ ઉમેરી લો. તૈયાર છે મંચુરિયન ગ્રેવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ મંચુરિયન ગ્રેવી (Veg Manchurian Gravy Recipe In Gujarati)
#MFF#cookpadindia#Cookpadgujaratiવેજ મંચુરિયન ઇન ગ્રેવી Ketki Dave -
-
વેજ મંચુરિયન (Veg Manchurian Recipe In Gujarati)
#WCR આજે છોકરાઓ ની પસંદ ના વેજ મંચુરિયન બનાવીયા છે ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ બને છે hetal shah -
વેજ ડ્રાય મંચુરિયન(Veg dry Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage...#cookpadindia#cookpad_guવેજ મંચુરિયન એ મસાલાવાળી, મીઠી અને ટેન્ગી ચટણીમાં ફ્રાઇડ વેજિ બોલમાં સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. વેજ મંચુરિયન બનાવવાના 2 લોકપ્રિય પ્રકાર છે...1)ડ્રાય મંચુરિયન 2)ગ્રેવી મંચુરિયન બંને વાનગીઓ સારા સ્વાદમાં હોય છે .. તમે ચાઇનીઝ માં મુખ્ય કોર્સ માટે , નાસ્તા તરીકે અથવા સ્ટાર્ટર તરીકે તેને ખાવા માં લઈ સકો છો...સો મસ્ત ઠંડી ભર્યા વાતાવરણ માટે બેસ્ટ સ્ટાર્ટર રેડી છે... Twinkal Kalpesh Kabrawala -
-
વેજ મંચુરિયન (Veg. Manchurian recipe in Gujarati)
વેજીટેબલ મંચુરિયન ઈન્ડો ચાઈનીઝ વાનગી નો પ્રકાર છે જે આપણા દેશમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. મંચુરિયન બોલ્સ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને પછી તેને તળવામાં આવે છે. આ ડીશ ગ્રેવી સાથે કે ગ્રેવી વગર પણ બનાવી શકાય. ડ્રાય મંચુરિયન સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે જયારે મંચુરિયન ગ્રેવી મેઈન કોર્સ માં ફ્રાઈડ રાઈસ અને નુડલ્સ સાથે સર્વ કરી શકાય.#CookpadTurns6#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
ગોબી મંચુરિયન (Gobi Manchurian Recipe In Gujarati)
નાના મોટા સૌ ને ભાવે તેવા ....સોફ્ટ મંચુરિયનWeekend#My 3rd Recipe#ઓગસ્ટ Vaibhavi Kotak -
-
ફ્રાઈડ રાઈસ વીથ મંચુરિયન ગ્રેવી (Fried Rice Manchurian Gravy Recipe In Gujarati)
#SFઇન્ડો ચાઇનીઝ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબજ પ્રખ્યાત છે પછી તે ફ્રાઈડ રાઈસ હોય, હક્કા નુડલ્સ હોય કે પછી મંચુરિયન. નાના મોટા સૌ કોઈને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તો ચાલો જોઈએ એમાંનું એક ફ્રાઈડ રાઈસ વીથ ગ્રેવી મંચુરિયન. Vaishakhi Vyas -
મંચુરિયન મુઠિયાં ગ્રેવી (Manchurian Muthiya Gravy)
#વિકમીલ૩- મુઠિયાં ના ટેસ્ટ ને એક ટ્વીસ્ટ આપી એનું મંચુરિયન વર્ઝન બનાવ્યું છે આજે. Kavita Sankrani -
વેજિટેબલ મંચુરિયન (Vegetable Manchurian Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફૂડ ફેસ્ટિવલનાના-મોટા બધાને ભાવે એવા વેજિટેબલ મંચુરિયન બનાવ્યા છે. હેલ્ધી બનાવવા મેં સૂજી અને કોર્ન ફ્લોર લીધો છે. Dr. Pushpa Dixit -
