રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક ને સમારી ઉકળતા પાણીમાં બે મિનિટ માટે બ્લાન્ચ કરી લો. પછી તેને કાણા વાળા વાડકામાં નીતારી તેની પર ઠંડુ પાણી એડ કરો. પછી મિક્સર જારમાં પાલક, કોથમીર, લીલુ લસણ, ફુદીનાના પાન અને મરચા ને ક્રશ કરી પેસ્ટ બનાવી લો.
- 2
મેંદામાં મીઠું,દહીં, ખાંડ, બેકિંગ પાઉડર, સોડા, મીઠું, મરી પાઉડર એડ કરીને બધું બરાબર મિક્સ કરી લો પછી તેમાં બનાવેલી ગ્રીન પેસ્ટ એડ કરી સોફ્ટ લોટ બાંધી લો. લોટને 2 કલાક માટે રેસ્ટ આપો.
- 3
લોટને બરાબર મસળી લો. તેમાંથી એકસરખા લુઆ બનાવી લો. હવે તેમાંથી એક લુવું લઈ લંબગોળ શેપમાં વણીને તેની પર કલોંજી છાંટો અને ફરી થોડું વણો.
- 4
લોઢી ગરમ કરવા મૂકો વણેલી નાન પર પાણી લગાવીને શેકવા મૂકો પછી તેમાં થોડા બબલ્સ આવે એટલું કુક થવા દો.
- 5
લોઢી ને ઉંધી કરી નાનને ગેસ પર શેકાવા દો. ગેસ ની ફલેમ સ્લો રાખવી.
- 6
સર્વ કરવા માટે હરિયાલી નાન તૈયાર છે. બટર લગાવીને સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
તવા બટર નાન (Tawa Butter Naan Recipe In Gujarati)
#NRC #નાન_રોટી_રેસીપી#તવા_બટર_નાન#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
-
હરિયાળી નાન (Hariyali Naan Recipe In Gujarati)
#NRC#hariyalinaan#naan#spinachnaan#greengarlicnaan#corinadernaan#tawabutternaan#cookpadgujarati Mamta Pandya -
-
ઘઉં ની નાન (Wheat Naan Recipe In Gujarati)
#NRC#wheat#naan#cookpadgujarati#cookpadindiaપંજાબી સબ્જી સાથે નાન, પરાઠા,રોટી સારી લાગે છે.મોટા ભાગે નાન મેંદા નો ઉપયોગ કરી ને બનાવાય છે.પણ મેં આજે ઘઉં ના લોટ નો ઉપયોગ કરી બનાવી જે ખૂબ જ સરસ બની અને ટેસ્ટ પણ સરસ લાગી. Alpa Pandya -
-
ક્લોન્જી નાન (ઘઉં)(Kalonji naan recipe in Gujarati)
#NRC#cookpad_guj#cookpadindiaનાન એ આથો લાવેલા લોટ થી બનતી એક લચીલી રોટી છે જે એશિયા માં ઘણી જગ્યા એ પ્રચલિત છે. ભારત માં ઉત્તર ભારતીય ભોજન માં નાન નો પ્રયોગ થાય છે. સામાન્ય રીતે નાન મેંદા થી બનતી હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયી નથી. આજે મેં ઘઉં ના લોટ થી નાન બનાવી છે. Deepa Rupani -
-
ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati)
#NRC#Feb#Win#green garlic#cheese#chili#cookpadgujarati#cookpadindiaચીઝ ચીલી ગાર્લીક નાન નાના મોટા સૌ ને બહુ ભાવે છે.મેં ઘઉં ના લોટ માં થી આ નાન બનાવ્યા.સરસ લાગ્યા અને તે સ્ટાર્ટર માં કે મેન ડીશ માં પણ ખવાય છે. Alpa Pandya -
-
