મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સવ થી પહેલા ઘઉં ને ચણાનો લોટ એક બાઉલમાં લેવા હવે તેમાં કોથમીર, લીલું મરચું, કસુરી મેથી, વરીયાળી,અજમો બધું બરાબર મિક્ષ કરવું પછી તેમાં હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, ધાણાજીરુ પાઉડર, મીઠુંહવે તેમાં મોણ માટે ઘી ઉમેરવું ને જરૂર મુજબ પાણી ઉમેરી મીડિયમ સોફ્ટ લોટ બાંધવો લોટ બંધાઈ જાય એટલે તેના ઉપર ઘી મૂકી ૨ મિનિટ માટે તેને મસળી લેવું
- 2
હવે લોટને ૨૦ મિનિટ રેસ્ટ આપવા માટે બાજુ પર મુકો,
- 3
હવે તેની સાથે ખાવા માટે આપણે એક ચટણી બનાવી લઈએ એક મિક્સર જાર લઈ તેમાં કાપેલો કાંદો, ટામેટું,લસણની કળી, મીઠું લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર અને કાશ્મીરી લાલ મરચું પાઉડર નાખી 2 ચમચી પાણી ઉમેરી મિક્સરમાં પીસી લેવું
- 4
એક કઢાઈમાં ગેસ મીડીયમ રાખી તેલ મૂકવું તેલ ગરમ થાય એટલે અંદર જીરું ઉમેરવું જીરુ તતડે એટલે તેમાં હિંગ ઉમેરવી અને ત્યાર પછી આપણે તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી થોડું પાણી ઉમેરી 20 મિનિટ ધીમા ગેસે થવા દેવી તો તૈયાર છે ટામેટા લસણની ચટણી, હવે આપણે તૈયાર કરેલા લોટમાંથી મોટા લુવા બનાવી લેવા,
- 5
હવે કોરો લોટ લઈને તેની રોટલી વણી લેવી રોટલી થોડી જાડી રાખવી તેના પર થોડું પાણી લગાવી તેની પર કોથમીર અને જીરું ભભરાવી થોડું વણી લેવું હવે ગેસ પર તાવી મૂકવી તાવી ગરમ થાય એટલે રોટલી ને બંને બાજુ શેકી ગેસ પર નાખી થોડી બ્રાઉન થવા દેવી
- 6
તો તૈયાર છે મિસ્સી રોટી સર્વ કરવા માટે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બેસન મિસ્સી રોટી (Besan Missi Roti Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#NRC Sneha Patel -
-
-
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
નાન રોટી રેસીપી ચેલેન્જ#NRC : મીસ્સી રોટી મિસ્સી રોટી એ પંજાબી રેસીપી છે જે પંજાબી લોકો બનાવતા હોય છે. તો આજે મેં પણ મિસ્સી રોટી બનાવી . જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#FFC4આ પંજાબ મા ફેમ છે.ઘણા તેલ મા શેકતા નથી અને રોટી ની જેમ ઉપયોગ મા લે છે.પરંતુ તેલ લગાવી શેકવા થી સ્વાદ ખૂબજ સારો લાગે છે. Shah Prity Shah Prity -
-
-
-
મિસ્સી રોટી (Missi roti recipe in Gujarati)
#AM4મિસ્સી રોટી પંજાબમાં બનતી એક રોટી નો પ્રકાર છે. તેમાં ચણાનો લોટ નો ઉપયોગ અથવા બાફેલી ચણાની દાળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેની ઉપર ભરપૂર ઘી લગાવવામાં આવે છે ્ તેથી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને કોઈપણ દાળ, શાક અથવા આપણા સાથે સાથે પીરસી શકાય. Hetal Vithlani -
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#NRCસામાન્ય રીતે આ રોટી શિયાળામાં કે વરસાદ ની સીઝનમાં ખવાય છે કારણકે આ રોટી માં ચણાનો લોટ ભારોભાર હોવાથી શરદી-કફમાં રાહત આપે છે. પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ઠંડી પણ ખૂબ પડે અને ચોમાસામાં વરસાદ અને કરા પડતા હોય ત્યારે ગરમાગરમ ઘી કે માખણ વાળી મસાલા મિસ્સી રોટી માં તો શાકની પણ જરૂર ન પડે.. Dr. Pushpa Dixit -
-
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#FFC4#Week4#Cookpadgujarati#Cookpadindia#Cookpad# ફૂડ ફેસ્ટિવલ-4 રેસ્ટોરન્ટ સ્ટાઇલ માખણ સાથે મિસ્સી રોટી Ramaben Joshi -
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
પંજાબી સ્ટાઈલથોડું મે અલગ રીતે જ બનાવી છેમસ્ત બની છે#AM4#roti#missiroti chef Nidhi Bole -
-
-
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#NRCઇન્ડિયા ના ઘણા ભાગ માં અલગ અલગ રીતે અનેઅલગ અલગ ingridents ઉમેરી ને બનાવવા માં આવે છે .ઘણી જ સ્વાદિષ્ટ અને હેલ્થી recipe છે..આજે હું કોમન ઘટકો યુઝ કરીને missi roti બનાવું છું જેHealthy ની સાથે સાથે સ્વાદિષ્ટ પણ લાગશે.આ રોટી એકલા બેસન માંથી પણ બનાવી શકાય છે..પણ રોલ કરવામાં તકલીફ ના પડે અને સોફ્ટ થાય એટલા માટે ઘઉં નો લોટ ઉમેરવામાં આવે છે. Sangita Vyas -
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#FFC4#Lunchrecipe cooksnap#cooksnap challange Rita Gajjar -
-
-
પંજાબી મિસ્સી રોટી(punjabi missi roti recipe in gujarati)
#goldanapron3#weak18#besan#રોટીસ. Manisha Desai -
-
-
-
મિસ્સી રોટી(Missi Roti Recipe In Gujarati)
પંજાબની આ ફેમસ વાનગી છે.ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જલ્દી બની જાય છે.#નોર્થ Rajni Sanghavi -
મિસ્સી રોટી(Missi Roti recipe in Gujarati)(Jain)
#FFC4#WEEK4#MISSI_ROTI#RAJASTHANI#ROTI#INDIAN_BREAD#COOKPADINDIA#COOKPADGUJRATI ભારતના જુદા જુદા પ્રાંતમાં મુખ્ય ખોરાક તરીકે પ્રખ્યાત રોટલી જુદા જુદા પ્રકારે બનતી હોય છે. તેના ધાન્ય અને બનાવવાની પદ્ધતિમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. રાજસ્થાની પ્રખ્યાત missi roti ચણાનો લોટ ઘઉંનો લોટ માં કેટલાક મસાલા ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. આ રોટલી થોડી મસાલેદાર બનતી હોવાથી અથાણું, દહીં, રાયતા વગેરે સાથે પણ સરસ લાગે છે. શાકની બહુ જરૂર પડતી નથી. Shweta Shah -
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#FFC4: મિસ્સી રોટીરાજસ્થાની મિસ્સી રોટી ખાવા મા ખૂબ જ ટેસ્ટી 😋 લાગે છે. નાના મોટા બધા ને ભાવે એવી ડીશ છે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