તંદુરી રોટી (Tandoori roti recipe in Gujarati)

તંદુરી રોટી તંદુર માં બનાવતી પંજાબી રોટી નો પ્રકાર છે જે કોઈ પણ પંજાબી સબ્જી કે દાલ સાથે ખૂબજ સરસ લાગે છે. આપણે ઘરે ગેસ પર પણ બહાર જેવી રોટી આસાની થી બનાવી શકીએ છીએ.
તંદુરી રોટી (Tandoori roti recipe in Gujarati)
તંદુરી રોટી તંદુર માં બનાવતી પંજાબી રોટી નો પ્રકાર છે જે કોઈ પણ પંજાબી સબ્જી કે દાલ સાથે ખૂબજ સરસ લાગે છે. આપણે ઘરે ગેસ પર પણ બહાર જેવી રોટી આસાની થી બનાવી શકીએ છીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ઘઉંનો લોટ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, મીઠું અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું. હવે તેમાં દહીં ઉમેરીને બરાબર હલાવી લેવું.
- 2
પાણી ઉમેરતા જઈને પરાઠા જેવો લોટ બાંધી લેવો. હવે તેમાં તેલ ઉમેરીને લોટને બરાબર મસળી લેવો. લોટને એક કલાક માટે ઢાંકી ને મૂકી રાખવો.
- 3
લોટના એક સરખા આઠ ભાગ કરી લેવા. હવે એક ભાગ લઈને એમાંથી સૂકા લોટ નો ઉપયોગ કરી રોટી બનાવી લેવી.
- 4
રોટી ની ઉપર થોડું પાણી લગાડી લેવું. હવે તવાને ગરમ કરીને રોટલીની પાણી લગાડેલી બાજુ તવા પર રહે એ રીતે તવા ઉપર મૂકવી. રોટી ને હલકા હાથે દબાવીને થોડી શેકાવા દેવી. હવે તવાને ગેસની ફ્લેમ પર ઊંધો કરીને રોટી ને બરાબર શેકાવા દેવી. હવે તવો ગેસની ઉપર મૂકીને રોટી ને કાળજીપૂર્વક તવામાંથી ઉખાડી લેવી.
- 5
રોટી ની ઉપર ઘી અથવા બટર લગાડી લેવું. આ રીતે બધી રોટી તૈયાર કરીને.
- 6
ગરમાગરમ તંદુરી રોટી ને કોઈપણ પ્રકારની પંજાબી કરી કે દાળ સાથે પીરસી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તંદુરી રોટી (Tandoori Roti Recipe In Gujarati)
#AM4પંજાબી સબ્જી સાથે આપણે મેંદા ની નાન બનાવતા હોય છીએ. પરંતુ તંદુરી રોટી પણ એટલી જ સ્વાદિષ્ટ લાગે છે અને સાથે ઘઉં ના લોટ ની એટલે હેલ્થ માટે પણ સારી. Riddhi Patel -
તંદુરી મીસ્સી રોટી (Tandoori missi roti recipe in gujarati)
#રોટીસ મીસ્સી રોટી અલગ અલગ ઘણી રીતે બને છે જેમ કે સ્ટફ્ડ મીસ્સી રોટી, તવા મીસ્સી રોટલી.. મેં અહીં તંદુરી મીસ્સી રોટી બનાવી છે... મારી પાસે તંદુર નથી એટલે તવા પર બનાવી છે.... Hiral Pandya Shukla -
તંદુરી રોટી (Tandoori Roti Recipe In Gujarati)
#GA4#Week25# roti પંજાબી શાક સાથે પીરસતી આ રોટલી ઘેર પણ એટલી જ સરસ સોફ્ટ બને છે મે આજે ઈસ્ટ નો યુઝ કર્યા વગર તંદુરી રોટી બનાવી બટર રોટી ..સાથે પંજાબી શાક અને આચાર મજ્જા પડી ગઈ બધાને Jyotika Joshi -
પનીર બટર મસાલા with તંદુરી તવા રોટી(Paneer Butter Masala Tandoori Roti Recipe Gujarati)
