રવાના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha

રવાના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦:૦૦
૫ લોકો માટે
  1. ૧ કપરવો
  2. ૪ ચમચીપૌવા
  3. ૩ ચમચીચણાનો લોટ
  4. કોથમીર ઝીણી સુધારેલી
  5. 1/2 કપ ખાટું દહીં
  6. મીઠું પ્રમાણસર
  7. વઘાર માટે તેલ
  8. 1/2 ચમચી રાઈ
  9. 1/2 ચમચી તલ
  10. 1 નંગ લીલા મરચાના કટકા
  11. 1/2 ચમચી મરચું
  12. 1/2 ચમચી ખાંડ
  13. ૧ ચમચીઈનો

રાંધવાની સૂચનાઓ

૩૦:૦૦
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરો. ત્યારબાદ મિક્સર જારમાં રવો, પૌવા, ચણાનો લોટ નાખી ક્રશ કરો.

  2. 2

    ત્યારબાદ આ મિક્સરને એક બાઉલમાં કાઢો. તેમાં દહીં અને મીઠું નાખી હલાવો. તેને ઢાંકીને વીસ મિનિટ ઢાંકી રાખો.

  3. 3

    થોડીવાર પછી તેમાં ઈનો નો આખું પેકેટ નાખી દેવું. ત્યારબાદ ઉપરથી થોડું પાણી નાખી મિશ્રણને એક જ દિશામાં હલાવતા રહો.

  4. 4

    ત્યારબાદ એક ગ્રીસ કરેલા ડબ્બામાં આ મિશ્રણ ભરી દો. ત્યારબાદ તેની ઉપર લાલ મરચું અને કોથમીર ભભરાવો ‌. ત્યારબાદ એક તપેલામાં પાણી મૂકી તેમાં સ્ટેન્ડ મૂકો.

  5. 5

    ત્યારબાદ તેને ઢાંકીને 30 મિનિટ થવા દો. ત્યારબાદ ચપ્પુ ની મદદથી ચેક કરો.

  6. 6

    ત્યારબાદ એક નાની કડાઈમાં તેલ ગરમ કરો. ત્યારબાદ જીરુ લીમડો, રાઈ, લીલા મરચા ના કટકા, ખાંડ અને થોડું પાણી નાખી ઉકાળવા મૂકો. ત્યારબાદ આ વઘાર ઢોકળા ઉપર રેડો.

  7. 7

    વઘાર કરી ઢોકળામાં ચપ્પુથી કાપા પાડવા. તો રેડી છે બધાના મનપસંદ એવા રવા ઢોકળા. સર્વ કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર

ટિપ્પણીઓ

Similar Recipes