મીક્સ લોટ ના ઢોકળા (Mix Flour Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા લોટ માં બધા જ વેજીટેબલ મીક્સ કરો, દાળ ભાત, આદુ લસણ ની પેસ્ટ, સોડા,લાલ મરચું પાઉડર, હળદર, ધાણા જીરું, મીઠું ઉમેરી ને મિક્સ કરો.
- 2
લોટ બાંધી લો પછી મુઠીયા વાળી ઢોકળીયામા ૧૫ મીનીટ સુધી વરાળથી બાફી લો પછી ટુકડા કરી લો.
- 3
વધાર માટે તેલ ગરમ કરો તેમાં રાઈ તલ મૂકીને વધાર કરો
- 4
ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેથી ના ઢોકળા (Methi Dhokla Recipe In Gujarati)
#GA4#Week19#post2#methiમેથી હેલ્થ માટે ખુબ જ સારી છે અને અત્યારે મેથી ની ભાજી બહુજ સરસ આવે છે અને મેથી ના થેપલા, ઢેબરા, મુઠીયા, શાક ઘણી બધી વાનગીઓ બને છે તો મે ઢોકળા બનાવ્યા છે જે નાસ્તા મા કે ડીનર મા લઈ શકાય Bhavna Odedra -
-
-
-
-
-
-
-
વ્હાઈટ મકાઇ ના મિક્સ ઢોકળા (White Makai Mix Dhokla Recipe In Gujarati
#DRC મકાઇ ના મિક્સ ઢોકળા રેસીપી ચેલેન્જવ્હાઈટ મકાઇ ના ઢોકળા ઢોકળા બધાં જ સૌથી પસંદ હોય છે વાઇટમકાઇ ના ઢોકળા મિક્સ ઢોકળા ઇનસટ રેસીપી બનાવી શકાય છે વાઇટમકાઇ ના ઢોકળા સોફ્ટ અને જાળીદાર બંનાવી શકાય છે મકાઇ નો લોટ પચાવવા સહેલો પડે છે લેડીસ નેં kitty party માં લઇ જવામાં આવે છે બાળકો લંચ બોક્સમાં પસંદ કરે છે પારૂલ મોઢા -
-
-
-
-
મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
મિક્સ લોટ ના મુઠીયા (Mix Flour Muthia Recipe In Gujarati)
દરેક ગુજરાતી નુ ભાવતું , હેલ્ધી ફરસાણ એટલે મુઠીયા જે નાસ્તામાં કે ડીનર મા ખાઈ શકાય છે Pinal Patel -
સેન્ડવિચ લસણિયા ઢોકળા (Sandwich Lasaniya Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadgujrati#ઢોકળા Harsha Solanki -
-
-
-
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
મુઠીયા તો દરેક ઘરમાં બનતા જ હોય છેસાંજે ક્યારેક આપણને એવું થાય કે આજે શું બનાવવું ત્યારે દુધી તો બધાના ઘરમાં હોય જ છે અને વળી ખૂબ જ ઝડપથી બની જતી વાનગી છે ચા સાથે તો ખૂબ જ મજા આવે છે Rita Gajjar -
-
More Recipes
- વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
- બેસન અને સોજી ના ઢોકળા (Besan Sooji Dhokla Recipe In Gujarati)
- કેસર માવા કુલ્ફી (Kesar Mawa Kulfi Recipe In Gujarati)
- ચીઝી પાલક પનીર બોલ્સ (Cheesy Palak Paneer Balls Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા (Instant Khata Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16824281
ટિપ્પણીઓ (2)