પોટેટો રોસ્ટી(Poteto Rosti In Gujrati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

પોટેટો રોસ્ટી(Poteto Rosti In Gujrati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4મોટા કાચાં બટાકા ની છીણ
  2. 4 ટેબલસ્પૂનકોર્ન ફ્લોર
  3. 2 ટેબલસ્પૂનકેપસીકમ
  4. 2 ટેબલસ્પૂનગાજર ની છીણ
  5. 2લીલા મરચાં ઝીણાં સમારેલા
  6. 1 ટીસ્પૂનલસણની પેસ્ટ
  7. 1 ટીસ્પૂનમરી પાઉડર
  8. મીઠું સ્વાદમુજબ
  9. તેલ સેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકાને છોલી ધોઈ લો પછી એક છીણી થી છીણી લ્યો. બટાકાને 5 મિનિટ પાણીમાં પલાળી રાખો. પછી નિતારી લ્યો અને હાથમાં લઈ નીચોવી બધું પાણી કાઢી લઈ એક બાઉલમાં લઈ લ્યો.

  2. 2

    હવે એમાં બધા વેજીટેબલ, કોર્ન ફ્લોર, મરચાં, લસણની પેસ્ટ, મીઠું, મરી પાઉડર બધું ઉમેરી સરસ મિક્સ કરી લો

  3. 3

    હવે એક નોનસ્ટિક તવી ગેસ પર મૂકી ધીમા તાપે ગરમ થવા દો એમાં 1/4 ટીસ્પૂન જેટલું તેલ મૂકો પછી બટાકા નું થોડું મિશ્રણ લઈ એના પર સરસ પાતળું ગોળ પાથરી દો ગેસ એકદમ ધીમો જ રાખો. હવે તવી પર ઢાંકણ ઢાંકી 3 મિનિટ થવા દો પછી બીજી બાજુ પણ એજ રીતે થવા દો થયા પછી ચીલા ને સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes