પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપદહીં
  2. 2 ટેબલસ્પૂનસેકેલુ બેસન
  3. 1 ટેબલ સ્પૂ્ન આદું લસણ
  4. 1 ટીસ્પૂનલાલ મરચું
  5. 1 ટીસ્પૂનહળદર
  6. 1 ટીસ્પૂનચાટ મસાલો
  7. 1/2 ટીસ્પૂનગરમ મસાલો
  8. 1 ટેબલસ્પૂનસરસીયુ(mustard oil)
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 500 ગ્રામપનીર
  11. 1 નંગ લાલ કેપ્સિકમ
  12. 1 નંગ લીલું કેપ્સિકમ
  13. 1 નંગપીળું કેપ્સિકમ
  14. 2-3 નંગ ડુંગળી
  15. 2 નંગબાફેલા બટાકા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તેલ મા બધા મસાલા ઉમેરી મિક્સ કરી લેવું ત્યાર બાદ બેસન અને આદું લસણ ઉમેરી મેરીનેશન માટે બેટર તૈયાર કરી લેવું

  2. 2

    પનીર તથા અન્ય શાક ને એક સરખા મોટા કાપીને બેટર મા ઉમેરી 1 થી 1:30 કલાક રેસ્ટ આપવો

  3. 3

    હવે તમારી પસંદગી મુજબ સ્ટિક મા ગોઠવી લેવા. ત્યારબાદ બારબેક્યુ ગ્રીલર માં કોલસા મૂકી તેના પર ગ્રીલ કરી લેવા.

  4. 4

    જો બારબેક્યુ ગ્રીલ ના હોય તો ઇલેક્ટ્રિક ગ્રીલ અથવા ગ્રીલ પેન કે ઓવન નો પણ ઉપયોગ પણ કરી શકાઈ છે

  5. 5

    તૈયાર થયેલા પનીર ટિક્કા ને ગરમા ગરમ સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ishita Rindani Mankad
પર

ટિપ્પણીઓ

Similar Recipes