કોબી મંચુરિયન (Cabbage Manchurian Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

#BW

કોબી મંચુરિયન (Cabbage Manchurian Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#BW

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  1. ૧ નંગ મોટી કોબી
  2. ૪ ચમચીકોર્ન ફ્લોર
  3. ૧ વાટકીમેંદો
  4. ૨ નંગ ડુંગળી
  5. ૧ ચમચીમરચાની પેસ્ટ
  6. ૨ ચમચીઆદુ ની પેસ્ટ
  7. ૨ ચમચીલસણની પેસ્ટ
  8. ૨ ચમચીસોયા સોસ
  9. ઝીણી સમારેલી કોથમીર
  10. ગ્રેવી માટે
  11. ૨ ચમચીલસણની કટકી
  12. ૨ ચમચીતેલ
  13. ૨ ચમચીસોયા સોસ
  14. ૩ ચમચીટોમેટો સોસ
  15. ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  16. ૨ ચમચીકોર્ન ફ્લોર
  17. ૨ ચમચીલીલુ લસણ
  18. મીઠું જરૂર મુજબ
  19. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    કોબી ને ચોપર માં ચોપ કરી લો ડુંગળી નેં પણ ચોપ કરી લો પછી કોબી માં બધા મસાલા એડ કરો

  2. 2

    પછી કોર્ન ફ્લોર મેંદો બરાબર મિક્સ કરો અને ગોળ ભજીયા ની જેમ તળી લો

  3. 3

    ગ્રેવી માટે કડાઈમાં તેલ ગરમ કરો તેમાં લસણની કટકી આદુ મરચાં ની પેસ્ટ સોયા સોસ ટોમેટો સોસ ઉમેરો પછી કોર્ન ફ્લોર ની સ્લરી ઉમેરો પછી મંચુરિયન ઉમેરો મીક્સ કરો

  4. 4

    ઉપર લીલું લસણ થી ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes