રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ચમચીકોર્ન ફ્લોર
  2. 1 વાટકીકોબી
  3. 1ડુંગળી
  4. 2 ચમચીચીલી સોસ
  5. 2 ચમચીસોયા સોસ
  6. 1 ચમચીઆદુ લસણ ની ચટણી
  7. 3 ચમચીતેલ
  8. 2ગાજર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં તેલ મૂકી તેમાં લસણ ની પેસ્ટ નાખવી.તેમાં કોબી ડુંગળી ગાજર નાખવી

  2. 2

    ચડે એટલે બધા સોસ નાખવા.

  3. 3

    કોર્ન ફ્લોર ની સ્લારી બનાવી તેમાં ઉમેરી પાણી નાખી ઉકાળવું.સૂપ રેડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mahek Zala
Mahek Zala @cook_38521356
પર

ટિપ્પણીઓ

Similar Recipes