પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ, બધી સામગ્રી તૈયાર કરો. ત્યારબાદ ગ્રેવી બનાવવાની તૈયારી કરો. ત્રણ ટામેટાં,સુધારો બે ડુંગળી, સુધારો.બે મરચા સુધારો. આદુ સુધારો અને લસણ ની કળી. ત્યારબાદ એક કડાઈ માં. એક ચમચો તેલ. તેલ ગરમ થાય ત્યારે. ચપટી હિંગ મૂકી. લાલ મરચું તમાલપત્ર. તજ લવિંગ ઇલાયચી. મુકવા પહેલા ડુંગળી નાખવી. ત્યારબાદ તેમાં લસણ. નાખવું લસણ, ડુંગળી, ને એકાદ મિનિટ સાતડો. પછી તેમાં ટામેટાં, મરચા,આદુ, પાંચ થી છ કાજુ નાખવાના. બધુ બરાબર મિક્સ કરી. પાંચ, થી સાત, મિનિટ સાતળવું. સાંતળાઈ, જાય ત્યાર બાદ નીચે. ઠંડું કરવા મૂકી દો.
- 2
ઠંડુ થઈ જાય બાદ તેમાંથી લાલ સુકો મરચું અને તમાલપત્ર, તેમાંથી કાઢી ને પછી ક્રશ કરવાનું મિક્સર ના. બાઉલ,માં લઈ ને તેને ક્રશ કરી લેવાનું તો ગ્રેવી, તૈયાર.
- 3
સૌપ્રથમ. એક કડાઈમાં બે ચમચા તેલ, લેવાનું. તેલ ગરમ થાય ત્યારે ચપટી હિંગ મૂકી બે લાલ સુકા મરચા મુકવા અને તમાલપત્ર. અને એક. ઝીણી સમારેલી ડુંગળી, નાખી. 1/2વાટકી લીલું લસણ નાખો. અને ઝીણું સમારેલ કેપ્સિકમ નાખો. બધુ બરાબર મિક્સ કરીને. પાંચ મિનિટ સાતળવું. ત્યારબાદ બે ચમચા. ગ્રેવી તૈયાર કરેલી તેમાં ઉમેરવી. ગ્રેવી થોડી. સરસ રીતે ગરમ થઈ જાય. તેમાં હળદર,ચટણી,મીઠું,નાખીને સરસ રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં 2 ચમચી મલાઈ ઉમેરવી. અને સરસ રીતે હલાવી લેવું. પછી તેમાં ખમણેલું. પનીર, ઉમેરો.
- 4
પછી તેમાં 1/2 ચમચી ગરમ મસાલો.અને 1 ચમચીકિચન કિંગ, મસાલો. અને 2 ચમચી ગ્રેવી મસાલો.ત્યારબાદ 1 ચમચીઘરનું. બટર ઉમેરો. બધુ બરાબર સરસ રીતે મિક્સ, કરી લો.
- 5
પછી ધાણાભાજી નાખવા તો તૈયાર છે પનીર ભુરજી સબ્જી પછી તેને સર્વિંગ પ્લેટમાં લઈ ધાણાભાજી છાંટીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati)
#trend1#week1#post1 પનીર ભુર્જી એક પંજાબી સબ્જી છે.મારા બાળકો ની મનપસંદ સબ્જી છે.હું આ સબ્જી વારંવાર બનાવું છું.આ સબ્જી ને પરાઠા, નાન, બટર રોટી સાથે પીરસી શકાય છે.આ સબ્જી માં પનીર હોવાથી બહુ હેલ્ધી સબ્જી છે.અને મે પનીર પણ ઘરે જ બનાવ્યું છે.ઘરે બનાવેલા પનીર થી સબ્જી બહુજ સરસ બને છે. Hetal Panchal -
પનીર ભુરજી (Paneer bhurji recipe in Gujarati)
#trend2સામાન્ય રીતે કોઈપણ પંજાબી ગ્રેવી વાળી સબ્જી બનાવવામાં વધારે સમય લાગે છે કેમ કે તેમાં જુદી જુદી પેસ્ટ બનાવી પડે. જ્યારે પનીર ભુરજી એ અન્ય સબ્જીની સરખામણીએ ઝડપથી બનાવી શકાય છે, કારણ કે મેં અહીં ગ્રેવી ને બદલે છીણેલા ડુંગળી અને ટમેટાં લઈને બનાવી છે તેથી કન્સિસ્ટન્સી એકદમ સરસ આવે છે, અને પનીર તળવાની કે જરૂર રહેતી નથી. અમુક સામગ્રી અવેલેબલ હોય તો ઝડપથી બની જાય છે. Jigna Vaghela -
પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
પનીર ભુરજી એ એક પંજાબી શાક છે. જે નાના - મોટા સહુને ભાવે એવું શાક છે. મારી દિકરી ની ખૂબજ ભાવતી આ ડીશ છે.#trend2 Vibha Mahendra Champaneri -
-
પનીર ટીકા મસાલા (paneer tikka masala recipe in gujarati)
#નોર્થઆમાં પણ મગજતરી ના બી નો ઉપયોગ કર્યો છે જેના કારણે કાજુ નો ઉપયોગ ઓછો થાય છે અને હોટેલ જેવો સ્વાદ આવે છે ખુબજ ટેસ્ટી લાગે છે Vandana Dhiren Solanki -
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
પનીર અમારા ધર મા બધા ને ખૂબ ભાવે છે. આજે દીકરી દિવસ છે તેથી દીકરીઓ ને ભાવતું ભોજન. Jigisha Dholakia -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
રવિવાર એટલે રજા નો દિવસ એટલે બધા ઘરે હોય તો પંજાબી ડીશ બનાવી બધા સાથે બેસીને જમી એ તો બહુ આનંદ આવે. પંજાબી ડીશ one of my favourite dish . Sonal Modha -
-
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#weekendrecipeઆજે સઁડે એટલે મસ્ત નવું અને વડી ગરમી માં ઝડપ થી પણ બની જાય એયુ વિચારી આજે વિકેન્ડ માં પનીર ભુરજી, દાલફ્રાય, જીરા રાઈસ, પરાઠા, સલાડ, બનાવ્યું. સબ્જી એકદમ ફટાફટ બની જાય છે. Noopur Alok Vaishnav -
-
-
-
-
-
પનીર દિવાની હાંડી (Paneer Diwani Handi Recipe In Gujarati)
#WK4#week4વિન્ટર કિચન રેસીપી ચેલેન્જ Falguni Shah -
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
બધાને પંજાબી સબ્જી બહુ ભાવે એટલે નવી-નવી ટ્રાય કરું. Dr. Pushpa Dixit -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