હરિયાળી નાન (Hariyali Naan Recipe In Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી ખુબ સરસ આવે છે. પાલકમાંથી આપણે અવનવી ઘણી વસ્તુઓ બનાવતા જ હોઈએ છીએ. અહીંયા મેં નાન ઘઉંનો લોટ અને પાલકને મિક્સ કરીને બનાવી છે. સાથે મેં ગાર્લિક અને કલોંજીની ફ્લેવર આપી છે. ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Disha Prashant Chavda -
હરિયાળી ગાર્લિક બટર નાન (Hariyali Garlic Butter Naan Recipe In Gujarati)
#NRC#cookpadgujaratiમેં આજે ઘઉં અને મેંદાના લોટના ઉપયોગ થી તેમજ યીસ્ટ વગર સ્પીનચ ગાર્લિક બટર નાન બનાવી છે જે હોટલમાં હોય એના કરતાં પણ સોફ્ટ અને સ્વાદિષ્ટ બની છે. Ankita Tank Parmar -
હરિયાળી ગ્રીન ગાર્લિક ચટણી નાન (Hariyali Green Garlic Chutney Naan Recipe In Gujarati)
#NRC Hetal Chirag Buch -
તંદુરી બટર ગાર્લિક નાન (Tandoori Butter Garlic Naan Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#NRC Sneha Patel -
-
-
-
-
-
ચીઝ ચીલી ગાર્લિક નાન (Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
ચીઝ તો નાના મોટા બધાનું ફેવરીટ હોય છે ઘઉંના લોટનો ઉપયોગ કરીને આજે મે ચીઝ ચીલી ગાર્લિક નાન બનાવી છે#NRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
સ્ટફડ ચીઝ ચીલી ગાર્લિક નાન (Stuffed Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
#NRC#Cookpadgujarati એક ક્રિસ્પી ફ્લેકી નાન, ચીઝ ચીલી ગાર્લિક નાન રેસીપી એ એક સુંદર ચીઝ સ્ટફ્ડ નાન છે, જેમાં લસણનો સ્વાદ હોય છે, જ્યારે તે સીધી ગેસ ની ફલેમ પર રાંધવામા આવે છે ત્યારે તેનો શેકેલા સ્વાદ મળે છે. દાળ અથવા સ્વાદિષ્ટ સબ્ઝી સાથે પીરસવામાં આવે ત્યારે તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Daxa Parmar -
-
-
સ્ટફડ ચીઝ ચિલી ગાર્લિક નાન (Stuffed Cheese Chilli Garlic Naan recipe in Gujarati)
આ નાન એકલા અથવા તો દાલ મખની અથવા કોઈ સબ્જી સાથે ખાય શકાય છે. અંદર ચીઝ,મરચું અને ગારલિક નું સ્ટફિંગ અલગ જ સ્વાદ આપે છે.#GA4#Week13#Chilli Shreya Desai -
-
હરિયાળી ગ્રીન ગાર્લીક નાન (Hariyali Green Garlic Naan Recipe In Gujarati)
વિન્ટર માં મળતા લીલું લસણ ના ઉપયોગ થી મેં આ નાન બનાવી છે.. ફ્લેવર્સ આપવા માટે મેં તેમાં કલોંજી પણ ઉમેરી છે. નાન નો લોટ જો ઢીલો બાંધવામાં આવે તો નાન એકદમ સોફ્ટ બને છે. લીલા લસણ ની ફ્લેવર્સ વાળી નાન સાથે પનીર ભુરજી ગ્રેવી વાળી એક પરફેક્ટ કોમ્બો છે. અહીંયા હું મારી પનીર ભૂર્જી ની લીંક શેર કરું છું.https://cookpad.wasmer.app/in-gu/recipes/9062838-%E0%AA%AA%E0%AA%A8%E0%AB%80%E0%AA%B0-%E0%AA%AD%E0%AB%82%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AB%80 Disha Prashant Chavda
ટિપ્પણીઓ (12)