આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)

આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાને ત્રણ થી ચાર સીટી વગાડી બાફી લો અને તેની છાલ કાઢી લો ત્યારબાદ એક તપેલીમાં પાણી ગરમ મૂકી વટાણાને બોઈલ કરી પાણી નિતારી લો અને થોડું ઠંડુ થવા દો
- 2
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં આદુ મરચાની પેસ્ટ અને હિંગ નાખી એક મિનિટ માટે સાંતળી લો પછી તેમાં બોઈલ વટાણા બધા મસાલા કરી મિક્સ કરી લો
- 3
ત્યારબાદ તેમાં છાલ કાઢેલા બાફેલા બટાકા ઉમેરી મેષ કરી લો અને એક મિનિટ માટે હલાવી લો જેથી કરીને બધો મસાલો સારી રીતે મિક્સ થઈ જાય
- 4
અને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દો ત્યારબાદ એક બાઉલમાં ઘઉંનો લોટ લઇ તેમાં અજમો ઘી તેલ મીઠું અને જરૂર મુજબ પાણી નાખી પૂરી જેવો લોટ બાંધી લો
- 5
ત્યારબાદ તેના મોટી સાઈઝના લુવા પાડી મોટી પૂરી વણી વચ્ચેથી ચપ્પુથી કટ કરી લો અને એક ભાગ લઈ સમોસાનો શેપ આપી સ્ટફિંગ ભરી લો
- 6
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી સમોસાને બંને બાજુથી ગોલ્ડન રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો
- 7
તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ આલુ મટર સમોસા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.
Similar Recipes
-
-
-
આલુ મટર ગાર્લિક કચોરી (Aloo Matar Garlic Kachori Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે Falguni Shah -
ચીઝ આલુ મટર સમોસા (Cheese Aloo Matar Samosa Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે બાળકોને મોઢામાં જોઈને પાણી આવી જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. Falguni Shah -
-
-
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1 Vaishali Vora -
વટાણા અને બટાકા ના પટ્ટી સમોસા (Vatana Bataka Patti Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub #cooksnap Nasim Panjwani -
ચટપટા પંજાબી સમોસા (Chatpata Punjabi Samosa Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
-
-
સમોસા રોલ ચાટ (Samosa Roll Chaat Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Jigisha Modi -
આલુ મટર સમોસા રોલ (Aloo Matar Samosa Roll Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1#cookpadgujaratiઆલુ મટર સમોસા રોલ ઝડપથી તેમજ સરળતાથી બની જાય તેવું એક સ્ટાર્ટર તેમજ સ્નેક છે તેને અલગ અલગ ચટણી અથવા સોસ સાથે પીરસી શકાય છે. Ankita Tank Parmar -
-
મટર પનીર પેટીસ (Matar Paneer Pattice Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1 Marthak Jolly -
ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)
#TROખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#LSR#SN1#Vasantmasala#week1 Parul Patel -
આલુ મટર નગેટ્સ (Aloo Matar Nuggets Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે બાળકોને ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
Happy New year all of you 2022🎉🎉🎉🌹❣️Morning breakfast 😋 Falguni Shah -
-
આલુ મટર કોબી પરાઠા (Aloo Matar Kobi Paratha Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
ગાજર આલુ રોટી સમોસા (એરફ્રાયર રેસિપીઝ)
#COOKPADGUJARATI#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
-
-
પંજાબી સ્ટાઇલ મેથી ગાર્લિક પરાઠા (Punjabi Style Methi Garlic Paratha Recipe In Gujarati)
#SN2#WEEK2#BW#Vasantmasala#aaynacookeryclub Rita Gajjar -
-
મસાલા ધૂધરા (Masala Ghughra Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Jayshreeben Galoriya -
મીની બાજરા પીઝા (Mini Bajra Pizza Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week 1#world pizza day#Stater Rita Gajjar -
લીલવા પાર્સલ જૈન (Lilava Parcel Jain Recipe In Gujarati)
#SN1#aaynacookeryclub#STARTER#WEEK1#vasantmasala#FRESH#LILVA#WINTER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