ગ્રેવી સાથે મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
આજ મેં ગ્રેવી વાલા મંચુરિયન બનાવિયા. Harsha Gohil -
વેજ મંચુરિયન(Veg Manchurian Recipe in Gujarati)
ભારત-ચીની ખાદ્યપદાર્થોનો ભારતમાં લાંબો ઇતિહાસ છે, અને તેનો સૌથી સ્વાદિષ્ટ પ્રકરણો એક નિtleશંકપણે મંચુરિયન છે.ટેન્ગી, મીઠી, મસાલેદાર અને મીઠાની બોલ્ડ નોંધવાળી ચળકતી, સમૃદ્ધ-બ્રાઉન ચટણીમાં શાકભાજીની ડમ્પલિંગની આ વાનગીનો પ્રતિકાર કરવો અશક્ય છે અને હું પ્રામાણિકપણે કહી શકું છું કે હું ક્યારેય એવા પુરુષ, સ્ત્રી અથવા બાળકને મળ્યો નથી કે જે કોઈ પણ વ્યક્તિથી દૂર જઇ શકે. પ્લેટફૂલ. હકીકતમાં, જો તમે કોઈ ભારતીયને પૂછો કે તેની પ્રિય ઇન્ડો-ચાઇનીઝ વાનગી શું છે, તકો છે, તો તે વેજ મંચુરિયન હશે.#GA4#week3#chinese#manchurian# જીએ 4 # અઠવાડિયું # ચાઇનીઝ # મંચુરિયન DrRutvi Punjani -
મંચુરિયન(Manchurian Recipe in Gujarati)
#GA4#Week3#Manchuriyan મારા ઢીંગલી ના ફેવરીટ છે મંચુરિયન Devyani Mehul kariya -
વેજ મંચુરિયન( Veg Manchurian Recipe in Gujarati
#GA4#Week3#chineseમંચુરિયન એ ચાઇનીઝ રેસિપી છે. આમાં ગ્રેવી વગર અને ગ્રેવી વાળા બંને રીતે બને છે. આને વેજ નુડલ્સ કે વેજ ફ્રાઈડ રાઈસ સાથે સર્વ કરી શકાય છે. ટેસ્ટ માં ખુબ ચટપટા એવા મંચુરિયન બાળકોને ખુબ પ્રિય છે. અને આમાં વેજીટેબલ આવતાં હોવાથી હેલ્ધી પણ કહી શકાય. ફ્રાઈડ રાઈસ સાથે કે વેજ નુડલ્સ સારાહે સર્વ કરી શકાય છે.... Daxita Shah -
ડ્રાય મંચુરિયન (dry Manchurian recipe in gujarati)
મંચુરિયન એ ચાઈનીઝ વાનગી છે. પનીર મંચુરિયન, વેજીટેબલ મંચુરિયન, ચીઝ મંચુરિયન એમ જૂદી જૂદી રીતે બનતી આ વાનગી છે. અહીં મેંદા ના ઉપયોગ વિના આ વાનગી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week -1સ્ટાર્ટર રેસીપી ચેલેન્જવસંત મસાલા નાં કાશ્મીરી મરચાં નો ઉપયોગ કરી મંચુરિયન બનાવાયા છે. આખું વર્ષ હું વસંત મસાલા જ વાપરું છું અને તેની ગુણવત્તા ખુબ જ સરસ હોય છે અને તેની સુગંધ ખુબ જ સરસ હોય છે. Arpita Shah -
વેજ ડ્રાય મંચુરિયન (Veg. Dry Manchurian Recipe In Gujarati)
#MRC#Cookpadindia#Cookpadgujrati વરસાદી માહોલમાં બધાની ભૂખ ઉઘાડશે ગરમા ગરમ વેજ મંચુરિયન. આ રેસીપી ને સ્ટાર્ટ અથવા નાસ્તાનાં રુપમાં પીરસવામાં આવે છે. આ વાનગી ને સૂપ સાથે, નુડલ્સ અથવા ફ્રાઈડ રાઈસ સાથે પીરસી શકાય છે. Vaishali Thaker -
મંચુરિયન ફ્રાઇડ રાઈસ &મંચુરિયન ગ્રેવી
#સુપરશેફ૪આ વાનગી માં મંચુરિયન વધેલા ભાત માંથી બનાવેલ છે. અને બધા વેજિટેબલ નાખ્યા છે એટલે હેલ્ધી પણ છે. મંચુરિયન મારી ૩ યર ની બેબી ને બોવ જ ભાવે છે. Hemali Devang -
વેજીટેબલ મંચુરિયન (Vegetable Manchurian Recipe In Gujarati)