પનીર બટર મસાલા with તંદુરી તવા રોટી. #GA4 #Week19 Sneha Raval -
તંદુરી રોટી (Tandoori Roti Recipe In Gujarati)
અહીં મેં ઘરે તંદુરી રોટી બનાવી છે ગેસ ઉપર જે સ્વાદમાં ખુબ જ સરસ બને છે અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટેસ્ટ આવે છે #GA 4#Week19#post 16#Tandoori recepi Devi Amlani -
-
-
આટા તંદુરી રોટી (Atta Tandoori Roti Recipe In Gujarati)
#GA4#Week25આટા તંદુરી રોટી ઓન તવા Sweetu Gudhka -
વ્હીટ તંદૂરી બટર રોટી (Tandoori Wheat Butter Roti Recipe In Gujarati)
#રોટીસસ્વાદ માં એકદમ નાન જેવી જ સ્વાદિષ્ટ લાગતી આ તંદુરી રોટી તમે તંદુર વગર પણ એકદમ સરસ બનાવી શકો છો,અને ઉપર થી ઘઉં ના લોટ નો ઉપયોગ હોવા થી પાચવા માં પણ હળવી રહે છે.એક વાર આ રીતે બનાવજો રેસ્ટોરન્ટ ની પણ તંદુરી રોટી ફીકી લાગશે... તો એના માટે જોઈશે Hemali Gadhiya -
-
-
-
તંદૂરી રોટી (Tanduri Roti Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૨૮#સુપરશેફ2#cookpadindiaપંજાબી સબ્જી કે દાળ સાથે તંદૂરી રોટી ખાવાની મજા જ અલગ હોય છે. પરંતુ તંદૂર વિના તંદૂરી રોટી બનાવવાનું શક્ય નથી લાગતું. પણ હું તમને ઘરે તંદૂર વિના જ તંદૂરી રોટી બનાવવાની સરળ રીત.તંદૂરી રોટી દાળ ફ્રાય અથવા કોઇપણ ગ્રેવી વાળા શાક સાથે પિરસવામાં આવે છે. Komal Khatwani -
તવા ફુલકા રોટી (Tawa Fulka Roti Recipe In Gujarati)
#NRC બપોરના ભોજન રોટી વગર અધુરો કહેવાય રોટી અનેક પ્રકાર ની બને છે. Harsha Gohil -
-
તંદુરી રોટી (Tanduri roti recipe in gujarati)
#રોટીસ#goldenapron3Week18 આ રોટી તંદુર વગર બને છે . તમારે સમય હોય એ પ્રમાણે રેસ્ટ આપીને ઈઝી બનાવી શકાય ને ખાવા માં અસલ તંદુરી રોટી જેવો જ સ્વાદ આવે છે. ઘઉં નો લોટ મીક્સ હોવાથી ખાવામાં હલ્કી છે. Vatsala Desai -
તંદૂરી બટર રોટી (Tandoori Butter Roti Recipe In Gujarati)
#GA4#Week25#Rotiબટર રોટી ખૂબ જ ઝડપથી બની જાય છે પંજાબી શાક સાથે બટર રોટી ખાવાની ખૂબ મજા આવે છે Miti Mankad -
તંદુરી મિસ્સી રોટી (Tandoori missi roti recipe in Gujarati)
પંજાબી અને રાજસ્થાની લોકો દ્વારા બનાવવામાં આવતી મિસ્સી રોટી ઘઉં ના અને ચણાના લોટ ને ભેગો કરીને બનાવવામાં આવે છે. ઘઉં અને ચણા ના લોટ નું માપ દરેક લોકો અલગ-અલગ રીતે લેવાનું પસંદ કરતા હોય છે. સૂકા અને લીલા મસાલાથી ભરપુર આ રોટી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. નાસ્તામાં ચા, કોફી, અથાણા અને દહીં સાથે પીરસી શકાય અથવા તો લંચ કે ડિનરમાં કોઈપણ પ્રકારની સબ્જી સાથે પણ પીરસવા માં આવે છે.#FFC4#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
