સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
ફરાળી વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને પલાળી રાખો પછી તેમાં બાફેલા બટાકા શીંગદાણા નો ભુક્કો મરચાં ની પેસ્ટ આમચૂર પાઉડર મીઠું જરૂર મુજબ ઝીણી સમારેલી કોથમીર ઉમેરો પછી મીક્સ કરી લો
- 2
હવે તેને ગોળ આકાર આપીને વડા બનાવી લો, અને કડાઈ માં તેલ ગરમ કરીને વડા ને તળી લો.
- 3
તૈયાર છે સાબુ દાણા નાં વડા
- 4
ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15#ff2#fried Ferrari recipe સાબુ દાણા વડા એ એકટાણાં ઉપવાસ માં બનાવવા માં આવતી ફરાળી વાનગી છે. Varsha Dave -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#Cookpadindiaશિવરાત્રી સ્પેશીયલ સાબુદાણા ના વડા Rekha Vora -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
વ્રત માટે બેસ્ટ ફરાળી વાનગી#AP#SM Bhavna visavadiya -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#Fried Recipe#Cookpadindia#Coikpadgujarati Rekha Vora -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EBWeek15#ff2સાબુદાણા ના વડા ઉપવાસ મા વર્ષો થી ખવાતી ફરાળી વાનગી છે, જે નાસ્તામાં કે ડીનર માં પણ ખાઇ શકાય છે Pinal Patel -
-
-
સાબુદાણા વડા (Sabudana Vada recipe in Gujarati)
#EBWeek15#ff2ફરાળી રેસીપીસ આ વાનગી બાળકો તેમજ વડીલો બધાની પ્રિય છે...ઉપવાસમાં ફરાળી ડીશ તરીકે બ્રેકફાસ્ટ અને ડિનર માં બને છે તેમજ બીન ઉપવાસી લોકો પણ નાસ્તામાં એન્જોય કરે છે... Sudha Banjara Vasani -
સાબુદાણા બટાકા કટલેટ (Sabudana Bataka Cutlet Recipe In Gujarati)
#KK કટલેટ ધણી રીતે બનાવી શકાય છે.મે ફરાળી કટલેસ બનાવી છે.જે સ્વાદ માં ખુબ સરસ બને છે સાથે સેલો ફ્રાય કરેલી હોવાથી સ્વાસ્થ્ય માટે પણ સારી છે. Varsha Dave -
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2#ફરાળી રેશીપી#ફાસ્ટ & ફેસ્ટિવ રેશીપી#childhood Smitaben R dave -
-
સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2ક્રિસ્પી સાબુદાણા ફરાળી વડા Rajvi Bhalodi -
સાબુદાણા વડા (Sabudana Na Vada Recipe In Gujarati)
I love sabudana recepies... Bharti Chitroda Vaghela -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB #Week15#Sabudana_Vada #FF2 #Farali#સાબુદાણા_વડા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
સાબુદાણા ના વડા (Sabudana Vada recipe in Gujarati)
ફરાળી રેસીપી હોય એટલે બધાને ફેવરીટ હોય છે તો અહીં મે સાબુદાણા ના વડા બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી બન્યા છે તેની રેસીપી આ મુજબ છે Nidhi Jay Vinda -
-
-
સાબુદાણા વડા (sabudana vada recipe in Gujarati)
ફરાળી વાનગી. ઉપવાસ સમયે બાળકો ને ખવડાવો સ્વાદિષ્ટ વાનગી. Liza Pandya -
સાબુદાણા સ્ટીક્સ (Sabudana Sticks Recipe In Gujarati)
#Faraliફરાળી વાનગીઓ માં ફરાળી ઇન્ગ્રેડિઅન્ટસ સાથે કઈંક નવું બનાવું હોય તો જરૂર થી ટ્રાઇ કરી શકાય એવી વાનગી છે. જે નોર્મલી ઘર માં અપડે જે વાપરતા હોયે એવી જ સામગ્રી લીધી છે અને બનાવની પ્રોસેસ પણ સહેલી છે. Bansi Thaker -
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
ઉપવાસ માં ફરાળી વાનગી છે જે નાના મોટા બધાનેજ ભાવે છે Bina Talati -
ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)
#cookpadindiaશિવરાત્રી સ્પેશીયલ ફરાળી દહીં વડા Rekha Vora -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16813251
ટિપ્પણીઓ (2)