કૂકર કેક (Cooker Cake Recipe In Gujarati)

Ekta Rangam Modi @Ekrangkitchen
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં મલાઈ લો હવે તેમાં ખાંડ, વેનીલા એસેનસ નાખો તેને બીટ કરો બીટર થી.
- 2
હવે તેની અંદર બેકિંગ સોડા અને પાઉડર તેને પ્રોપર મિક્સ કરો. ફરી એક વાર બીટ કરો.
- 3
હવે તેમાં મેંદો, સોજી અને મિલ્ક પાઉડર નાખી પ્રોપર બીટ કરો. હવે તેમાં ટ્રુટ્ટી ફ્રૂટ્ટી નાખી ને મિક્સ કરો
- 4
હવે હાંડવા ના કૂકર ઓઈલ થી ગ્રીસ કરો. તેમાં બેટર નાખો ઉપર થી ટ્રુટ્ટી ફ્રૂટ્ટી નાખો ધીમા તાપે 30 મિનિટ થવા દો.30 મિનિટ ઠંડી થવા દો. સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
લેમન ઝેસ્ટ કેક (Lemon Zest Cake Recipe In Gujarati)
#WDCDedicated to all sweet and master women in cookpad. happy women's day . Bindiya Prajapati -
-
-
ચોકલેટ કેક
#ઇબુક૧#૪૨#લવકેક એ હવે એટલી સામાન્ય થઈ ગયી છે આપણા દેશ માં કે તે મૂળ વિદેશી વાનગી છે એ પણ યાદ નથી. અત્યાર ના સમય માં કોઈ પણ પ્રસંગ હોય પણ કેક પેહલા હોય છે. પેહલા તો ફક્ત જન્મદિવસ ની ઉજવણી હોય ત્યારે કેક બનતી અથવા બહાર થી લવાતી. હમણાં વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે ત્યારે તો કેક કેમ ભુલાઈ? આજે મેં કુકર માં કેક બનાવી છે. Deepa Rupani -
વેનીલા કેક (Vanilla Cake Recipe In Gujarati)
આ રેસિપી બેકિંગ રેસિપી છે.જે નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી હોય છે.આ એક એવી વાનગી છે જેને અત્યારે દરેક લોકો પોતાની ખુસિના દિવસોમાં કટ કરવાનુ અને ખાવાનુ પસંદ કરે છે. #GA4#Week4 Aarti Dattani -
-
વેનીલા કપ કેક (Vanilla Cupcake Recipe In Gujarati)
# children's day chellange#CDY : વેનીલા કપ કેકકપ કેક નાના મોટા બધા જ ને ભાવતા જ હોય છે. મારા સન ને પણ રસોઈ બનાવવા નો શોખ છે. તો એ કપ કેક પણ ખૂબ જ સરસ બનાવે છે. હું અને મારો son મળીને બેંકીંગ કરીએ છીએ.સાથે મળીને રસોઈ કરવાની મજા આવે છે. Sonal Modha -
-
-
-
વ્હાઈટ ફોરેસ્ટ કેક (White Forest Cake Recipe In Gujarati)
#cakeinfrypan#vanillacake#whiteforestcake#cake#christmasspecial#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
કેક(Cake Recipe in Gujarati)
#GA4#Week4# બેકિંગ#કેકબેકિંગ નું નામ આવે એટલે પિઝા,કેક, બિસ્કિટ, બ્રેડ, પાઇ ઘણી વાનગી યાદ આવે આજે મેં બનાવી છે કેક Archana Thakkar -
ચોકલેટ ડ્રાયફ્રૂટ કેક (Chocolate Dryfruit Cake Recipe In Gujarati)
આજે 🎅😊🎁🎊Christmas ના અવસર પર મેં કેક બનાવ્યું છે .બધાને Merry Christmas 🎂🎊🎉 Nasim Panjwani -
ડોરા કેક (Dora Cake Recipe in Gujarati)
#મોમબધા જ બાળકો ને ડોરેમોન પસંદ હોઇ છે અને એની ડોરા કેક પણ પસંદ હોઇ છે તો આ જે મે બનાવી મારા દિકરા ની મનપસંદ ડોરા કેક Ruta Majithiya -
ચોકલેટ કેક(નો ઓવન બેકીંગ)(Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBaking#NoMaidaમાસ્ટર શેફ નેહાજી એ ત્રીજી રેસીપી ચોકલેટ કેક બનાવી એ જોઇ ને મે ભી બનાવી બધા ને ખુબજ પસંદ આવી Sheetal Chovatiya -
પ્લમ કેક (Plum Cake Recipe In Gujarati)
#MBR8#Week8આજે 25th December છે તો ચાલો બનાવીએ plum કેક અને મજાનું સેલિબ્રેશન કરીને. Varsha Karia I M Crazy About Cooking -
-
-
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBakingશેફ નેહાની રેસિપી ફોલો કરીને મેં પણ ડેકડન્ટ ચોકલેટ કેક બનાવી મારા ઘર માં બધાંને ખૂબ જ ભાવી. Avani Parmar -
મગ કેક (Mug Cake Recipe in Gujarati)
#GA4#Week9#Maidaજ્યારે kids ને કેક ખાવાનું મન થયું હોય તો આ એકદમ ઝટપટ બની જાય છે માત્ર એક મિનિટ માં. અને એ પણ available વસ્તુઓ માંથી. Kinjal Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16810015
ટિપ્પણીઓ (12)