સુરતી પાપડીમાં ઢોકળી

Priti Shah @cook_24665640
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તાંસળામાં લોટ ચાળી લો. હવે તેમાં હળદર, મરચું, મીઠું, હિંગ, જીરું, તેલ અને સોડા ઉમેરી મસળી લો. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધી લો. પાછી દસ મિનિટ સુધી લોટ ઢાંકી રાખો. લોટના નાના નાના લુવા લઈ તેની ઢોકળી વાળી લો.
- 2
હવે કુકરમાં પાણી લઈ તેમાં પાપડી, વાટેલા લીલા મરચા હળદર હિંગ અને મીઠું ઉમેરી પાણીને ઉકળવા દો.
- 3
પાણી બરાબર ઉડી જાય એટલે તેમાં એક એક કરીને ઢોકળી નાખતા જાઓ. ઢોકળી નંખાઈ જાય એટલે કુકરનું ઢાંકણ બંધ કરી બે સીટી બોલાવી લો.
- 4
હવે કુકર ઠંડુ પડે એટલે તેમાં વઘાર કરવા માટે એક વઘારીયામાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં અજમો, વાટેલું લસણ મરચું ઉમેરી ઢોકળીમાં વઘાર કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાપડી ઢોકળી નું શાક (Papdi Dhokli Shak Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પાપડી નું શાક શિયાળામાં તાજી લીલી પાપડી બજાર માં ખુબ પ્રમાણ માં આવે છે. મારે ત્યાં ઊંધિયું બનાવ્યા પછી પાપડી અને મેથી વધી હતી. પાપડી અને મેથી નો ઉપયોગ કરીને પાપડી ઢોકળી નું શાક બનાવ્યું. સાંજે હળવા ભોજન માં ઢોકળી સાથે બીજી કોઈ વસ્તુ ની જરૂર નથી રહેતી. ડિનર માં પાપડી ઢોકળી ખાધા પછી કોઈ હેવી ડેઝર્ટ બનાવેલું ખાઈ લો. તો ઓછી મહેનતે, ઓછા ખર્ચે, વધેલી સામગ્રી નો ઉપયોગ પણ થઈ જાય અને બધાને મઝા પણ આવે. Dipika Bhalla -
સુરતી પાપડી નું ઢોકળી વાળું શાક (Surti Papdi Dhokli Shak Recipe In Gujarati)
# વિન્ટર કિચન ચેલેન્જ.#W.K.C. 4.#WK4# પાપડીનું શાકશિયાળાની ઋતુમાં લીલા શાકભાજી યુ બહુ સરસ આવે છે અને એવા સુરતી પાપડી આગવું સ્થાન ધરાવે છે મેં પણ આજે સુરતી પાપડી સાથે મેથીની ભાજી અને કોથમીર ની ઢોકળી બનાવી છે અને ટેસ્ટી શાક બનાવ્યું છે. Jyoti Shah -
-
-
-
સુરતી લીલું ઊંધિયું
દરેક ગુજરાતી ઘરો માં ઊંધીયું બધા ની મનપસંદ વાનગી છે. Rajeshree Shah (Homechef), Gujarat -
-
-
દાળ ઢોકળી વિથ બ્રાઉન રાઈસ
#વિકમીલ૧#તીખી/સ્પાઈસી#વિકમીલ૨#સ્વીટ આજે મને બે વાત જણાવતા આનંદ થાઈ છે કે - પેલી વાત.. આજે આમારા ઘરે એક ઉંચી કોટી ના દિગંબર સાધુ જી ની ઘરે પધરામણી થાઈ હતી. કે જેવો અમારા માટે મોતીચુર ના લાડુ પ્રસાદી માં લાવીયા હતા....... ----+બીજી વાત એ કે આજે cookpad માં મારી આ 200 મી રેસિપી છે જેને હું તમારી સમક્ષ રજૂ કરું છું..... Khyati Joshi Trivedi -
-
-
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2Week-2આ રીતે ઢોકળા બનાવવા નો આઈડિયા મને મારી છ વર્ષ ની દીકરી એ આપ્યો. મેં તેને એક દિવસ પીળા ઢોકળા બનાવીને ખવડાવ્યા. પૂછ્યું કે તારે કેવા ઢોકળા ખાવા છે તો તેમણે મજાકમાં કહ્યું પીળા બનાવ સફેદ બનાવ, પીળા બનાવ સફેદ બનાવ. તો મેં બંને રંગના ઢોકળા તેના માટે બનાવી દીધા. તે આ જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. Priti Shah -
ગુવાર ઢોકળી નું શાક (guvaar dhokli nu shak recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક_પોસ્ટ20 Jigna Vaghela -
-
કાઠિયાવાડી ઢોકળી (Kathiyawadi Dhokli Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
-
રોટલી અને ફણસી ઢોકળી નું શાક (rotli and fanshi dhokali nu shak Recipe in Gujarati)
#સુપરશેફ૨ # લોટ Shweta Dalal -
-
ફણસી ઢોકળી
ફણસીમાં પૌષ્ટિક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે.આપણે સામાન્ય રીતે ફણસીનો ઉપયોગ પંજાબી શાક તથા સૂપ બનાવવા માટે કરતાં હોઈએ છીએ.લગભગ બાળકોને ફણસીનું શાક ભાવતું નથી પણ આ શાકમાં લોટ માંથી ઢોકળી બનાવી ઉમેરીને "ફણસી ઢોકળી"બનાવવામાં આવે તો બાળકોને ભાવશે અને તેઓ ખાશે. Vibha Mahendra Champaneri -
-
સ્પીનેચ દાળ ઢોકળી (Spinach Dal Dhokli Recipe In Gujarati)
#CB1કોઈ પણ ડીશ માં પાલક ઉમેરવા થી તેમાં રહેલું હેલ્થ એલિમેન્ટ આપો આપ વધી જાય છે. મેં અહીં દાળ ઢોકળી બનાવી છે જેમાં મેં 1 નાનો ટ્વીસ્ટ આપ્યો છે. ઢોકળી બનાવવા માટે મેં પાલક નો ઉપયોગ કર્યો છે. હું રેગ્યુલર માં પણ પાલક રોટલી બનાવું જ છું તો મેં વિચાર કર્યો કે કેમ ના દાળ ઢોકળી માં પણ આ ટ્રાય કરું. તેથી આ વિચાર ને મેં અમલ માં મૂક્યો અને બનાવી સુપર હેલ્થી એવી પાલક (સ્પિનેચ) દાળ ઢોકળી. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Nidhi Desai -
-
તીખી વેઢમી (Tikhi Vedhmi Recipe In Gujarati)
લગભગ બધાના જ ઘરે તુવેરની દાળની મીઠી મીઠી વેઢમી બનતી હશે પણ મારા ઘરે જ્યારે પણ મીઠી વેઢમી બનાવીએ ત્યારે સાથે આ તીખી વેડમી પણ બને. ખૂબ જ ટેસ્ટી લાગે છે.#ChooseToCook Priti Shah -
-
-
-
-
ઢોકળી કઢી
ગઇકાલે એક હોટેલ માં જમવા ગયા , ત્યાં ઓછા મસાલા સાથે બનાવેલી આ કઢી નો સ્વાદ દાઢે રહી જાય તેવી છે. Rekha Bapodra
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16823402
ટિપ્પણીઓ (3)