મંચુરિયન નામ પણ એટલે બાળકો ખુશ થઈ જાય છે અને સન્ડે હોય એટલે બાળકો ની ફરમાઈશ અલગ અલગ હોય છે મંચુરિયન એ પીઝા બાળકોની ફેવરીટ વસ્તુ છે તેથી આજે મેં સન્ડે છેમાટે મંચુરિયન બનાવ્યા છે તેમાં બધા વેજિટેબલ્સ આવે છે બાળકો અમુક વેજિટેબલ્સ લેતા હોય છે મંચુરિયન ને લીધે બાળકો બધા વેજીટેબલ લેતા શીખી ગયા છે.#ફટાફટ#cookpad Disha Bhindora -
-
મિક્સ વેજ સબ્જી ઇન રેડ મખની ગ્રેવી (Mix Veg Sabji In Red Makhani Gravy Recipe In Gujarati)
#RC3આજે રેનબો ચેલેન્જ માં રેડ રેસીપી માં રેડ ગ્રેવી બનાવી મિક્સ વેજ નાખી સબ્જી બનાવી છે. Chhatbarshweta -
વેજ ગ્રેવી મંચુરિયન (Veg Gravy Manchurian Recipe in Gujarati)
#માઇઇબુકપોસ્ટ_8#વિકમીલ૧_પોસ્ટ_4#સ્પાઇસી/ તીખી#goldenapron3#week22 #chinesefood Daxa Parmar -
વેજ મંચુરિયન-(Veg Manchurian recipe in Gujarati)
#મોમમારી બેબી ની ફેવરિટ આઈટમ છે વેજ મંચુરિયન માટે મધર્સ ડે સ્પેશિયલ તેના માટે બનાવી છે Nisha -
વેજ મંચુરિયન(veg manchurian recipe in Gujarati)
#સુપરશેફ3વેજ મંચુરિયન એ તીખું, ચટપટુ અને હેલ્ધી છે જે વરસાદની ઋતુમાં ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
-
મિની મંચુરિયન ખાખરા (Mini Manchurian Khakhra Recipe In Gujarati)
#KC#મંચુરિયન ખાખરા#cookpadindia Keshma Raichura -
-
મંચુરિયન(Manchurian Recipe in Gujarati)
ટેસ્ટ સાથે હેલ્થ નો ખ્યાલ પણ રાખવો જોઈએ. બાળકો ને મંચુરિયન ભાવતા હોય છે પણ મેંદા ને કારણે આપવામાં બીક લાગે છે. એટલે એનું હેલ્ધી સ્વરૂપ છે. પ્રોટીન થી ભરેલ છે. Unnati Buch -
વેજ મંચુરિયન (વધેલી રોટલી માંથી)
#LO#manchurian#chinese#indo-chinese#leftoverrecipe#cookpadindia#cookpadgujaratiવેજ મંચુરિયન એક ઇન્ડો-ચાઇનીઝ ફયુઝન ડીશ છે. આ ફ્યુઝન રાંધણકળા સદીઓથી કોલકાતામાં સ્થાયી થયેલા ચીની સમુદાય દ્વારા વિકસાવવામાં આવી હોવાનું કહેવાય છે. ઇન્ડો-ચાઇનીઝ રાંધણકળા માં ચાઇનીઝ સીઝનીંગ અને રસોઈ તકનીકો ને ભારતીય સ્વાદ ને અનુકૂળ ફેરફાર કરવા માં આવ્યા છે.વેજ મંચુરિયન ના ડ્રાય તથા ગ્રેવી એમ બે વર્ઝન છે. તે બાળકો અને યુવાનો ખૂબ જ ભાવે છે. મંચુરિયન વેજ અને નોન વેજ બંને હોઇ શકે છે. તેની ઘણી વરાઈટી પણ બજાર માં ઉપલબ્ધ છે જેમ કે ગોબી 65, ગોબી મંચુરિયન, ઇડલી મંચુરિયન, વગેરે.અહીં પ્રસ્તુત વેજ મંચુરિયન વધેલી રોટલી માંથી બનાવવામાં આવેલ છે. તેને ડ્રાય તથા ગ્રેવી એમ બંને રીતે પ્રસ્તુત કર્યા છે. તે રોટલી માંથી બનાવેલ હોવા છતાં સ્વાદ માં રેગ્યુલર મંચુરિયન જેવા જ ટેસ્ટી લાગે છે. તો જો હવે રોટલી વધે તો ટેંશન નહિ લેવાનું, તેમાંથી મંચુરિયન બનાવી દેવાના ! Vaibhavi Boghawala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16787635
ટિપ્પણીઓ (4)