મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)

મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાને બે ત્રણ પાણીથી ધોઈ પલાળી દો. બધી દાળ લઈ બે ત્રણ પાણીથી ધોઈ પલાડી દો. પાંચ થી છ કલાક માટે પલાળવા ના છે.
- 2
- 3
પાંચ છ કલાક પછી ચોખા અને દાળ માંથી બધું પાણી કાઢી લો. સૌપ્રથમ ચોખાને મિક્સી જારમાં લઈ 2 ચમચી દહીં ઉમેરી પીસી લો. ચોખા ના બેટરને કટોરામાં કાઢી તે જારમાં દાળ લઈ 2 ચમચી દહીં ઉમેરી પીસી લો. ચોખાના બેટરમાં દાળનું બેટર ઉમેરી પ્રોપર મિક્સ કરી દો. આ બેટરને 8 થી 10 કલાક માટે ઢાંકીને ગરમ જગ્યાએ આથો લાવવા મૂકી દો.
- 4
- 5
ઢોકળા ઉતારવાના સમયે બેટરમાં મીઠું, વાટેલા આદુ-મરચા અને બેકિંગ સોડા ઉમેરી પ્રોપર મિક્સ કરો. તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં બેટરને પોર કરો. ઉપર લાલ મરચું પાઉડર સ્પ્રિંકલ કરો. ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિંકલ કરો. 15 થી 20 મિનિટ માટે સ્ટીમ કરી લો.
- 6
- 7
ઢોકળા ને પાંચ મિનિટ માટે ઠંડા થવા દો તેમાં આડા અને ઉભા ચોરસ કાપા પાડી દો. ખૂબ જ જાળીદાર ઢોકળા તૈયાર થશે.
- 8
ઢોકળા ને ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મિક્સ દાળ લાઈવ ઢોકળા ઈન્સ્ટન્ટ રેસિપી (Mix Dal Live Dhokla Instant Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DRC Sneha Patel -
-
મગદાળ ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#GA4#Week8#STEAM#COOKPADGUJ#COOKPADINDIA ગુજરાતી ફરસાણ ઢોકળા ને વરાળે બાફી ને તૈયાર કરવા માં આવે છે. Shweta Shah -
-
મકાઈ ના ઢોકળા (Makai Dhokla Recipe In Gujarati) રાજસ્થાની
#DRC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
મિક્સ દાળ વેજીટેબલ ખીચડી (Mix Dal Vegetable Khichdi Recipe In Gujarati)
#WKRમિક્સ દાળ વેજીટેબલ ખીચડી એ વન પોટ મીલ છે . આ ખીચડી કુકરને બદલે છુટ્ટી બનાવવામાં આવી છે જેથી તેની મીઠાશ અને પોષણ તત્વો માં વધારો થાય છે Bhavini Kotak -
ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા (Instant Live Dhokla Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
-
-
-
-
મિક્સ દાળ હાંડવો (Mix Dal Handvo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#multigrain Neeru Thakkar -
-
-
મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)
અમારા ઘરમાં દરરોજ બધાને દાળ ભાત શાક રોટલી જમવાના માં જોઈએ જ. તો આજે મેં ત્રણ ટાઈપ ની દાળ મિક્સ કરી ને દાળ બનાવી. Sonal Modha -
વેજીટેબલ ઢોકળા (Vegetable Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ઓટ્સ રવા મસાલા ઢોકળા (Oats Rava Masala Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
ભૈડકુ પ્રીમિક્સ (Bhaidku Premix Recipe In Gujarati)
#MBR6#Week6Post 1#cookpad#cookpadindia#cookpadgujaratiઆ ભૈડકું એ પરંપરાગત વિસરાઈ ગયેલી વાનગી છે. ભૈડકા માટે બાજરી, જુવાર, ચોખાની કણકી અને મગની ફોતરાવાળી દાળને લઈ શેકવામાં આવે છે. શેકવાથી આ ભૈડકાની સેલ્ફ લાઈફ વધી જાય છે. મોસ્ચરાઈઝર નીકળી જાય છે અને સ્વાદમાં મીઠાશ આવે છે. આખી ભાગી પીસવામાં આવે છે. બે મહિના સુધી તમે તેને સ્ટોર કરી શકો છો અને શેકેલ હોવાથી તેમાં જીવાત કે જાળા પણ થતા નથી. Neeru Thakkar -
-
વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
ઢોકળા રેસીપી ચેલેન્જ#DRC : વાટી દાળના ખાટા ઢોકળાઢોકળા એ ગુજરાતીઓની મનપસંદ અને અતિ પ્રિય ટ્રેડિશનલ ડીશ છે જેને આપણે અલગ અલગ રીતે બનાવી શકીએ છીએ જેમ કે વાટી દાળના ઢોકળા, ઇન્સ્ટન્ટ ખમણ, ફરાળી ઢોકળા , નાયલોન ખમણ એમાંના એક આજે મે વાટી દાળના ખાટા ઢોકળા બનાવ્યા . જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. મિક્સ લોટ ના ખાટા ઢોકળા મારા સાસુ બહુ જ સરસ બનાવે . મે એમની સ્ટાઈલ થી બનાવ્યા છે . Sonal Modha -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#Week6#cookpadindia#cookpadgujarati#rajsthani#lunch Keshma Raichura -
ઈડલી ઉત્તપમ (Idli / Uttapam Recipe In Gujarati)
#MRC #cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
ઉનાળામાં લીલાં શાકભાજી ઓછા મળે છે અને રોજે રોજ કઠોળ શાક ઘરમાં બધા ખાતા નથી.તો એ જ કઠોળનો ઉપયોગ કરીને આ વાનગી બનાવી લો તો બધા જ હોંશે હોંશે ખાય લેશે. Urmi Desai -
-
લસણીયા સેન્ડવીચ ઢોકળા (garlic sandwich dhokla recipe in gujarati
#DRC#SFC#HRC#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#DRC#farsan#cookpadindia#cookpadgujarati Keshma Raichura
More Recipes
ટિપ્પણીઓ (19)