સ્ટ્રોબેરી ડીલાઈટ (Strawberry Delight Recipe In Gujarati)

Rinku Patel
Rinku Patel @Rup9145
India

ફેશ સ્ટ્રોબેરી,દૂધ, આઈસ્ક્રીમ માંથી ઝટપટ બનતી , ગરમી માં ઠંડક આપતું ડિનક.

સ્ટ્રોબેરી ડીલાઈટ (Strawberry Delight Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

ફેશ સ્ટ્રોબેરી,દૂધ, આઈસ્ક્રીમ માંથી ઝટપટ બનતી , ગરમી માં ઠંડક આપતું ડિનક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧૫૦ ગ્રામ-ફેશ સ્ટ્રોબેરી
  2. ૧ કપ -ઠંડુ દૂધ
  3. સ્કુપ-વેનીલા આઈસ્ક્રિમ
  4. ૨/૩ ચમચી -ખાંડ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સ્ટ્રોબેરી સાફ કરી ધોઈ ચોપ કરો.બધી સામગ્રી ભેગી કરી લો.

  2. 2

    મિક્સર જાર માં બધી સામગ્રી લઇ ને ક્રશ કરી લો.

  3. 3

    ઠંડી ઠંડી સ્ટ્રોબેરી ડીલાઇટ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rinku Patel
Rinku Patel @Rup9145
પર
India
Keep smiling always😊
વધુ વાંચો

Similar Recipes