પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

Hetal Vithlani @Hetal_pv31
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરી ઉકળતા પાણીમાં મીઠું એડ કરી
એક મિનિટ માટે પાલકને બાફી ઠંડા પાણીથી ધોઈ લો.(પાલકને ઠંડા પાણીથી ધોવાથી તેનો કલર એવો ને એવોો રહે છે) - 2
એક મિક્સર જારમાં પાલકને ગ્રેવી કરી બાઉલ માં કાઢી લો.તેજ મિક્સચર જાર માં ડુંગળી ટામેટાં ને ક્રશ કરી લો.
- 3
હવે એક પેનમાં તેલ ગરમ થાય એટલે બેસુકા લાલ મરચા ચપટી જીરું અને હિંગથી વઘાર કરો તેમાં ડુંગળી ટામેટા ની ગ્રેવી એડ કરો તેમા આદુ લસણ મરચાની પેસ્ટ એડ કરી બીજા મસાલા એડ કરો બે મિનિટ માટે થવા દો.
- 4
હવે તેમાં પાલકની પ્યુરી એડ કરી બરાબર મિક્સ કરો. હવે તેમાં પનીર ના મનગમતા પીસ પાડી એડ કરી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#SN2#vasantmasala#aaynacookeryclub#BW#cookpadindia#coojpadgujrati Amita Soni -
-
-
-
-
ઢાબા સ્ટાઇલ પાલક પનીર (Dhaba Style Palak Paneer Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
-
પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe In Gujarati)
#SN2#vasantmasala#aaynacookeryclub#BW#cookpadindia#cookpadgujrati Amita Soni -
ટામેટાં -પનીર કેપ્સીકમ પંજાબી શાક(ટોમેટો કોરમા)
#SN2#Vasantmasala#aaynacookeryclub#winter special Ashlesha Vora -
-
પાલક પનીર ટીક્કી (Palak Paneer Tikki Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1#cookpadindia#cookpadgujrati Amita Soni -
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
પંજાબી શાક (Punjabi Shak Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub Jayshreeben Galoriya -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#week2 Shital Jataniya -
પંજાબી સ્ટાઇલ મેથી ગાર્લિક પરાઠા (Punjabi Style Methi Garlic Paratha Recipe In Gujarati)
#SN2#WEEK2#BW#Vasantmasala#aaynacookeryclub Rita Gajjar -
-
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub Rekha Ramchandani -
પંજાબી આલુ પનીર સબ્જી (Punjabi Aloo Paneer Sabji Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર મસાલા (Restaurant Style Matar Paneer Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub Jayshree Chotalia -
હરાભરા ઓટ્સ કબાબ (Harabhara Oats Kebab Recipe In Gujarati)
#KK#starter#SN2#SN2#Vasantmasala#aaynacookeryclub#week2#vegetable#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ટીંડોળા લબાબદાર (Tindora Lababdar Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#WEEK2#BW Swati Sheth -
-
પાલક પૌંઆ કબાબ (Palak Pauva Kebab Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#Vasantmasala#aaynacookeryclub #BW Sneha Patel -
વેજ પનીર ભુરજી (Veg Paneer Bhurji Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#WeeK2 Ila Naik -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#week2#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
અમૃતસરી છોલે (Amritsari Chhole Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#week2 Nisha Mandan
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16815612
ટિપ્પણીઓ (7)