ઓન્યન પોટેટો સ્માઈલ ક્રંચ(onion potato smile crunch recipe)

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu

બાળકોને મજા પડી જાય તેવો નાસ્તો 😋

ઓન્યન પોટેટો સ્માઈલ ક્રંચ(onion potato smile crunch recipe)

3 કમેન્ટ્સ કરેલ છે

બાળકોને મજા પડી જાય તેવો નાસ્તો 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3મોટા બાફેલા બટાકા
  2. નાની ડુંગળી
  3. ૧ ચમચીસમારેલા મરચાં
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૪ ચમચીસોજી
  6. ૩ ચમચીકોર્ન ફ્લોર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં બન્ને લોટ લઈ ઉપર ની બધી વસ્તુઓ નાખીને પાણી વગર લોટ બાંધી લો.મોટો જાડો રોટલો વણીને આ રીતે ગોળ આકારના કાપી લો.

  2. 2

    તેમાં સ્માઈલી ડિઝાઇન બનાવી તેને તળી લો.કૅચ અપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindiya Prajapati
પર

Similar Recipes