તંદુરી નાન (Tandoori naan Recipe in Gujarati)
#AM4બધા ને પંજાબી જમવા નું બહુ ભાવે અને જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે આપણે પંજાબી શાક સાથે બટર નાન તો ઓર્ડર કરી એ જ છે. બધા ઘરે પણ પંજાબી સબ્જી બનાવતા જ હશો ...તો સાથે તંદુરી નાન મળી જાય તો મજા પડી જાય ...તંદુરી નાન ઘરમાં ખુબ જ સેહલાયથી બની જાય છે...બસ ધ્યાન રાખવાનું છે k જે તવી યુઝ કરીએ a લોખંડ ની હોવી જોયે ...નોનસ્ટિક ની નઈ... Twinkal Kalpesh Kabrawala -
તંદુરી મિસ્સી રોટી (Tandoori Missi roti recipe in Gujarati)
#FFC4#week4#cookpadgujarati#cookpadindia#cookpad અલગ-અલગ પ્રકારના ingredients માંથી અલગ અલગ પ્રકારની રોટી બનાવી શકાય છે. મેં આજે મિસ્સી રોટી બનાવી છે જે ચણાના લોટ અને ઘઉંના લોટ માંથી બને છે. ચણાના લોટ એટલે કે બેસન માંથી આ રોટી બનતી હોવાથી આ રોટીને બેસન રોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચણાનો લોટ આ રોટીને થોડો ક્રન્ચી અને ક્રિસ્પી ટેસ્ટ આપે છે. આ રોટીને વધુ ટેસ્ટી બનાવવા માટે તેમાં ડુંગળી, કોથમીર અને બીજા સ્પાઈસ પણ ઉમેરવામાં આવે છે. મિસ્સી રોટી એક નોર્થ ઇન્ડિયન સ્પેશિયાલિટી છે. નોર્થ ઇન્ડિયાના ઘણા બધા ઘરો માં આ રોટી દરરોજ બનાવવામાં આવે છે. આ રોટી ચા કે કોફી સાથે નાસ્તામાં કે પછી લંચ કે ડિનર સમયે કોઈ પણ સબ્જી સાથે સર્વ કરી શકાય. તો ચાલો જોઈએ નોર્થ ઇન્ડિયાની ફેમસ એવી આ ક્રિસ્પી અને ટેસ્ટી રોટી કઈ રીતે બને છે. Asmita Rupani -
તંદૂરી રોટી (Tandoori Roti Recipe in Gujarati)
#GA19#Week19#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
નાન રોટી રેસીપી ચેલેન્જ#NRC : મીસ્સી રોટી મિસ્સી રોટી એ પંજાબી રેસીપી છે જે પંજાબી લોકો બનાવતા હોય છે. તો આજે મેં પણ મિસ્સી રોટી બનાવી . જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
ગાર્લિક બટર તંદૂરી મિસ્સી રોટી (Garlic Butter Tandoori Missi Roti Recipe In Gujarati)
#GA4#Week25#Rotiમિસ્સી રોટી એ ઉત્તર ભારતમાં બનતી એક વિશિષ્ટ વાનગી છે જેમાં ચણાના લોટમાં મસાલા ઉમેરી તંદૂરી કે ગેસ પર શેકી બનાવવામાં આવે છે. જે તમે રાઇતું, અથાણું કે સબ્જી સાથે સર્વ કરી શકો છો.મેં અહીં લીલું લસણ ઉમેરીને આ મિસ્સી રોટી બનાવી છે જે નાસ્તા માટે પણ બનાવી શકાય છે. Urmi Desai -
તંદુરી બટર ગાર્લિક નાન (Tandoori Butter Garlic Naan Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#NRC Sneha Patel -
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
રોટી સ્પેશિયલ રેસિપી #NRC Pooja kotecha -
More Recipes
ટિપ્પણીઓ